ગુનેગાર સોનુ મટકા દિલ્હી પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. હત્યા અને લૂંટના અનેક કેસમાં વોન્ટેડ સોનુ મટકા પર 50,000 રૂૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું…
View More દિલ્હીના નામચીન ગુનેગાર સોનું મટકાનું ઉત્તરપ્રદેશમાં એન્કાઉન્ટરdelhi
લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી, દિલ્હીની એપોલો હોસ્પિટલમાં કરાયા દાખલ
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત ફરી એક વખત બગડી છે. તેમને આજે એટલે કે શનિવારે દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એપોલોના સૂત્રોના…
View More લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી, દિલ્હીની એપોલો હોસ્પિટલમાં કરાયા દાખલદિલ્હીની અડધો ડઝન સ્કૂલોને બોમ્બની વધુ એક ધમકી
ફરી એકવાર દિલ્હીની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી શુક્રવારે સવારે ઈ-મેલ દ્વારા મોકલવામાં આવી હતી. દિલ્હી ફાયર સર્વિસના અધિકારીઓ અને પોલીસે…
View More દિલ્હીની અડધો ડઝન સ્કૂલોને બોમ્બની વધુ એક ધમકીદિલ્હીમાં એકલા હાથે ચૂંટણી લડવા કેજરીવાલનો પુનરોચ્ચાર
અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનના સમાચારો પર પૂર્ણવિરામ મૂક્યું છે. કેજરીવાલે કહ્યું કે આમ આદમી પાર્ટી દિલ્હીમાં પોતાની…
View More દિલ્હીમાં એકલા હાથે ચૂંટણી લડવા કેજરીવાલનો પુનરોચ્ચારમુખ્યમંત્રી ખાસ વિમાન દ્વારા અચાનક દિલ્હી જવા રવાના
ગુજરાતમાં ભાજપના સંગઠનની પૂન:રચનાની પ્રક્રિયા ચાલી રહી છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ ગમે ત્યારે જાહેર થાય તેમ છે તે પૂર્વે આજે સવારે મુખ્યમંત્રી ખાસ…
View More મુખ્યમંત્રી ખાસ વિમાન દ્વારા અચાનક દિલ્હી જવા રવાનાદિલ્હી વિધાનસભા ચૂંટણી માટે AAPના ઉમેદવારોની બીજી યાદી જાહેર, સિસોદિયાની બેઠક પર આ વ્યક્તિને મળી ટિકિટ
દિલ્હીની સત્તારૂઢ આમ આદમી પાર્ટી(AAP)એ આજે (9 ડિસેમ્બર) ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી. દિલ્હીમાં ફેબ્રુઆરીમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે, જે પહેલા અરવિંદ કેજરીવાલની આગેવાની…
View More દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે AAPના ઉમેદવારોની બીજી યાદી જાહેર, સિસોદિયાની બેઠક પર આ વ્યક્તિને મળી ટિકિટદિલ્હીમાં વરસાદ સાથે મોસમની પ્રથમ ઠંડીનું આગમન: તાપમાન 3 ડિગ્રી સુધી નીચું જશે
રવિવાર સાંજેં દિલ્હી-એનસીઆરના કેટલાક ભાગોમાં વરસાદ પડયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં શહેરના કેટલાક ભાગોમાં વધુ વરસાદ પડી શકે છે. આજે પશ્ચિમ દિલ્હી,…
View More દિલ્હીમાં વરસાદ સાથે મોસમની પ્રથમ ઠંડીનું આગમન: તાપમાન 3 ડિગ્રી સુધી નીચું જશેદિલ્હીની 40 સ્કૂલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, શાળા ખાલી કરી તપાસ હાથ ધરાઇ
રાજધાની દિલ્હીની 40 જાણીતી શાળાઓને બોમ્બની ધમકી આપવામાં આવી છે. તેમાં આરકે પુરમ, પશ્ચિમ વિહાર અને મયુર વિહાર ફેઝ-1માં આવેલી શાળાઓનો સમાવેશ થાય છે. શાળાઓને…
View More દિલ્હીની 40 સ્કૂલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, શાળા ખાલી કરી તપાસ હાથ ધરાઇદિલ્હીમાં બદમાશોનો આતંક, મોર્નિંગ વોક પર નીકળેલા વેપારીની ગોળી મારીને હત્યા
આજે સવારે દિલ્હીના શાહદરાના વિશ્વાસ નગરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. બદમાશોએ એક વેપારીની ગોળી મારીને હત્યા કરી નાખી. વેપારી સવારે મોર્નિંગ વોક માટે નીકળ્યા…
View More દિલ્હીમાં બદમાશોનો આતંક, મોર્નિંગ વોક પર નીકળેલા વેપારીની ગોળી મારીને હત્યાગૃહમંત્રી અમિત શાહ સાથે જામનગરના નેતાઓએ કરી શુભેચ્છા મુલાકાત
દિલ્હી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે જામનગરના રાજકીય નેતાઓએ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન જામનગરના વિકાસને લગતા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી…
View More ગૃહમંત્રી અમિત શાહ સાથે જામનગરના નેતાઓએ કરી શુભેચ્છા મુલાકાત