જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ડુંગરાળી દેવળીયા ગામમાં એક વાડીમાં કામ કરી રહેલા ખેડૂત દંપતિ અને એક શ્રમિક યુવાન ને વીજ આંચકો લાગ્યો હતો, અને ત્રણેયના…
View More કાલાવડના ડુંગરાળી દેવળિયા ગામે વીજ શોકથી દંપતિ સહિત ત્રણના મોતdeath
ભુજ-નખત્રાણા હાઇવે પર કાર વૃક્ષ સાથે અથડાતા બેના મોત
કચ્છ જિલ્લાના નખત્રાણા અને ભુજને જોડતા રાજ્ય ધોરીમાર્ગ પર આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાતાં બે વ્યક્તિઓના કરુણ…
View More ભુજ-નખત્રાણા હાઇવે પર કાર વૃક્ષ સાથે અથડાતા બેના મોતદિવાળીના તહેવારોમાં સગીર સહિત 17 લોકોના હાર્ટએટેકથી મોત
કચ્છ-મુન્દ્રાનો 17 વર્ષનો સગીર રાજકોટ સગાને ત્યાં આવ્યો ને હૃદય ધબકારા ચૂકી ગયું કોરોના બાદ યુવાનો અને તરુણોમાં હૃદય રોગના હુમલાના કિસ્સા વધી રહ્યા છે.…
View More દિવાળીના તહેવારોમાં સગીર સહિત 17 લોકોના હાર્ટએટેકથી મોતગોંડલ પાસે ચાલુ બાઇકે નીચે પટકાયેલા રાજકોટના પ્રૌઢાનું મોત
રાજકોટમા કોઠારીયા રોડ પર આવેલ સાગર સોસાયટીમા રહેતા પ્રૌઢા ગોંડલ પાસે ચાલુ બાઇકે નીચે પટકાયા હતા ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢાનુ મોત નીપજતા પરીવારમા અરેરાટી સાથે…
View More ગોંડલ પાસે ચાલુ બાઇકે નીચે પટકાયેલા રાજકોટના પ્રૌઢાનું મોતએસ્ટ્રોન સોસાયટીમાં જામફળ તોડવા ઝાડ પર ચડેલી સગીરા પટકાતાં મોત
શહેરની એસ્ટ્રોન સોસાયટીમાં રહેતા જાણીતા ચાના વેપારી પરિવારની દિવાળી ચિતાતુર રહી હતી. પરિવારની 16 વર્ષીય પુત્રી ઝાડ પરથી પટકાતાં માથાના ભાગે પહોંચેલી ઈજા જીવલેણ નિવડી…
View More એસ્ટ્રોન સોસાયટીમાં જામફળ તોડવા ઝાડ પર ચડેલી સગીરા પટકાતાં મોતકોઠારિયા સોલવન્ટમાં નિદ્રાધીન પિતા-પુત્રને કાળોતરો કરડી ગયો
શહેરમાં કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં શિતળાધાર પચ્ચીસવારીયામાં પિતા-પુત્ર મધરાત્રે સુતા હતા ત્યારે સાપે ડંખ માર્યો હતો. પિતા-પુત્રને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. આ…
View More કોઠારિયા સોલવન્ટમાં નિદ્રાધીન પિતા-પુત્રને કાળોતરો કરડી ગયોઅમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઇવે પર ટ્રિપલ અકસ્માત, 3ના મોત
પટેલ ટ્રાવેલ્સની બસમાંથી મુસાફરો ઉતરીને ઉભા હતાં ત્યારે પાછળથી આવતા ટ્રકે કચડયા: 20થી વધુ ઘાયલ અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઇવે પર કણભા પાસે ટ્રિપલ અકસ્માત થયો છે…
View More અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઇવે પર ટ્રિપલ અકસ્માત, 3ના મોતભચાઉ-ગાંધીધામ હાઇવે પર અજાણ્યા વાહને કારને ઠોકરે લેતા પિતા-પુત્રનાં કરૂણ મોત
અકસ્માતમાં માતા-પુત્રીને ગંભીર ઇજા કચ્છ જિલ્લામાં ભચાઉ-ગાંધીધામ હાઈવે પર એક ગંભીર માર્ગ અકસ્માત થયો છે. અજાણ્યા વાહન સાથે કાર અથડાતા પિતા અને પુત્રનું કરુણ મૃત્યુ…
View More ભચાઉ-ગાંધીધામ હાઇવે પર અજાણ્યા વાહને કારને ઠોકરે લેતા પિતા-પુત્રનાં કરૂણ મોતખંભાળિયા નજીક કારની ઠોકરે બાઇક સવાર ભાતેલના વૃધ્ધનું મોત
ખંભાળિયા – દ્વારકા માર્ગ પર રવિવારે સવારે પૂરપાટ જઈ રહેલી એક મોટરકારના ચાલકે આ માર્ગ પર મોટરસાયકલ પર જઈ રહેલા એક વૃદ્ધને ઠોકરે લેતા આ…
View More ખંભાળિયા નજીક કારની ઠોકરે બાઇક સવાર ભાતેલના વૃધ્ધનું મોતબરડા પંથકમાં ગર્ભમાં રહેલા બાળકનું મોત થતા માતાનું પણ મોત
ફટાણા ગામે એક સગર્ભાને અચાનક દુખાવો ઉપડતા તેમને સારવાર અર્થે પોરબંદરની લેડી હોસ્પિટલમાં ખસેડાઇ હતી.ત્યાં તપાસ કરતા સગર્ભાના ગર્ભમાં રહેલ બાળકનું મોત થયું હતું.આ બાદ…
View More બરડા પંથકમાં ગર્ભમાં રહેલા બાળકનું મોત થતા માતાનું પણ મોત