મોબાઇલના કારણે અનેક વાર અકસ્માતની ઘટના બને છે અને લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. ત્યારે મોરબીના ટંકારામાં નસીબપર ગામે આવેલી ફેકટરીમાં તાપણુ કરતી વેળાએ…
View More ટંકારામાં મોબાઇલમાં મશગુલ મહિલાનું તાપણું કરતા દાઝી જવાથી મોતdeath
કાલાવડના મકરાણી સણોસરા ગામે યુવાનનું હૃદય બંધ પડી જતા મોત
છાતીમાં દુ:ખાવો ઉપડ્યા બાદ બેભાન હાલતમાં મૃત્યુ જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં વધુ એક યુવા અવસ્થામાં હૃદય રોગનો હુમલો આવી જવાના કારણે એક યુવાને પોતાનો જીવ…
View More કાલાવડના મકરાણી સણોસરા ગામે યુવાનનું હૃદય બંધ પડી જતા મોતખંભાળિયાના ઝાકસીયા ગામે તળાવમાં ડૂબી જતા આધેડનું મૃત્યુ
ખંભાળિયા તાલુકાના ઝાકસીયા ગામે એક આધેડનું ડૂબી જવાના કારણે મોત નીપજ્યાનો બનાવો સામે આવ્યો છે. આ અંગે સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના…
View More ખંભાળિયાના ઝાકસીયા ગામે તળાવમાં ડૂબી જતા આધેડનું મૃત્યુકાલાવડ રોડ પર હોટેલમાં સફાઇ કામદાર યુવાનનું આંચકીથી મોત
કાલાવડ રોડ પર આવેલા સાંજાચુલા હોટલમાં સફાઇકામ કરતા પરપ્રાંતીય યુવાનને આંચકી આવતા બેભાન થયા બાદ તેનું મોત નિપજયુ હતું. વધુ વિગત મુજબ,ઉતરપ્રદેશનો વતની અને હાલમાં…
View More કાલાવડ રોડ પર હોટેલમાં સફાઇ કામદાર યુવાનનું આંચકીથી મોતકેટરર્સના ધંધાર્થી, રાજસ્થાની મહિલા સહિત ચારના હાર્ટએટેકથી મોત
રાજકોટમાં હાર્ટએટેકથી વધુ ચાર લોકોના મૃત્યુ નીપજ્યા છે. જેમાં રેલનગરમાં રહેતાં કેટરર્સ સંચાલક સામાં કાંઠે ફંકશન બૂક કરવા ગયા બાદ કામ પતાવી ઘરે આવવા રિક્ષામાં…
View More કેટરર્સના ધંધાર્થી, રાજસ્થાની મહિલા સહિત ચારના હાર્ટએટેકથી મોતપડધરી નજીક ચોરી કરીને ભાગતા તસ્કરનું કારની ઠોકરે મોત
કાર ચાલકે મુસાફરોને ઉતારી ઘવાયેલા ચોરને હોસ્પિટલે ખસેડયો સારવારમાં દમ તોડી દીધો રાજકોટ શહેરમાં પડધરીમાં આવેલા રંગપરના પાટીયા પાસે ચોરી કરીને ભાગી રહેલા ચોરની કારની…
View More પડધરી નજીક ચોરી કરીને ભાગતા તસ્કરનું કારની ઠોકરે મોતતળાજા બેંકના કલાર્કના બાઇક સવાર માતાનું કાર અકસ્માત સર્જાતા કરૂણ મોત
ભાવનગરના તળાજાની એસ.બી.આઈ બેંક મા SME શાખામાં પ્રાઈવેટ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા યુવાને અલંગ પોલીસ મથકમાં એક સફેદ કલરની કારના અજાણ્યા ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ…
View More તળાજા બેંકના કલાર્કના બાઇક સવાર માતાનું કાર અકસ્માત સર્જાતા કરૂણ મોતસિવિલ હોસ્પિટલમાં ગબડી પડેલા પ્રૌઢનું સારવારમાં મોત
જંગલેશ્ર્વરમાં ગરમ પાણીની તપેલી માથે પડતા બાળકી દાઝી શહેરના કાલાવડ રોડ પર રહેતા પ્રૌઢ સિવિલ હોસ્પિટલમાં બિમારીની સારવાર માટે આવ્યા હતા. દરમિયાન ચાર દિવસ પહેલા…
View More સિવિલ હોસ્પિટલમાં ગબડી પડેલા પ્રૌઢનું સારવારમાં મોતનંદા હોલ પાસે સફાઇ કામદારનું ચાલુ ફરજે હાર્ટએટેક આવતા મોત
ભગવતીપરાનો યુવાન વોર્ડ-16માં નોકરી કરતો’તો શહેરના ભગવતીપરામાં રહેતો અને કોર્પોરેશનમાં સફાઇ કામદાર તરીકે નોકરી કરતો યુવાન કોઠારીયા રોડ પર નંદાહોલ પાસે ચાલુ ફરજે હતો ત્યારે…
View More નંદા હોલ પાસે સફાઇ કામદારનું ચાલુ ફરજે હાર્ટએટેક આવતા મોતદિલ્હી-એકસપ્રેસ વે પર બેફામ ટ્રકે કારને 4 કિ.મી.ઢસડી: 4નાં મોત
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર એક કાર અને એક અજાણ્યા વાહન વચ્ચે જોરદાર ટક્કર થઈ. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હોવાનું જાણવા મળે છે. પોલીસે…
View More દિલ્હી-એકસપ્રેસ વે પર બેફામ ટ્રકે કારને 4 કિ.મી.ઢસડી: 4નાં મોત