રાજધાની દિલ્હી ઝેરી ધુમ્મસની આગોશમાં

ભારતની રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ભયજનક સપાટીએ પહોંચ્યું છે તાપમાન અને પવનની ઝડપમાં ઘટાડો થવાથી સર્વત્ર ભારે ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળે છે. જનજીવન, ટ્રેનો અને…

ભારતની રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ભયજનક સપાટીએ પહોંચ્યું છે તાપમાન અને પવનની ઝડપમાં ઘટાડો થવાથી સર્વત્ર ભારે ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળે છે. જનજીવન, ટ્રેનો અને ફ્લાઈટના નિયમનને અસર પહોંચી છે. તસવીરોમાં ગાઢ ધુમ્મસનો નજારો નજરે પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *