સુરક્ષા એજન્સીઓએ અર્શદીપ સિંહ, શરજીલ અખ્તર, મોહમ્મદ રેહાનના પોસ્ટરો લગાવ્યા દિલ્હીમાં 77મા પ્રજાસત્તાક દિવસની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, મેટ્રો અને બજારોમાં અર્શ ડલ્લા સહિત અનેક આતંકવાદીઓના…
View More દિલ્હીમાં પ્રજાસત્તાક દિને અલકાયદા અને ખાલિસ્તાની હુમલાનો ખતરોdelhi
ઈન્ડિયન ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં કબૂતર ચરકી જતાં મેચ રોકવી પડી !!
દેશની રાજધાની દિલ્હીમાં આયોજિત ’ઈન્ડિયન ઓપન 2026’ બેડમિન્ટન ટૂર્નામેન્ટ હવે રમત કરતાં વિવાદોને કારણે વધુ ચર્ચામાં છે. ગંદકી અને પ્રદૂષણ બાદ હવે કબૂતરોની ચરકને કારણે…
View More ઈન્ડિયન ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં કબૂતર ચરકી જતાં મેચ રોકવી પડી !!ઇડીના દરોડા સામે કોલકાતાથી દિલ્હી સુધી તૃણમૂલ રસ્તા પર
પાટનગરમાં ગૃહમંત્રીના નિવાસસ્થાને દેખાવો કરતા તૃણમૂલના સાંસદોની ટીંગાટોળી, અટકાયત: કોલકાતામાં મમતાની વિરોધ યાત્રા દિલ્હી પોલીસે I-PAC પર ઇડી દરોડાને લઈને ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાન બહાર…
View More ઇડીના દરોડા સામે કોલકાતાથી દિલ્હી સુધી તૃણમૂલ રસ્તા પરદિલ્હીમાં તીવ્ર ઠંડી વચ્ચે હવામાન પલટો: વરસાદથી પ્રદુષણમાં ઘટાડો
રાજસ્થાન-હરિયાણાના શહેરોમાં પણ વરસાદની આગાહી દિલ્હી-એનસીઆરમાં તીવ્ર ઠંડી વચ્ચે, હવામાન અચાનક બદલાઈ ગયું છે. શુક્રવારે સવારે ગુરુગ્રામથી નોઈડા સુધી NCRના મોટાભાગના ભાગોમાં હળવો વરસાદ પડ્યો.…
View More દિલ્હીમાં તીવ્ર ઠંડી વચ્ચે હવામાન પલટો: વરસાદથી પ્રદુષણમાં ઘટાડોકોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત ફરી લથડી, દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સોમવારે મોડી સાંજે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું…
View More કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત ફરી લથડી, દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલદિલ્હીના DMRC ક્વાર્ટરમાં લાગી ભયાનક આગ, એક જ પરિવારના ત્રણ સભ્યો જીવતાં ભુંજાયા
દિલ્હીના આદર્શ નગર વિસ્તારમાં એક ઘરમાં ભયાનક આગ લાગી હતી. આ આગમાં ત્રણ લોકો જીવતાં ભુંજાયા હતાં. ફાયર વિભાગે ઘટનાસ્થળેથી ત્રણ મૃતદેહ બહાર કાઢ્યા…
View More દિલ્હીના DMRC ક્વાર્ટરમાં લાગી ભયાનક આગ, એક જ પરિવારના ત્રણ સભ્યો જીવતાં ભુંજાયા180 કરોડની સાયબર ઠગાઇનું દિલ્હીમાં મની લોન્ડરિંગ
મ્યુલ એકાઉન્ટ અને 20 શેલ કંપનીઓ સાથે બંગાળમાં નેટવર્ક ચલાવતા બેની ધરપકડ નવી દિલ્હી જિલ્લાની સાયબર પોલીસે ઓપરેશન સાય-હોક હેઠળ એક મોટા સાયબર છેતરપિંડી રેકેટનો…
View More 180 કરોડની સાયબર ઠગાઇનું દિલ્હીમાં મની લોન્ડરિંગમુખ્યમંત્રી અને જગદીશ વિશ્ર્વકર્મા અચાનક દિલ્હીમાં
ગુજરાતમાં સરકાર અને સંગઠનોમાં ફેરફાર બાદ ફરી એક વખત આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપના નવા પ્રમુખ જગદીશ વિશ્ર્વકર્મા દિલ્હી પહોંચ્યા હતાં અને…
View More મુખ્યમંત્રી અને જગદીશ વિશ્ર્વકર્મા અચાનક દિલ્હીમાંદિલ્હીમાં હવા આજે પણ ઝેરી, ધુમ્મસ છવાતાં ફલાઇટ્સ પ્રભાવિત: યુપીમાં ત્રણ દી’ શાળાઓ બંધ
હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જારી ર્ક્યુ દિલ્હી-એનસીઆરમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું છે, જેના કારણે દૃશ્યતામાં ભારે ઘટાડો થયો છે. હવામાન વિભાગએ સોમવારે ખૂબ જ ગાઢ…
View More દિલ્હીમાં હવા આજે પણ ઝેરી, ધુમ્મસ છવાતાં ફલાઇટ્સ પ્રભાવિત: યુપીમાં ત્રણ દી’ શાળાઓ બંધદિલ્હીમાં નવા વર્ષ પહેલા પોલીસનો સપાટો: સેંકડોની ધરપકડ, શસ્ત્રો કબજે
જુગાર, એકસાઇઝ કાયદાના ભંગથી માંડી વાહનચોરો, ડ્રગ્સના ગુનેગારો સામે કાર્યવાહી દિલ્હી નવા વર્ષની ઉજવણી માટે તૈયાર થઈ રહી છે, ત્યારે પોલીસે રાષ્ટ્રીય રાજધાનીમાં રાતોરાત વિસ્તૃત…
View More દિલ્હીમાં નવા વર્ષ પહેલા પોલીસનો સપાટો: સેંકડોની ધરપકડ, શસ્ત્રો કબજે