સુરેન્દ્રનગરમાં યુવતી અને લોધિકાના પારડીમાં યુવાને જવલનશીલ પ્રવાહી પીધું રાજકોટમાં રહેતું દંપતી શાપરમાં વાહનની વાટ જોઈને રોડ ઉપર ઊભું હતું તે દરમિયાન પતિ લઘુ શંકા કરવા...
અકસ્માત સર્જી નાસી છૂટેલા અજાણ્યા કાર ચાલકની શોધખોળશહેરમાં નવા 150 ફૂટ રિંગ રોડ પર આવેલમુંજકા ચોકડી પાસે બેકાબૂ કારે ઠોકરે લેતા રિક્ષાચાલકનું મોત નીપજ્યું હતું. આધેડના...
શહેરમાં એરપોર્ટ ફાટક પાસે આવેલી રાજદીપ સોસાયટીમાં રહેતા વૃદ્ધે નસ્ત્રહું મારી રીતે આ પગલું ભરું છું, આની માટે કોઈ જવાબદાર નથીસ્ત્રસ્ત્ર તેવી સ્યુસાઇડ નોટ લખી ગળેફાંસો...
રાજ્યમાં રોગચાળો વકરી રહ્યો છે. દીન પ્રતિદિન શરદી-ઉધરસ, તાવ, ડેન્ગ્યુ અને કમળાના કેસ હોસ્પિટલે નોંધાઈ રહ્યા છે. સરકારી હોસ્પિટલમાં હાલ ઓપીડીમાં પણ વધારો થયો છે. ત્યારે...
જેતપુર નજીક બાઈક અકસ્માતમાં ઘવાયેલા આધેડે દમ તોડ્યો પડધરી તાલુકાના ખામટા ગામે રહેતા વેપારી વૃદ્ધ પોતાનું બાઈક લઈને પડધરી બાયપાસ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે...
સારવાર દરમિયાન પૂર્ણાબા જાડેજાના મૃત્યુથી અરેરાટી જામનગર રાજકોટ ધોરી માર્ગ પર વાંકિયા નજીક રીક્ષા પલટી મારી જતાં નાના વાગુદડ ગામના પૂર્ણાબા જાડેજા નામના મહિલા ઘાયલ થયા...
પતિનું પાંચ માસ પહેલાં મૃત્યુ થયેલ મનમાં લાગી આવતા અંતિમ પગલું ભર્યું જામનગરના ગુલાબ નગર નજીક રામવાડી વિસ્તારમાં રહેતી બાવાજી જ્ઞાતિની એક પરણીતાએ પોતાના પતિના મૃત્યુના...
જામનગર- લાલપુર ધોરી માર્ગ પર ચેલા ગામના પાટીયા પાસે એક રસ્તે રઝળતા પશુના કારણે એક માનવી નો ભોગ લેવાયો છે. ઠેબા ચોકડી પાસે રહેતા એક બાઈક...
ભેંસદડ ગામે જતી વખતે બોલેરોએ એક્ટિવાને ઉલાળતા એક જ પરિવારના ત્રણનાં મોતથી અરેરાટી જામનગર- રાજકોટ ધોરી માર્ગ રવિવારે સવારે ફરીથી રંજીત બન્યો છે, અને બોલેરો ની...
વડોદરામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્રની સયાજી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં હત્યા કરવામાં આવી છે. આ ઘતાનથી સમગ્ર પંથક ચકચાર...