સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા મૂળ રાજકોટના વેપારીને પ્રોડક્ટ રીવ્યુ અને રેટીંગ આપી મોટું કમિશન આપવાની વાત કરી બે યુવતીએ રૂૂ.58.06 લાખ જમા કરાવી માત્ર રૂૂ.31…
View More રાજકોટના વેપારીને પ્રોડકટ રિવ્યૂ-રેટિંગમાં કમિશનની લાલચ આપી 57.75 લાખની ઠગાઇcrime
મોરબીના જાંબુડિયા ગામે પતિ, પ્રેમિકાએ મળી પત્નીની કરી હત્યા
હત્યા કર્યા બાદ લાશને દોરડાથી બાંધી પુરાવાનો નાશ કર્યો, સકંજામાં લેવા તજવીજ મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં ઓલ્વીન સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં આધેડની દિકરી…
View More મોરબીના જાંબુડિયા ગામે પતિ, પ્રેમિકાએ મળી પત્નીની કરી હત્યાકલ્યાણપુરના ભોગાતમાં ખાનગી જમીનમાં તોડફોડ કરી નુકસાની કરનાર ત્રણ સામે ફરિયાદ
કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે રહેતા વિવેકભાઈ ભીમશીભાઈ ચાવડા નામના 21 વર્ષના આહીર કોન્ટ્રાક્ટર યુવાનની માલિકીની આવેલી ચોક્કસ સર્વે નંબરની જગ્યામાં નુકસાની કરવાના ઈરાદાથી પ્રવેશ કરીને…
View More કલ્યાણપુરના ભોગાતમાં ખાનગી જમીનમાં તોડફોડ કરી નુકસાની કરનાર ત્રણ સામે ફરિયાદજામનગરમાં ઓશવાળ કોલોની વિસ્તારમાં મકાનના બાંધકામના પ્રશ્ને બે પાડોશીઓ વચ્ચે બઘડાટી
મહાજન વેપારી ત્રણ ભાઈઓ પર હુમલો કરવા અંગે પાડોશી મહાજન પિતા -પુત્ર સહિત ચાર સામે ફરિયાદ જામનગરમાં ઓશવાળ કોલોની વિસ્તારમાં મકાનના બાંધકામના પ્રશ્ને બે પાડોશીઓ…
View More જામનગરમાં ઓશવાળ કોલોની વિસ્તારમાં મકાનના બાંધકામના પ્રશ્ને બે પાડોશીઓ વચ્ચે બઘડાટીભાડાના મકાનમાંથી રૂા.87 હજારનો ઈંગ્લીશ દારૂ ઝડપાયો
દિગ્વિજય પ્લોટમાંમકાન ભાડે રાખી દારૂનો વેપલો: 164 બોટલ કબજે જામનગર શહેરના 58 દિ.પ્લોટ વિસ્તારમાં આવેલ કાનાનગર શેરી નં.2 માં ભાડે મકાન રાખી વિદેશી દારૂૂનો જથ્થો…
View More ભાડાના મકાનમાંથી રૂા.87 હજારનો ઈંગ્લીશ દારૂ ઝડપાયોબેડી દરિયામાં વધુ ક્રૂ મેમ્બર લઈ જનાર બોટના ટંડેલ સામે ફરિયાદ
જામનગરના બેડી નજીકના દરિયા વિસ્તારમાં બેડી મેરિન પોલીસ સ્ટેશન ની ટીમ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું, દરમિયાન વધુ એક માછીમારી બોટનો ટંડેલ પોતાને મળેલી…
View More બેડી દરિયામાં વધુ ક્રૂ મેમ્બર લઈ જનાર બોટના ટંડેલ સામે ફરિયાદખંભાળિયા ચેક રિટર્નના કેસમાં આરોપીને સજા તથા દંડ
ખંભાળિયાના સતવારા વાડ વિસ્તારમાં રહેતા દુકાનદાર તથા ખાનગી કંપનીમાં નોકરી કરતા આશિષ કાંતિભાઈ કછટિયાએ પાંચ માસ માટે તેમના મિત્ર કાંતિલાલ મોમૈયાભાઈ ઔદિચ્ય પાસેથી સબંધના દાવે…
View More ખંભાળિયા ચેક રિટર્નના કેસમાં આરોપીને સજા તથા દંડજિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પુત્રનો ખેડૂત પર હુમલો
મગફળીનો ઉતારો રિજેકટ થતા ખેડૂતે લેખિતમા માંગતા મામલો બિચકયો જામનગરના જોડીયા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદી વિવાદમાં આવી છે. ટેકાના ભાવે વેચાણ માટે આવેલ મગફળી રિજેક્ટ…
View More જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પુત્રનો ખેડૂત પર હુમલોબરવાળાના પોલારપુર ગામની સીમમાં ઘોડીપાસાનો જુગાર રમતા 18 ઝડપાયા
ભાવનગર રેન્જ આઈ.જી. ગૌતમ પરમારની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ એલ. સી. બી. પી.આઇ-એ. જી. સોલંકી, એ. એસ. આઈ. સી. એન રાઠોડ, બી. વી. લીંબોલા, હે.કો.…
View More બરવાળાના પોલારપુર ગામની સીમમાં ઘોડીપાસાનો જુગાર રમતા 18 ઝડપાયાપોલીસમેનની હત્યાના તાજના સાક્ષીની હત્યાનો પ્રયાસ કરનાર આરોપીઓનો નીકળ્યો ‘વરઘોડો’
રાજકોટ શહેરમા અગાઉ પોલીસમેન ભરત ગઢવીના મર્ડર કેસમા તાજના સાક્ષી રહેલા રમેશ દેવરાજભાઇ ગજેરા (રહે. ગોકુલપાર્ક, શેરી નં 3, કોઠારીયા ગામે) પર અઠવાડીયા પહેલા પોલીસમેનના…
View More પોલીસમેનની હત્યાના તાજના સાક્ષીની હત્યાનો પ્રયાસ કરનાર આરોપીઓનો નીકળ્યો ‘વરઘોડો’