ચોટીલા પંથકમાં દેશી ઇંગ્લીશ દારૂૂના ધંધાર્થીઓનું નેટવર્ક વધતું જાય છે અને જેને ખાળવા સ્થાનિક બંન્ને પોલીસ મથકની ફોર્સનો પન્નો કોઇ કારણસર ટૂકો પડતો હોય તેમ…
View More ચોટીલા પંથકમાં ઈંગ્લીશ દારૂનું થતું ધૂમ વેચાણcrime
ગોંડલના રીબ ગામે પાલતુ શ્ર્વાન વાડીમાં ઘૂસી જતાં પ્રૌઢ ઉપર કૌટુંબિક ભાઇઓનો હુમલો
ગોંડલના રીબ ગામે પ્રૌઢનુ પાલતુ શ્ર્વાન પિતરાઇ ભાઇની વાડીમા ઘુસી જતા પિતરાઇ ભાઇ અને ભત્રીજાઓએ ઝઘડો કરી હુમલો કર્યો હતો. હુમલામા ઘવાયેલા પ્રૌઢને સારવાર માટે…
View More ગોંડલના રીબ ગામે પાલતુ શ્ર્વાન વાડીમાં ઘૂસી જતાં પ્રૌઢ ઉપર કૌટુંબિક ભાઇઓનો હુમલોગોંડલમાં પત્ની-પુત્ર પર તાંત્રિક વિધિ અજમાવી ઢોસાનો ધંધાર્થી અપહરણ કરી ગયાની ફરિયાદ
ગોંડલ નાં વિપ્ર યુવાને પોતાની પત્નિ તથા પુત્ર ને મેલીવિધ્યા અજમાવી ડરાવી ધમકાવી ઉપાડી ગયાની રજુઆત ડીવાયએસપી ને કરીછે. ગોંડલ નાં ભોજરાજપરા માં રહેતા અને…
View More ગોંડલમાં પત્ની-પુત્ર પર તાંત્રિક વિધિ અજમાવી ઢોસાનો ધંધાર્થી અપહરણ કરી ગયાની ફરિયાદગરીબોના બેંક ખાતા ભાડે લઇ છેતરપિંડીનું કૌભાંડ, 8 શખ્સો ઝડપાયા
પોરબંદર-સોમનાથ-અમરેલી-જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં 200થી વધુ બેંક એકાઉન્ટ ભાડે રાખી ફ્રોડનાં રૂા. પ0 કરોડની હેરફેર ગીર-સોમનાથ, જુનાગઢ, અમરેલી અને પોરબંદરમાં અલગ અલગ બેંક ખાતા ધારકોને લોભામણી…
View More ગરીબોના બેંક ખાતા ભાડે લઇ છેતરપિંડીનું કૌભાંડ, 8 શખ્સો ઝડપાયાતાંત્રિકની ‘પોલ’ ખોલનાર જીગરની પણ રાજકોટની યુવતીની હત્યામાં સંડોવણી
જીગરે રાજકોટની નગ્માને વઢવાણના મકાને બોલાવી સાઇનાઇડ વાળુ પાણી આપી હત્યા કર્યાનો ઘટસ્ફોટ ભાઇની હત્યાનો બદલો લેવા જીગરે જ ભૂવાની ત્રણ વર્ષ સુધી ટેક્સી ચલાવી…
View More તાંત્રિકની ‘પોલ’ ખોલનાર જીગરની પણ રાજકોટની યુવતીની હત્યામાં સંડોવણીહળવદમાં મહર્ષિ ટાઉનશિપ અને વૃદાંવન સોસાયટીમાં ત્રણ મકાનમાં ચોરી
શિયાળાની શરૂૂઆતની સાથે જ તસ્કરોને જાણે મોકડું મેદાન મળ્યું હોય તેમ દર વર્ષે જોવા મળતું હોય છે. એમાં પણ ખાસ કરીને વાત કરવામાં આવે તો…
View More હળવદમાં મહર્ષિ ટાઉનશિપ અને વૃદાંવન સોસાયટીમાં ત્રણ મકાનમાં ચોરીજયહિંદ: રાષ્ટ્રપતિના નામે ઓનલાઇન ઠગાઇનો પ્રયાસ
હાલમાં લગભગ દરરોજ સાયબર ફ્રોડના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. લોકોને છેતરવા માટે નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટનો ઉપયોગ કરવો અને તેમની પાસેથી નાણાં પડાવવા એ…
View More જયહિંદ: રાષ્ટ્રપતિના નામે ઓનલાઇન ઠગાઇનો પ્રયાસદુષ્કર્મીને નપુંસક બનાવવાની સજા આપવા જાહેર હિતની અરજી
મહિલાઓની સુરક્ષા માટે સમગ્ર ભારતમાં ગાઈડલાઈન્સની માગ કરતી જાહેર હિતની અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્યોને નોટિસ પાઠવી છે. જાહેર હિતની અરજીમાં ઓનલાઈન પોર્નોગ્રાફી…
View More દુષ્કર્મીને નપુંસક બનાવવાની સજા આપવા જાહેર હિતની અરજીજંગલેશ્વરમાંથી મહિલા અને રેસ્ટોરન્ટમાં બે શખ્સો 72 બોટલ વિદેશી દારૂ સાથે ઝડપાયા
31 ડીસેમ્બર પૂર્વે શહેરમાં દારૂૂના ધંધાર્થી ઉપર દરોડા પાડવા રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા દ્વારા પી.સી.બી.ની ટીમને કરેલ સુચના અનુસંધાને શહેરના જંગલેશ્વરના એક…
View More જંગલેશ્વરમાંથી મહિલા અને રેસ્ટોરન્ટમાં બે શખ્સો 72 બોટલ વિદેશી દારૂ સાથે ઝડપાયાતારા માવતરેથી બે લાખનું દહેજ લઇ આવ કહી સગર્ભાને પતિ સહિતના સાસરિયાએ માર માર્યો
રાજકોટના ગંજીવાડામા માવતરે આવેલી ગોંડલની પરણીતાને પતિ સહીતના સાસરીયાઓએ માર મારી ઘરમાથી કાઢી મુકતા સાસરીયાઓ વિરૂધ્ધ ત્રાસ અંગેની પોલીસમા ફરીયાદ નોંધવામા આવી છે. આ ઘટના…
View More તારા માવતરેથી બે લાખનું દહેજ લઇ આવ કહી સગર્ભાને પતિ સહિતના સાસરિયાએ માર માર્યો