સ્વતંત્રતા દિવસ (૧૫ ઓગસ્ટ)ની ઉજવણી પહેલા સંભવિત આતંકવાદી ખતરાને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે સમગ્ર રાજધાનીમાં હાઇ એલર્ટ જાહેર કર્યું છે. સાવચેતીના પગલા તરીકે પોલીસે…
View More 15 ઓગસ્ટ પહેલા દિલ્હીમાં હાઈ એલર્ટ; 19 આતંકીઓના ફોટા કર્યા જાહેરdelhi
દિલ્હીમાં પેલેટ ગનનો ઉપયોગ નિયમ મુજબ થયો: CRPFનો રિપોર્ટ
20 જુલાઈએ NEET પેપર લીક સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહી અંગે CRPF ના એનાલિસિસ રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર,…
View More દિલ્હીમાં પેલેટ ગનનો ઉપયોગ નિયમ મુજબ થયો: CRPFનો રિપોર્ટઆકાશમાં દેખાયો 10 હજાર કિ.મી.નો વાદળોનો પટ્ટો
દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ હવે એક એવું સ્વરૂૂપ ધારણ કર્યું છે કે જેના કારણે હવામાન વૈજ્ઞાનિકો પણ વિચારમાં પડ્યા છે. લેટેસ્ટ સેટેલાઈટ તસવીરોમાં લગભગ 7000 થી…
View More આકાશમાં દેખાયો 10 હજાર કિ.મી.નો વાદળોનો પટ્ટોજંતર મંતરમાં હાઈસિકયોરિટી વચ્ચે પથ્થરો-બોટલો કયાંથી આવ્યા ?
દેશની રાજધાની દિલ્હીના જંતર મંતર વિસ્તારમાં ચાલી રહેલા કોકરોચ જનતા પાર્ટી (CJP)નું પ્રદર્શન અત્યંત સંવેદનશીલ બની ગયું છે. દિલ્હી પોલીસના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ…
View More જંતર મંતરમાં હાઈસિકયોરિટી વચ્ચે પથ્થરો-બોટલો કયાંથી આવ્યા ?જંતર-મંતરના દેખાવોમાં પેટર્ન બદલાઇ: ભદ્ર જેન ઝેડ પણ સામેલ
સામાન્ય રીતે સુખી-શ્રીમંત લોકોને સીધા સ્પર્શતા મુદ્દે દૂર રહે છે, પણ કોક્રોચ પાર્ટીના આંદોલનમાં નવું સ્વરૂપ જોવા મળ્યું નીટ પરીક્ષા પેપર લીક થયા બાદ કોક્રોચ…
View More જંતર-મંતરના દેખાવોમાં પેટર્ન બદલાઇ: ભદ્ર જેન ઝેડ પણ સામેલવિદ્યાર્થીઓ પર ક્રુરતા: સંસદમાં ચર્ચા માગતો વિપક્ષ
સંસદના ચોમાસુ સત્રના બીજા દિવસે કાર્યવાહી શરૂૂ થયા પછી બંને ગૃહો વારંવાર સ્થગિત થઈ રહ્યા છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પ્રશ્નકાળ પછી મુદ્દાઓ ઉઠાવવાની ખાતરી…
View More વિદ્યાર્થીઓ પર ક્રુરતા: સંસદમાં ચર્ચા માગતો વિપક્ષકોક્રોચની કૂચ, ખેડૂતોનોે મોરચો: દિલ્હીમાં ડબલ ટેન્શન
સરકાર માત્ર વાતો કરી રહી હોવાનો અભિજિત દિપકેનો આક્ષેપ, આંદોલન યથાવત રાખવાની જાહેરાત, જંતર-મંતરમાં ટોળા ઉમટ્યા ગઇકાલની ધમાલમાં 100થી વધુ પોલીસ જવાનો ઘવાયાનો પોલીસનો દાવો,…
View More કોક્રોચની કૂચ, ખેડૂતોનોે મોરચો: દિલ્હીમાં ડબલ ટેન્શનદિલ્હીમાં આજે ડબલ વિરોધ પ્રદર્શન: જંતર-મંતર પર CJP અડગ, શંભુ-ખાનૌરી બોર્ડર પર ખેડૂતોનો જમાવડો
દિલ્હીના રસ્તાઓ પર વિરોધ પ્રદર્શનનો નવો દોર શરૂ થયો છે. સોમવારે થયેલા મોટા હંગામા બાદ કોકરોચ જનતા પાર્ટી એટલે કે CJPનું ફરીથી જંતર-મંતર પર…
View More દિલ્હીમાં આજે ડબલ વિરોધ પ્રદર્શન: જંતર-મંતર પર CJP અડગ, શંભુ-ખાનૌરી બોર્ડર પર ખેડૂતોનો જમાવડોસુરક્ષા કવાયત, ફોન જામર અને સફેદ પડદો: ઓપરેશન જંતર-મંતર
શનિવારે સવારે 3 વાગ્યે – કાર્યકર સોનમ વાંગચુકને દિલ્હી પોલીસ દ્વારા જંતર-મંતર વિરોધ સ્થળ પરથી દૂર કરવામાં આવ્યા તેના લગભગ ચાર કલાક પહેલા – નવી…
View More સુરક્ષા કવાયત, ફોન જામર અને સફેદ પડદો: ઓપરેશન જંતર-મંતરભૂખ હડતાલ પર ઉતરેલા અભિજિંત દીપકે પર મહિલાએ ફેંકી શાહી, જુઓ VIDEO
આજે દિલ્હીના જંતર-મંતર પર હોબાળો મચ્યો હતો. એક મહિલાએ કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દિપકે પર શાહી ફેંકી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે…
View More ભૂખ હડતાલ પર ઉતરેલા અભિજિંત દીપકે પર મહિલાએ ફેંકી શાહી, જુઓ VIDEO