રાજયમાં 2.61 કરોડ કાર્ડધારકોમાંથી 46.23 દર્દીઓએ સારવાર લીધી, સૌથી વધુ યુરોલોજીમાં ખર્ચ કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (ઙખ-ઉંઅઢ) હેઠળ ગુજરાતમાંથી પાંચ વર્ષમાં કુલ 46.23 લાખ...
82.5 કિલો હાઇ-ગ્રેડ કોકેઇન ઓસ્ટ્રેલિયા મળે તે પહેલાં પકડી લેવાયું નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ શુક્રવારે દિલ્હીમાં 80 કિલોથી વધુ કોકેન જપ્ત કર્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય...
શુક્રવારે રાત્રે ઉત્તર પૂર્વ દિલ્હીના ગોકલપુરી વિસ્તારમાં એક પેટ્રોલ પંપ પર બદમાશોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો અને ભાગતી વખતે પેટ્રોલ પંપના સુપરવાઈઝરના પેટ પર કાચ વડે માર્યો...
ધો.10-12ની પરીક્ષામાં 40 ગુણ ઇન્ટરનલ એસાઇનમેન્ટ અને 60 માર્ક ફાઇનલ પરીક્ષામાં અપાશે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન (સીબીએસઇ) એ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે...
દવાના પ્રીસ્ક્રિપ્શન સાથે આડઅસર પણ લખવાની માંગ કરતી અરજી ફગાવી સર્વોચ્ચ અદાલતે ગુરુવારે તબીબી વ્યવસાયીઓએ સૂચવેલી દવા સાથે સંકળાયેલાં તમામ પ્રકારનાં સંભવિત જોખમો અને આડઅસરોનો ફરજિયાત...
દેશમાં હવામાન સતત બદલાઈ રહ્યું છે. શિયાળા માટે હવામાનની આગાહી મુજબ રાષ્ટ્રીય રાજધાની સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. ધુમ્મસની શરૂઆત સાથે, દિલ્હી,...
પ્રતિબંધિત દવા વિદેશ મોકલવાના નામે ખેલ પાડ્યો ડિજિટલ અરેસ્ટ નામનો નવો ફ્રોડ ઘર કરી રહ્યો છે. ઠગબાજો અવનવી રીતે્ લોકોને ઉલ્લુ બનાવીને પૈસા પડાવી રહ્યો છે....
ભારતની રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ભયજનક સપાટીએ પહોંચ્યું છે તાપમાન અને પવનની ઝડપમાં ઘટાડો થવાથી સર્વત્ર ભારે ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળે છે. જનજીવન, ટ્રેનો અને ફ્લાઈટના...
સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને દિવાળી પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ હોવા છતાં તેને રોકવામાં સક્ષમ ન હોવા બદલ ફરી ઠપકો આપ્યો હતો. એ વાત સાચી છે...
ખાસ તાલીમ આપવામાં આવશે, કાર્યવાહી શરૂ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય સુરક્ષામાં તેમની ભૂમિકા વધારવાના હેતુથી એક ઐતિહાસિક નિર્ણય લેતા કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ...