મોરબી જીલ્લામાં વધુ એક હત્યાના બનાવ અંગે ચકચાર મચી જવા પામી છે, જેમાં ટંકારા તાલુકાના નસીતપર ગામે પાકીટ ચોરીની શંકામાં મિત્રએ જ ખેતમજૂર યુવક પર…
View More પાકીટ ચોરીની શંકાએ ખેતમજૂરને લાકડાનો ધોકો ફટકારી ઢીમ ઢાળી દીધુંcrime
મોરબીમાંથી રિક્ષા ચોરી ભાગેલો તસ્કર ખંભાળિયા પાસેથી ઝડપાયો
મોરબી માળિયા હાઇવે પર બાઇક અકસ્માતમાં દંપતીને ઇજા રફાળેશ્વર ચોકડી નજીકથી સીએનજી રીક્ષાની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી મોરબી તાલુકા પોલીસે ચોરી કરનાર ઈસમને…
View More મોરબીમાંથી રિક્ષા ચોરી ભાગેલો તસ્કર ખંભાળિયા પાસેથી ઝડપાયોભાવનગરના વાવડી ગામે મજૂર પર 3 શખ્સોએ કર્યો હીચકારો હુમલો
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાવડી ગામમાં મોટરસાયકલ સાઈડમાં રાખવાની નજીવી બાબતે ત્રણ શખ્સોએ એક આધેડ મજૂર પર જીવલેણ હુમલો કર્યો હતો. પ્રાપ્ત થતી માહિતી મુજબ…
View More ભાવનગરના વાવડી ગામે મજૂર પર 3 શખ્સોએ કર્યો હીચકારો હુમલોકલ્યાણપુરના સાની ડેમ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે થતું રેતીનું વહન ઝડપાયું
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ દ્વારા રોયલ્ટી વગર થતી ખનીજની હેરાફેરી તેમજ ગેરકાયદેસર ખનીજ ખનન સામે કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે.…
View More કલ્યાણપુરના સાની ડેમ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે થતું રેતીનું વહન ઝડપાયુંભાવનગરમાં નજીવી બાબતે બે જૂથો વચ્ચે સશસ્ત્ર ધીંગાણું
ભાવનગર શહેરના મફતનગર વિસ્તારમાં આવેલા ખેડૂતવાસ, મનાભાઇના ચોકમાં ગઈકાલે રાત્રે ગાળો બોલવા જેવી નજીવી બાબતે બે પાડોશી જૂથો વચ્ચે સશસ્ત્ર મારામારી થતાં વિસ્તારમાં ભારે તંગદિલી…
View More ભાવનગરમાં નજીવી બાબતે બે જૂથો વચ્ચે સશસ્ત્ર ધીંગાણુંધોરાજીમાંથી નકલી તમાકુ અને પાન મસાલા બનાવવાનું કારખાનુ ઝડપાયું
ધોરાજીમાં ગેરકાયદેસર અને નકલી બ્રાન્ડેડ પાન-મસાલા તેમજ તમાકુનું ઉત્પાદન કરતી એક ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. લોકપ્રિય બ્રાન્ડ્સના નામે હલકી ગુણવત્તાવાળો મસાલો પેક કરી જનતા સાથે…
View More ધોરાજીમાંથી નકલી તમાકુ અને પાન મસાલા બનાવવાનું કારખાનુ ઝડપાયુંરાજસ્થાન ટુરિઝમના ચેરમેન પદની લાલચ આપી ટોળકીએ રૂા.1.10 કરોડ પડાવ્યા
ગાંધીનગરના પોશ વિસ્તાર ગણાતા કુડાસણમાં તાજેતરમાં થયેલી મારામારી અને ખૂની હુમલાની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. પ્રાથમિક તપાસમાં આ હુમલો માત્ર સામાન્ય ઝઘડો નહીં, પરંતુ…
View More રાજસ્થાન ટુરિઝમના ચેરમેન પદની લાલચ આપી ટોળકીએ રૂા.1.10 કરોડ પડાવ્યાનહેરૂનગરમાં જૂથ અથડામણ, છ લોકો ઈજાગ્રસ્ત
રાત્રે કારણ વગર ગાળો બોલવા મામલે થઈ હતી મારામારી, બન્ને પક્ષે છ શખ્સો સામે ગુનો નોંધાયો સુરજ ડેરની ઓફિસ પાસે જ બન્યો બનાવ, પોલીસે પહોંચી…
View More નહેરૂનગરમાં જૂથ અથડામણ, છ લોકો ઈજાગ્રસ્તજંગલેશ્વરમાં પતિએ પત્નીને ચારિત્ર્ય પર શંકા કરી છરીના આડેધડ ઘા ઝીંકી દીધા
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આવેલી ગાંધીનગર સોસાયટીમાં એક હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે, જેમાં પતિએ જ પોતાની પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી તેના પર જીવલેણ હુમલો…
View More જંગલેશ્વરમાં પતિએ પત્નીને ચારિત્ર્ય પર શંકા કરી છરીના આડેધડ ઘા ઝીંકી દીધાજામગઢમાં જમીન વિવાદ મામલે બે ભાઈઓના પરિવાર વચ્ચે ઝઘડો, મારામારીમાં બે ઘવાયા
રાજકોટ શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા જામગઢ ગામમાં જમીન વિવાદના કારણે બે પરિવાર વચ્ચે લોહિયાળ સંઘર્ષ થયો હોવાની ઘટના સામે આવી છે.…
View More જામગઢમાં જમીન વિવાદ મામલે બે ભાઈઓના પરિવાર વચ્ચે ઝઘડો, મારામારીમાં બે ઘવાયા