શાપર પોલીસની કુનેહથી ગણતરીના કલાકોમાં બ્લાઇન્ડ ગુનાનો ભેદ ઉકેલાયો સંબંધોમાં અવારનવાર ઝઘડા થતા આરોપીએ કંટાળી મૃતકથી છુટકારો મેળવવા હત્યાને અંજામ આપ્યાની કબૂલાત રાજકોટના શાપર (વે.)…
View More ગે યુવાનની ઘાતકી હત્યા કરનાર સાથી ઝડપાયોcrime
મિત્રો સાથે રાજસ્થાન જવા નીકળેલા યુવાનની તળાવમાંથી લાશ મળી
પંચશીલ સોસાયટીમાં રહેતો અને સુઝુકીમાં નોકરી કરતો 23 વર્ષીય યુવાન સોમવારે મોડીરાત્રે મિત્રો સાથે રાજસ્થાન ફરવા જવાનું કહીને ઘેરથી નીકળ્યા બાદ ભેદી સંજોગોમાં ગુમ થયો…
View More મિત્રો સાથે રાજસ્થાન જવા નીકળેલા યુવાનની તળાવમાંથી લાશ મળીગોંડલના વેપારી પાસે જીએસટીના નામે ખંડણી વસૂલતી ટોળકીનો પર્દાફાશ
યાર્ડના વેપારી પાસેથી 21 લાખ પડાવી વધુ રૂપિયા પડાવવા ધમકી આપતા પોલીસ ફરિયાદ ફેસબુક ઉપર બોગસ પેઢી હોવાના આક્ષેપ ભરેલી પોસ્ટ કરી બદનામ કરવાનો ડર…
View More ગોંડલના વેપારી પાસે જીએસટીના નામે ખંડણી વસૂલતી ટોળકીનો પર્દાફાશભક્તિનગર પોલીસ સ્ટેશન પાસે યુવતીને ત્રણ શખ્સોએ ઢીકા-પાટુનો માર માર્યો
શહેરમાં કોઠારિયા મેઇન રોડ પર ન્યુ સાગર સોસાયટીમાં રહેતી યુવતી ભક્તિનગર પોલીસ સ્ટેશન પાસે હતી. ત્યારે ત્રણ શખ્સોએ ઝઘડો કરી ઢીકા-પાટુનો માર માર્યો હતો. હુમલામાં…
View More ભક્તિનગર પોલીસ સ્ટેશન પાસે યુવતીને ત્રણ શખ્સોએ ઢીકા-પાટુનો માર માર્યોફાર્મા કંપનીના પૈસે વિદેશ પ્રવાસ કરનાર 3 સ્કિન સ્પેશ્યાલિસ્ટ ડોકટરો સસ્પેન્ડ
ગુજરાત મેડિકલ કાઉન્સિલએ મેડિકલ વ્યવસાયમાં આચારસંહિતાના નિયમોના ભંગના મામલે રાજ્યના ત્રણ જાણીતા સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો સામે કડક કાર્યવાહી કરી છે. કાઉન્સિલે ત્રણેય ડોક્ટરોનું મેડિકલ રજિસ્ટ્રેશન…
View More ફાર્મા કંપનીના પૈસે વિદેશ પ્રવાસ કરનાર 3 સ્કિન સ્પેશ્યાલિસ્ટ ડોકટરો સસ્પેન્ડમુન્દ્રાના પ્રતાપપરમાં દારૂના કટિંગ વેળાએ પોલીસ ત્રાટકી, 55 લાખનો મુદ્દામાલ જપ્ત
કચ્છ જિલ્લામાં દારૂૂની હેરાફેરી સામે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)એ મહત્વની કાર્યવાહી હાથ ધરી છે. મુન્દ્રા તાલુકાના પ્રતાપપર ગામ વિસ્તારમાં મળેલી બાતમીના આધારે એલસીબીની…
View More મુન્દ્રાના પ્રતાપપરમાં દારૂના કટિંગ વેળાએ પોલીસ ત્રાટકી, 55 લાખનો મુદ્દામાલ જપ્તધ્રાંગધ્રા નજીક રૂા.13.34 લાખનો દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપાયો
સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકાના સોલડી ટોલનાકા પાસેથી રેન્જ આઈ.જી.ની ટીમે કારપેટના રોલની આડમાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂૂ અને બીયરનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી…
View More ધ્રાંગધ્રા નજીક રૂા.13.34 લાખનો દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપાયોશાકભાજીના વેપારની આડમાં ગાંજાનુ વેચાણ, મંદિરના પટાંગણમાં ઉગાડાતો હતો
સલાયા મરીન પોલીસની સર્વેલન્સ ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન હેડ કોન્સ્ટેબલ ઓમદેવસિંહ જાડેજા,પીઠાભાઈ જોગલ,અને પોલીસ કોન્સ્ટેબલ વિપુલ ડાંગરને ખાનગી રાહે બાતમી મળેલ કે છૂટક શાકભાજીનો…
View More શાકભાજીના વેપારની આડમાં ગાંજાનુ વેચાણ, મંદિરના પટાંગણમાં ઉગાડાતો હતોખેતમજૂરે બીજા શ્રમિકને કૂવામાં ધક્કો મારી મોતને ઘાટ ઉતાર્યાનો આક્ષેપ
જામનગર જિલ્લાના કાલાવડ ગ્રામ્ય પોલીસ મથક વિસ્તારમાં સાપરાધ મનુષ્યવધનો ગંભીર બનાવ પ્રકાશમાં આવ્યો છે. મૃતકની પત્નીના નિવેદનના આધારે પોલીસે એક શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ…
View More ખેતમજૂરે બીજા શ્રમિકને કૂવામાં ધક્કો મારી મોતને ઘાટ ઉતાર્યાનો આક્ષેપચાલુ ક્લાસે વિદ્યાર્થીએ લઘુશંકા કરવા જવાનું કહેતા આચાર્યએ તમાચા ઝીંક્યા
જામનગર મહાનગર પાલિકા હસ્તકની શાળા નંબર 19 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી બાળક ને આચાર્ય એ કાન ઉપર બે ફડાકા ઝીંકી દેતા બાળકને સારવાર માટે હોસ્પિટલમાં…
View More ચાલુ ક્લાસે વિદ્યાર્થીએ લઘુશંકા કરવા જવાનું કહેતા આચાર્યએ તમાચા ઝીંક્યા