મોરબી રોડ પર કાગદડી ગામે ખોડીયાર આશ્રમની બાજુમાં આવેલા તળાવમાંથી આધેડનો મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે મૃતક આધેડના વાલી વારસની શોધખોળ હાથ…
View More કાગદડી પાસે આધેડનું તળાવમાં ડૂબી જતા મોતdeath
જામનગરમાં કચરો વીણતી મહિલાને બાઇક ચાલકે ઉલાળતા મોત
ધ્રાંગડા ગામે શ્રમિક પરિણીતાએ વતનમાં જવાની જીદ સાથે ઝેર પી જીવન ટૂંકાવ્યું જામનગરમાં નવી કોર્ટવાળા રોડ પર વિશ્વકર્માની વાડી પાસે કચરો વીણતી મહિલાને પુરઝડપે અને…
View More જામનગરમાં કચરો વીણતી મહિલાને બાઇક ચાલકે ઉલાળતા મોતહિમાચલના ચંબામાં ભયાનક અકસ્માત: મુસાફરોથી ભરેલી બસ 100 ફૂટ નીચે ખાબકતાં 8 લોકો મોત
હિમાચલ પ્રદેશમાંથી એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટના આજે સવારે રાજ્યના ચંબા જિલ્લામાં બની. ટિસ્સા-બૈરાગઢ રૂટ પર એક ખાનગી બસ…
View More હિમાચલના ચંબામાં ભયાનક અકસ્માત: મુસાફરોથી ભરેલી બસ 100 ફૂટ નીચે ખાબકતાં 8 લોકો મોતમાફિયા અતિક અહેમદના પુત્રનું રોડ અકસ્માતમાં મોત, ઝાંસી જેલમાં બંધ ભાઈને મળવા જતો હતો
અતિક અહેમદના સૌથી નાના પુત્ર અબાન અહેમદનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું છે. આ ઘટના ઝાંસીના પૂંછ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. આ અકસ્માતમાં…
View More માફિયા અતિક અહેમદના પુત્રનું રોડ અકસ્માતમાં મોત, ઝાંસી જેલમાં બંધ ભાઈને મળવા જતો હતોકાલાવડ રોડ પર હિટ એન્ડ રન: કારે દંપતીને અડફેટે લેતા સારવાર દરમિયાન પત્નીનું મોત
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા જડુસ હોટલ સામેના ઓવરબ્રિજ પાસે ચાર રસ્તા પર એક અકસ્માત સર્જાયો હતો.જેમાં દંપતીને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ ખસેડવામાં આવતા…
View More કાલાવડ રોડ પર હિટ એન્ડ રન: કારે દંપતીને અડફેટે લેતા સારવાર દરમિયાન પત્નીનું મોતહુડકો ચોકડી પાસે રાહદારી વૃધ્ધાને બાઇક ચાલકે ઉલાળતા મોત
શહેરમાં વાહન ચાલકો બેફામ બનયા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માતો સર્જાયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ત્યારે વધુ એક બનાવમાં હુડકો ચોકડી પાસે અજાણયા…
View More હુડકો ચોકડી પાસે રાહદારી વૃધ્ધાને બાઇક ચાલકે ઉલાળતા મોતજયનગરની પરિણીતાને હૃદય રોગનો હુમલો ભરખી ગયો
શહેરમાં કોઠારીયા રોડ પર આવેલા જયનગરમાં રહેતી પરિણીતાનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હતું. પરિણીતાના મોતથી ચાર બાળકોએ માતાની છત્રછાયા ગુમાવતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો…
View More જયનગરની પરિણીતાને હૃદય રોગનો હુમલો ભરખી ગયોગોંડલના ડૈયા ગામે તળાવ કિનારે પગ લપસતા યુવાનનું ડૂબી જવાથી મોત
ગોંડલ તાલુકાના ડૈયા ગામમાં તળાવ કિનારે પગ લપસી જતાં 18 વર્ષીય યુવક જતીનભાઈ રમેશભાઈ રાઠોડનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે. આ ઘટના 30 જુલાઈ…
View More ગોંડલના ડૈયા ગામે તળાવ કિનારે પગ લપસતા યુવાનનું ડૂબી જવાથી મોતલોઠડામાં સિમેન્ટની રેંકડી લઇ જતા યુવકનું મિલર ટ્રક અડફેટે મોત
શહેરની ભાગોળે આવેલા લોઠડા ગામે યુવાન સિમેન્ટ રેકડી લઇને જઇ રહ્યો હતો. ત્યારે મિલર ટ્રકના ચાલકે યુવકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે…
View More લોઠડામાં સિમેન્ટની રેંકડી લઇ જતા યુવકનું મિલર ટ્રક અડફેટે મોતરાજકોટ પુત્રનો જન્મ તારીખનો દાખલો કઢાવવા જતા પિતાને રસ્તામાં જ કાળ ખેંચી ગયો
રાજકોટમાં રિક્ષા ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ત્યારે વધુ એક બનાવમાં પડધરીના બોડી ઘોડી…
View More રાજકોટ પુત્રનો જન્મ તારીખનો દાખલો કઢાવવા જતા પિતાને રસ્તામાં જ કાળ ખેંચી ગયો