જામનગરનો યુવાન રાજકોટમાં ચાલુ ટ્રેનમાંથી પટકાતા સારવારમાં ખસેડાયો કોટડાસાંગાણીના પડવલા ગામે કારખાનામાં કામ કરતાં શ્રમિક યુવકનો શર્ટ મશીનમાં ફસાતાં યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. યુવકનું…
View More કોટડાસાંગાણીના પડવલામાં કારખાનામાં કામ કરતો શ્રમિક મશીનમાં ફસાઈ જતાં મોતdeath
સુરેન્દ્રનગરમાં તંત્રની બેદરકારીએ વધુ એક ભોગ લીધો: આખલાએ ઢીંકે ચડાવતાં આધેડનું મોત
એકલવાયુ જીવન જીવતાં આધેડ ડેલી બહાર નીકળતા આખલો કાળ બનીને ત્રાટકયો: આધેડે સારવારમાં દમ તોડતાં પરિવારમાં શોક રાજ્યભરમાં રખડતાં ઢોર અને શ્ર્વાનોના ત્રાસથી લોકો ત્રાહીમામ…
View More સુરેન્દ્રનગરમાં તંત્રની બેદરકારીએ વધુ એક ભોગ લીધો: આખલાએ ઢીંકે ચડાવતાં આધેડનું મોતમોરબીના કેરાળામાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા
મોરબીના કેરાળા (હરીપર) ગામે મકાનમાં જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી લઈને પોલીસે રૂા.1,20,500 ની રોકડ રકમ જપ્ત કરી છે જોકે મકાન માલિક મળી આવ્યો ના…
View More મોરબીના કેરાળામાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયામોરબીના માધાપરમાં વીજશોક લાગતા આધેડનું મોત નિપજ્યુું
મોરબી શહેરમાં આવેલ માધાપર શેરી નં -17 માં કપીલા હનુમાન નજીક ફળીયામાં લગાવેલ ઈલેક્ટ્રીક બોર્ડને અડી જતાં ઈલેક્ટ્રીક શોક લાગતા આધેડનું મોત નિપજ્યું હતું.મળતી માહિતી…
View More મોરબીના માધાપરમાં વીજશોક લાગતા આધેડનું મોત નિપજ્યુુંઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં ગમખ્વાર અકસ્માત : શ્રદ્ધાળુઓને લઈ જતા ટ્રેક્ટર-કન્ટેનર વચ્ચે ભયાનક ટક્કર, 9 મોત, 43 ઈજાગ્રસ્ત
ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા હતા. નેશનલ હાઈવે નંબર 34 પર ઘટાલ ગામ…
View More ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં ગમખ્વાર અકસ્માત : શ્રદ્ધાળુઓને લઈ જતા ટ્રેક્ટર-કન્ટેનર વચ્ચે ભયાનક ટક્કર, 9 મોત, 43 ઈજાગ્રસ્તરાજકોટ જિલ્લામાં હૃદય સંબંધિત કેસોમાં 11.5 ટકાનો વધારો
દર કલાકે સરેરાશ 10થી વધુ ઇમર્જન્સી કેસ નોંધાય છે, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ રાજકોટમાં કેસ ગુજરાતમાં હૃદય સંબંધિત કેસોની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. આ…
View More રાજકોટ જિલ્લામાં હૃદય સંબંધિત કેસોમાં 11.5 ટકાનો વધારોપંજાબમાં અકસ્માત બાદ LPG ટેન્કરમાં વિસ્ફોટ; બેનાં મોત, 50થી વધુ દાઝયા
ગેસ લીકેજના કારણે પાંચ મકાનો અને 15 દુકાનોમાં આગ ફાટી નીકળી પંજાબમાં હોશિયારપુર-ઝાલંધર નેશનલ હાઇવે પર એક એલજીપી ટેન્કર અને અન્ય વાહન વચ્ચે ટક્કર બાદ…
View More પંજાબમાં અકસ્માત બાદ LPG ટેન્કરમાં વિસ્ફોટ; બેનાં મોત, 50થી વધુ દાઝયાબિહારના પટનામાં ભયંકર અકસ્માત: ટ્રક અને રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થતાં 8 લોકોનાં મોત
બિહારના પટનામાં એક ભયંકર માર્ગ અકસ્માતની ઘટના બની છે. આ માર્ગ અકસ્માત પટનાના શાહજહાંપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો. આ અકસ્માતમાં આઠ લોકોના મોત…
View More બિહારના પટનામાં ભયંકર અકસ્માત: ટ્રક અને રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થતાં 8 લોકોનાં મોતજામકંડોરણાના ખાટલી ગામના સગીરનું બાઈક અકસ્માતમાં મોત
જામકંડોરણાના ખાટલી ગામે રહેતો સગીર ગોંડલથી મજુર તેડીને બાઈક લઈને પરત ફરી રહ્યો હતો ત્યારે ફોફડ પુલ પર સગીરે ડ્રાઈવીંગ પરનો કાબુ ગુમાવતાં અકસ્માત સર્જાયો…
View More જામકંડોરણાના ખાટલી ગામના સગીરનું બાઈક અકસ્માતમાં મોતશહેરમાં હાર્ટએટેકથી વધુ એક પ્રૌઢાનું મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલો બનાવોનુ પ્રમાણ વધી રહ્યુ છે. ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ એક પ્રૌઢાનુ મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. ગુરુપ્રસાદ…
View More શહેરમાં હાર્ટએટેકથી વધુ એક પ્રૌઢાનું મોત