રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ ઉપાડો લીધો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી ધબકારા ચુકી રહી છે ત્યારે વધુ બે બનાવમાં રાજકોટમાં મનપાના સેનેટરી ઈન્સ્પેકટર…
View More હૃદયરોગના હુમલાનો ઉપાડો: રાજકોટમાં સેનેટરી ઈન્સ્પેકટર-કારખાનેદારનું હાર્ટ ફેઈલdeath
માળિયા નેશનલ હાઈવે પર બે ટ્રક અથડાતા ચાલકનું મોત
માળિયા નેશનલ હાઈવે પર આગળ જતા ટ્રક પાછળ બીજો ટ્રક ઘુસી જતા ટ્રક ચાલકને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું માળિયા પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી…
View More માળિયા નેશનલ હાઈવે પર બે ટ્રક અથડાતા ચાલકનું મોતભાવનગર જિલ્લાના ઓથા નજીક ડોંગી નદીના પૂરમાં તણાતા વૃદ્ધનું મોત
સ્થાનિકો દ્વારા ભારે શોધખોળ બાદ રૂપાવો નદીમાંથી મૃતદેહ મળ્યો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં પડેલા ભારે વરસાદને કારણે સ્થાનિક નદી-નાળા છલકાઈ ગયા છે. આ દરમિયાન ઓથા…
View More ભાવનગર જિલ્લાના ઓથા નજીક ડોંગી નદીના પૂરમાં તણાતા વૃદ્ધનું મોતમોરબીના પીપળી પાસે ટ્રેકટર રીપેર કરતાં યુવાન ઉપર લારી પડતાં મોત
મોરબી નજીકના પીપળી ગામ પાસે ઈંટોના ભઠ્ઠા નજીક ટ્રેક્ટર રિપેર કરતા યુવાન ઉપર હાઇડ્રોલિકની લારી પડવાના કારણે તેને શરીરે ઇજા થઈ હતી અને તે યુવાનનું…
View More મોરબીના પીપળી પાસે ટ્રેકટર રીપેર કરતાં યુવાન ઉપર લારી પડતાં મોતરાજકોટ પંથકમાં વીજશોક લાગતા વીજ કર્મચારી અને વૃદ્ધનું મોત
રાજકોટ પંથકમાં વીજ કરંટ લાગવાની બે અલગ-અલગ ઘટનાઓમાં બે વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. રીબ ગામે થાંભલા પર રિપેરિંગ કામ કરી રહેલા પીજીવીસીએલના કોન્ટ્રાક્ટ કર્મચારીનું…
View More રાજકોટ પંથકમાં વીજશોક લાગતા વીજ કર્મચારી અને વૃદ્ધનું મોતવીજ કરંટ લાગતા લાંબા ગામના યુવાનનું અપમૃત્યુ
કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા અશ્વિનભાઈ હેભાભાઈ વરુ નામના 29 વર્ષના આહીર યુવાન ગુરુવારે રાત્રિના સમયે પોતાના ઘરે ઇન્વર્ટરમાં લાઈટના છેડા બદલાવી રહ્યા હતા, ત્યારે…
View More વીજ કરંટ લાગતા લાંબા ગામના યુવાનનું અપમૃત્યુબેડી ચોકડી પાસે બંધ ટ્રક પાછળ બાઇક ઘૂસી જતા ચાલકનું મોત
શહેરની ભાગોળ આવેલા શુકલ પીપળીયા ગામે રહેતો યુવાન પોતાના મિત્રનું બાઈક લઇ રાજકોટ આંટો મારવા આવ્યો હતો અને મધરાત્રિના સમયે પરત ફરી રહ્યો હતો ત્યારે…
View More બેડી ચોકડી પાસે બંધ ટ્રક પાછળ બાઇક ઘૂસી જતા ચાલકનું મોતચોટીલામાં બંધ ટ્રક પાછળ બાઇક ઘૂસી જતા યુવાનનું મોત: મિત્ર ઘાયલ
ચોટીલામાં બંધ ટ્રક પાછળ બાઇક ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘવાયેલા બે મિત્રોને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા એકનું મોત નીપજ્યુ હતું. બંન્ને…
View More ચોટીલામાં બંધ ટ્રક પાછળ બાઇક ઘૂસી જતા યુવાનનું મોત: મિત્ર ઘાયલજોડિયાના ટીંબડીમાં વાડીમાં કામ કરતા શ્રમિક માતા-પુત્રનું વીજકરંટથી મોત
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ટીંબડી ગામના વાડી વિસ્તારમાં મોડી સાંજે વીજકરંટની ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતા શ્રમિક માતા અને તેમના…
View More જોડિયાના ટીંબડીમાં વાડીમાં કામ કરતા શ્રમિક માતા-પુત્રનું વીજકરંટથી મોતભાવનગરના વળાવડ બસ સ્ટેશન પાસે કારચાલકની ટક્કરે વૃદ્ધાનું કરુણ મોત
અકસ્માત સર્જી અજાણ્યો કાર ચાલક ગાડી ઘટના સ્થળે મૂકી નાસી છુટયો ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના વળાવડ ગામના બસ સ્ટેશન પાસે એક અજાણ્યા ફોરવીલ કારના ચાલકે…
View More ભાવનગરના વળાવડ બસ સ્ટેશન પાસે કારચાલકની ટક્કરે વૃદ્ધાનું કરુણ મોત