રાજકોટનો યુવાન મિત્રો સાથે પડધરી પાસે રેસ લગાવતો ત્યારે બાઇક સ્લીપ થતા સર્જાયો જીવલેણ અકસ્માત રાજકોટ સહિત રાજ્યભરમાં વાહનોની રેસ અને સેલ્ફીના ચકકરમાં અનેક લોકોએ…
View More બાઇકની રેસ લગાવતા રેલવે કર્મી જિંદગીની રેસ હાર્યોdeath
ભાવનગરના તળાજા નજીક અકસ્માતમાં નાનાધાણા ગામના પૂર્વ સરપંચનું મોત
ભાવનગર જિલ્લાના તળાજાના દીનદયાળ નગર અને હાઇવે નજીક કરીયાણા,ઠંડાપીણાં નું દુકાનો ધરાવવા ની સાથે ઓરડીઓ ભાડેદેવાનો વ્યવસાય કરતા નાનાધાણા ગામના પૂર્વસરપંચ બાઇલ લઈ સાખડાસર-1 નજીક…
View More ભાવનગરના તળાજા નજીક અકસ્માતમાં નાનાધાણા ગામના પૂર્વ સરપંચનું મોતજામનગરમાં વધુ એક આશાસ્પદ યુવાનનું હાર્ટ એટેકથી અવસાન
જામનગર શહેરમાં વધુ એક યુવાનના હાર્ટ એટેકથી થયેલા અકાળ અવસાનના સમાચારથી શોકની લાગણી પ્રસરી છે. શહેરના શાંતિનગર વિસ્તારમાં રહેતા અને મૂળ સમઢીયાળા ગામના વતની અનિરુદ્ધસિંહ…
View More જામનગરમાં વધુ એક આશાસ્પદ યુવાનનું હાર્ટ એટેકથી અવસાનહિટ એન્ડ રન: વાંકાનેરના મહિકા પાસે કાર અડફેટે બાઈકચાલક વૃધ્ધનું મોત
રાજ્યભરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવારનવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં વાંકાનેરના કોઠી ગામે રહેતાં…
View More હિટ એન્ડ રન: વાંકાનેરના મહિકા પાસે કાર અડફેટે બાઈકચાલક વૃધ્ધનું મોતરાજકોટનાં રામપર-બેટી પાસે ચાલુ બસે એસ.ટી.કંડકટરનું હાર્ટએટેકથી મોત
કાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે સુરતથી રાજકોટ આવતી એસ.ટી.બસના કંડકટરને રામપર…
View More રાજકોટનાં રામપર-બેટી પાસે ચાલુ બસે એસ.ટી.કંડકટરનું હાર્ટએટેકથી મોતવિંછીયામાં જુગારધામ પર દરોડા દરમિયાન જુગારીનું હાર્ટએટેકથી મોત
રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના છાસિયા ગામે એક જુગારધામ પર પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન 45 વર્ષીય લાખાભાઈ વજાભાઈ સોહલા નામના આધેડનું હૃદયરોગના હુમલાથી…
View More વિંછીયામાં જુગારધામ પર દરોડા દરમિયાન જુગારીનું હાર્ટએટેકથી મોતજોડિયા નજીક અજાણ્યા કારચાલકે બાઈકને ઉલાળતા રાજકોટના યુવકનું મોત
દર્શન કરી પરત ફરતાં યુવાનને રસ્તામાં જ કાળે આંતર્યો; પરિવારમાં કલ્પાંત ગુજરાત મિરર, રાજકોટ તા.8- રાજકોટમાં રહેતો યુવાન મોરબીના પંચાસીયા ગામે ચામુંડા માતાજીના દર્શન કરી…
View More જોડિયા નજીક અજાણ્યા કારચાલકે બાઈકને ઉલાળતા રાજકોટના યુવકનું મોતગીરગઢડામાં ત્રિપલ અકસ્માત, રાજકોટના યુવાનનું મોત
ગીર ગઢડાના ધોકડવા-બેડીયા રોડની કાળી રાત્રે એક આખા પરિવાર માટે કાળરાત્રી બનીને આવી. બે કાર અને એક બાઈક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર ત્રિપલ અકસ્માતે રાજકોટના…
View More ગીરગઢડામાં ત્રિપલ અકસ્માત, રાજકોટના યુવાનનું મોતઘરનો ભો ટાંકો જ બન્યો યમદુત, 3 વર્ષના બાળકને ભરખી ગયો
જામનગરમાં સાતનાલા નજીક મહાદેવ નગર વિસ્તારમાં રહેતા એક ગઢવી પરિવારમાં ગઈકાલે મોડી સાંજે કરૂણાંતિકા સર્જાઇ છે ત્રણ વર્ષના માસુમ બાળકનું રમતાં રમતાં પાણીના ટાંકામાં પડી…
View More ઘરનો ભો ટાંકો જ બન્યો યમદુત, 3 વર્ષના બાળકને ભરખી ગયોજીવલેણ બનતો રોગચાળો; શાપરની 7 વર્ષની બાળાનું ઝાડા-ઉલટીથી મોત
રાજ્યભરમાં રોગચાળાએ માજા મુકી હોય તેમ અવારનવાર રોગચાળાના કારણે અનેક લોકોની જીંદગી કાળના ખપરમાં હોમાઈ છે ત્યારે વધુ એક બનાવમાં રાજકોટના શાપરમાં મજુરી અર્થે આવેલા…
View More જીવલેણ બનતો રોગચાળો; શાપરની 7 વર્ષની બાળાનું ઝાડા-ઉલટીથી મોત