શહેરમાં હૃદય રોગના હુમલાથી વધુ બે મૃત્યુ થયા છે. જેમાં ભગવતીપરામાં રહેતાં મુળ બંગાળના યુવાનનું સોની બજારમાં દુકાને ઢળી પડતાં અને નવલનગરમાં મહિલાનું ઘરે બેભાન…
View More હૃદયરોગનો હુમલો: દુકાનમાં ઢળી પડેલા વેપારી સહિત બેના મોતdeath
રોઝડું આડું ઉતરતા બાઇક સ્લીપ થવાથી યુવાનનું મોત
મોરબીના રવાપર ગામે રહેતો પરપ્રાંતિય યુવાન મોરબીથી કરિયાણુ લઇ ઘરે જતો હતો. ત્યારે રસ્તામાં રોઝડૂ આડુ ઉતરતા બાઇક સ્લીપ થઇ જતા અકસ્માત નડ્યો હતો. જેમાં…
View More રોઝડું આડું ઉતરતા બાઇક સ્લીપ થવાથી યુવાનનું મોતકુવાડવા રોડ પર હિટ એન્ડ રન: ટ્રક અડફેટે બાઇક સવાર હોમિયોપેથી છાત્રનું કરુણ મોત
રાજકોટ-અમદાવાદ હાઇવે જાણે ગોજારો બન્યો હોય તેમ દિન પ્રતિદિન જીવલેણ અકસ્માત સર્જાઇ રહ્યા છે. ત્યારે વધુ એક બનાવમાં મુળ કચ્છનો વતની અને હાલ રાજકોટમાં રહી…
View More કુવાડવા રોડ પર હિટ એન્ડ રન: ટ્રક અડફેટે બાઇક સવાર હોમિયોપેથી છાત્રનું કરુણ મોતપડધરી તાલુકા પંચાયતના સદસ્ય અને ખોડલધામ કારોબારીના સભ્યનું હૃદયરોગના હુમલાથી મોત
ચોમાસાની શરૂઆતમાં જ હૃદયરોગના હુમલાનો કહેર યથાવત હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ એક બનાવમાં રાજકોટમાં રહેતા પડધરી…
View More પડધરી તાલુકા પંચાયતના સદસ્ય અને ખોડલધામ કારોબારીના સભ્યનું હૃદયરોગના હુમલાથી મોતસોમનાથ નજીક હિરણ નદીના ઓવરબ્રિજ પર ગંભીર અકસ્માત
ટ્રક અને ટ્રેકટર વચ્ચે સર્જાયો અકસ્માત..વેરાવળ થી કાજલી તરફ જઈ રહેલા માટી ભરેલા ટ્રેકટર ને ટ્રકે પાછળ થી ઠોકર માર્યા ની શક્યતા હોય શકે છે…
View More સોમનાથ નજીક હિરણ નદીના ઓવરબ્રિજ પર ગંભીર અકસ્માતખંભાળિયા નજીક કાર સાથે ઊંટ અથડાતા યુવાનનું મૃત્યુ
ખંભાળિયા – દ્વારકા ધોરીમાર્ગ પર દ્વારકા દર્શન કરી અને જામનગર તરફ જતા યુવાનો – મિત્રો સાથેની એક મોટરકાર રાત્રિના સમયે ઊંટ સાથે અથડાઈ પડતા મોટરકારમાં…
View More ખંભાળિયા નજીક કાર સાથે ઊંટ અથડાતા યુવાનનું મૃત્યુદિલ્હી-મુંબઇ એક્સપ્રેસ-વે પર ટ્રેલર સાથે અથડાયા બાદ બસ સળગી જતાં 8 મુસાફરોનાં મોત, 21ને ઇજા
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર મંગળવાર અને બુધવારની મધ્યરાત્રિએ એક કાળજું કંપાવી દેનારો માર્ગ અકસ્માત સર્જાયો છે. હરિદ્વારથી ઈન્દોર જઈ રહેલી એક મુસાફરોથી ભરેલી બસ બેકાબૂ થઈને…
View More દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ-વે પર ટ્રેલર સાથે અથડાયા બાદ બસ સળગી જતાં 8 મુસાફરોનાં મોત, 21ને ઇજાકોટડાસાંગાણી-રીબડા માર્ગ પર અકસ્માત; એકનું મોત
સરપંચે તંત્ર સામે આક્ષેપો કર્યા, લાખોના ખર્ચે રસ્તા બનાવ્યા છતાં રોડનું કામ પૂરુ કરાયું નથી: આંદોલનની ચીમકી કોટડાસાંગાણી-રીબડા માર્ગ પર તંત્રની બેદરકારીને કારણે વાહનચાલકોમાં ભારે…
View More કોટડાસાંગાણી-રીબડા માર્ગ પર અકસ્માત; એકનું મોતવીરપુર-અમરેલી રોડ ઉપર તંત્રની બેદરકારીનો ખાડો જિંદગી ભરખી ગયો
વિરપુર-અમરેલી રોડ ઉપર તંત્રની બેદરકારીના કારણે રસ્તા પરના ખાડાના લીધે સૌરાષ્ટ્ર દર્શને નિકળેલા યુવાને ડ્રાઈવીંગ પરનો કાબુ ગુમાવતાં કાર પલ્ટી ખાઈ ગઈ હતી. જે અકસ્માતમાં…
View More વીરપુર-અમરેલી રોડ ઉપર તંત્રની બેદરકારીનો ખાડો જિંદગી ભરખી ગયોગાંધીધામના શિણાયના તળાવમાં ન્હાવા પડતા ચાર મિત્રો ડૂબ્યા, એકનું મોત
કચ્છમાં અપમૃત્યુના જુદા-જુદા બનાવોમાં છ જીવન પર પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું. શિણાયની તળાવ પાસે ચાર મિત્રો કુદરતી સૌંદર્યનો આનંદ લેવા અને ફોટોગ્રાફિ કરવા માટે આવ્યા…
View More ગાંધીધામના શિણાયના તળાવમાં ન્હાવા પડતા ચાર મિત્રો ડૂબ્યા, એકનું મોત