જામનગરના રણજીતસાગર રોડ પર ગઈકાલે બપોરે હિટ એન્ડ રન ની એક ઘટના બની હતી, અને રસ્તો ઓળંગી રહેલા 65 વર્ષ ના બુઝુર્ગને એક મોટરસાયકલ ના…
View More જામનગરમાં હિટ એન્ડ રન, બાઈક અડફેટે વૃધ્ધાનું મોતdeath
જયપુરમાં નસેડી કારચાલકે 16ને કચડ્યા, 1નું મોત
રાજસ્થાનની રાજધાની જયપુરમાં ગઇકાલે રાત્રે એક હાઇ-સ્પીડ ઓડી કારન ચાલકે ભારે તબાહી મચાવી હતી. શહેરની પત્રકાર કોલોનીમાં થયેલા આ ભીષણ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું…
View More જયપુરમાં નસેડી કારચાલકે 16ને કચડ્યા, 1નું મોતહિમાચલ પ્રદેશમાં મોટો અકસ્માત: શિમલા જતી બસ ખીણમાં ખાબકી, 12ના મોત
હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં એક મોટો બસ અકસ્માત સર્જાયો હતો. હરિપુરધારમાં એક ખાનગી બસ ઊંડી ખીણમાં કબકી હતી.આ અકસ્માતમાં 12 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત…
View More હિમાચલ પ્રદેશમાં મોટો અકસ્માત: શિમલા જતી બસ ખીણમાં ખાબકી, 12ના મોતનાનાભાઈના હાર્ટએટેકના સમાચાર સાંભળી મોટાભાઈનું હૃદય બેસી ગયું
નેપાળથી રાજકોટ આવતાં નેપાળીને જયપુર પાસે કાળે આંતર્યો; કડકડતી ઠંડીમાં હાર્ટએટેકથી કુલ ચારનાં મોત શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે હૃદયરોગના હુમલાએ ઉપાડો લીધો હોય તેમ દરરોજ…
View More નાનાભાઈના હાર્ટએટેકના સમાચાર સાંભળી મોટાભાઈનું હૃદય બેસી ગયુંશાપરમાં યુવાનનું બેભાન હાલતમાં મોત : ઝેર પી જીવન ટૂંકાવ્યાની શંકા
શહેરની ભાગોળે આવેલા શાપર-વેરાવળમાં રહેતા યુવકનું બેભાન હાલતમાં મોત નિપજ્યું હતું. યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધાની આશંકાએ મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો…
View More શાપરમાં યુવાનનું બેભાન હાલતમાં મોત : ઝેર પી જીવન ટૂંકાવ્યાની શંકાશાપર વેરાવળમાં ચક્કર આવતાં પડી જતાં શ્રમિક યુવાનનું મોત
શાપર વેરાવળમાં કારખાનામાં કામ કરતો શ્રમિક યુવાન ચક્કર આવતાં પડી જવાથી તેને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતાં તેનું મોત નિપજ્યું હતું. જાણવા મળતી વિગત…
View More શાપર વેરાવળમાં ચક્કર આવતાં પડી જતાં શ્રમિક યુવાનનું મોતમાળિયા-મિયાણાના પીપળિયા પાસે ટ્રક અડફેટે ઈકો ચાલક યુવકનું મોત
માળીયા મિયાણાના નવા નવલખી ગામે રહેતો યુવાન પોતાની ઈકો કાર લઈ ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે પીપળીયા ચાર રસ્તા પાસે ઈકો કારને ટ્રક…
View More માળિયા-મિયાણાના પીપળિયા પાસે ટ્રક અડફેટે ઈકો ચાલક યુવકનું મોતબે બાઈક વચ્ચે અકસ્માત, ચાલક યુવકનું અકાળે મોત
માળિયાના ચાચાવદરડા પાસે બનાવ બન્યો માળિયાથી જામનગર હાઈવે પર ચાચાવદરડા ગામ નજીક ટ્રક વણાંક લેતી વખતે સામેથી આવતા બાઈક સાથે અથડાયું હતું અકસ્માતમાં બાઈક ચાલક…
View More બે બાઈક વચ્ચે અકસ્માત, ચાલક યુવકનું અકાળે મોતમોરબીમાં સગર્ભાને શ્ર્વાસ ચડયા બાદ બેભાન હાલતમાં મૃત્યુ
મોરબીમાં રહેતી સગર્ભાનું શ્ર્વાસની બિમારી સબબ સારવારમાં મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. પોલીસે સગર્ભાના મોતનું કારણ જાણવા મૃતદેહને પોસ્ટ મોર્ટમ…
View More મોરબીમાં સગર્ભાને શ્ર્વાસ ચડયા બાદ બેભાન હાલતમાં મૃત્યુધોરડો બંદોબસ્તમાં આવેલા ભચાઉ એસઆરપી ટુકડીના જવાનનું હાર્ટએટેકથી મોત
મૃતકના પરિવારમાં શોક, પોલીસ સ્ટેશન પાસે અચાનક ઢળી પડ્યા ગઈકાલે ધોરડો ખાતે બંદોબસ્ત અર્થે ભચાઉથી આવેલી એસઆરપીની ટુકડીના ડ્રાઈવર મહોબતસિંહ ખેંગારજી સોઢા (ઉ.વ. 46)નું…
View More ધોરડો બંદોબસ્તમાં આવેલા ભચાઉ એસઆરપી ટુકડીના જવાનનું હાર્ટએટેકથી મોત