અઠવાડિયા પહેલા રનીંગ પ્રેક્ટિસ કરી ઘરે પરત ફરતાં હતાં ત્યારે અકસ્માત સર્જાયો જૂનાગઢ જિલ્લાના માંગરોળના રહીજ ગામની પરિણીતા પોલીસની તૈયારી કરી રહી હતી ગઈકાલે તેણી…
View More જૂનાગઢના રહીજ ગામે પોલીસની તૈયારી કરતી પરિણીતાનું બાઈકે ઠોકરે લેતા મોતdeath
ભેંસાણ નજીક સુધપુર ગામે બાઇક સ્લિપ થતા ઘવાયેલા યુવકનું મોત
મધ્યપ્રદેશનો યુવાન પોતાના ઘરે જતો હતો ત્યારે બનાવ બન્યો જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના સુધપુર ગામે રહેતા યુવાન બાઇક લઇ ઘર તરફ આવતો હતો ત્યારે બાઇક…
View More ભેંસાણ નજીક સુધપુર ગામે બાઇક સ્લિપ થતા ઘવાયેલા યુવકનું મોતમોરબી જિલ્લામાં અપમૃત્યુના ચાર બનાવમાં એક પરિણીતા સહિત ચાર વ્યક્તિના મોત
મોરબી જીલ્લમાં છેલ્લા 24 કલાકમાં અપમૃત્યુના 3 બનાવો બન્યા છે. જેમાં એક 21 વર્ષીય પરિણીતાએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ જીવન ટુકાવ્યું, જયારે અન્ય બે બનાવોમાં…
View More મોરબી જિલ્લામાં અપમૃત્યુના ચાર બનાવમાં એક પરિણીતા સહિત ચાર વ્યક્તિના મોતલગ્નના 15 દિવસ પહેલા વરરાજાનું અકસ્માતમાં મૃત્યુ
ભાવનગર-સોમનાથ હાઇવે પર હિંડોરણા ગામના યુવકને નડેલો અકસ્માત ભાવનગર-સોમનાથ હાઈવે પર રાજુલા નજીક કડીયાળી ગામ પાસે આવેલ દર્શન હોટલ નજીક આજે એક ગંભીર માર્ગ અકસ્માત…
View More લગ્નના 15 દિવસ પહેલા વરરાજાનું અકસ્માતમાં મૃત્યુખંભાળિયા નજીક અજાણ્યા વાહનની ઠોકરે વૃદ્ધનું મૃત્યુ
અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો ખંભાળિયા – જામનગર હાઈવે માર્ગ પર અત્રેથી આશરે 11 કિલોમીટર દૂર દાતા ગામની ગોળાઈ પાસે આશરે 60 વર્ષના એક…
View More ખંભાળિયા નજીક અજાણ્યા વાહનની ઠોકરે વૃદ્ધનું મૃત્યુદીકરાની જાન પહેલા પિતાનું હૃદય બેસી ગયું
સાતડા ગામે કોળી પરિવારમાં ગઈકાલે દીકરાની જાન જવાની હતી અને આજે દીકરીના લગ્ન હતાં : પરિવારમાં શોક છવાયો રાજકોટ શહેરના કુવાડવા પાસે આવેલા સાતડા ગામે…
View More દીકરાની જાન પહેલા પિતાનું હૃદય બેસી ગયુંબેંગ્લોરમાં ઝેરી દવા પીધા બાદ રાજકોટ ભાઇના ઘરે આવેલા નેપાળી યુવાનનું મોત
બેંગ્લોરમાં રહેતા નેપાળી યુવાને પાંચ દિવસ પહેલા ઝેરી દવા પી લીધા બાદ તે રાજકોટમાં તેના મોટાભાઇના ઘરે આવ્યો હતો. દરમ્યાન આજે સવારે તેની તબીયત લથડતા…
View More બેંગ્લોરમાં ઝેરી દવા પીધા બાદ રાજકોટ ભાઇના ઘરે આવેલા નેપાળી યુવાનનું મોતકારે ઠોકર મારતા બાઇક ચાલક આધેડનું કરૂણ મોત
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર અકસ્માત સર્જાયો જામનગર જિલ્લામાં વાહન અકસ્માતની પરંપરા આવીરત ચાલુ રહી છે, અને જામનગર-રાજકોટ ધોરી માર્ગ વધુ એક વખત રકતરંજીત બન્યો છે.…
View More કારે ઠોકર મારતા બાઇક ચાલક આધેડનું કરૂણ મોતપરસાણા ચોકમાં કોમ્પ્લેક્ષમાં કામ કરતા યુવાન પર મારબલ પડતા મોત: એકને ઇજા
શહેરમાં પરસાણા ચોકમાં કોમ્પ્લેક્ષમાં મારબલનું કામ કરતી વખતે પથ્થર પડતા બે યુવાનને ઇજા પહોંચી હતી. જેમાં ગંભીર રીતે ઘવાયેલા એક યુવકનું મોત નીપજ્યું હતું. યુવાનના…
View More પરસાણા ચોકમાં કોમ્પ્લેક્ષમાં કામ કરતા યુવાન પર મારબલ પડતા મોત: એકને ઇજાહિટ એન્ડ રન : મુંબઈથી ભાઈને મળવા આવેલા નેપાળી યુવાનનું અકસ્માતમાં મોત
શહેરનાં સામાકાંઠે પેડક રોડ પર હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો હતો. જેમાં મુંબઈથી ભાઈને મળવા આવેલા નેપાળી યુવાનનું મોત નિપજ્યું હતું. યુવાન રાત્રે ચાલીને…
View More હિટ એન્ડ રન : મુંબઈથી ભાઈને મળવા આવેલા નેપાળી યુવાનનું અકસ્માતમાં મોત