બન્ને ચોરીમાં તસ્કરોની ઓળખ મેળવવા તજવીજ : સીસીટીવીમાં એક દેખાયો રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આવેલા ગણેશ મંદિર અને માલિયાસણ ગામે આવેલા સનરાઈઝ પાર્કના મકાનમાં તસ્કરો…
View More મવડીના મંદિરમાં અને માલિયાસણના મકાનમાં તસ્કરો ત્રાટક્યા : 47 હજારની મતા ચોરાઈcrime
ગાંધી સોસાયટીમાં વેપારીના મકાનમાં ચોરી કરનાર બંટી-બબલી પકડાયા
વિદેશી કરન્સી અને દાગીના સહિત 17.55 લાખનો મુદ્દામાલ કબજે: ઝડપાયેલા આરોપી વિરુદ્ધ 28 ધરફોડ ચોરીના ગુના ત્રણ ચોરીના ભેદ ઉકેલાયા: રિમાન્ડ માટે આજે કોર્ટ…
View More ગાંધી સોસાયટીમાં વેપારીના મકાનમાં ચોરી કરનાર બંટી-બબલી પકડાયાદુષ્કર્મના ગુનામાંથી છૂટેલા યુવાનની હત્યા
ચોટીલાનાં પિપરાળી ગામે શુક્રવારના સવારમાં એક યુવાનને આંતરી પાચ જેટલા વ્યક્તિઓએ જુની અદાવતમાં હુમલો કરી તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ને હત્યાં નિપવતા નાનકડા એવા ગામમાં…
View More દુષ્કર્મના ગુનામાંથી છૂટેલા યુવાનની હત્યામુંદ્રા ભાજપના ઉપપ્રમુખના પતિએ 71.33 લાખનો ધુંબો માર્યો
કચ્છના મુન્દ્રા પંથકમાં ગુંદાળા ગામે જમીનનું બિનખેતી કરી વૃંદાવન પાર્ક બનાવી તેનું પ્લોટના વેચાણ અને રિવાઈઝ કરેલા પ્લાનની નીકળતી જમીન પેટે નીકળતી રકમ રૂૂપિયા 83.33…
View More મુંદ્રા ભાજપના ઉપપ્રમુખના પતિએ 71.33 લાખનો ધુંબો માર્યોવકફ બોર્ડના નામે ત્રણ વેપારીની દુકાનો ખાલી કરાવનાર મસ્જિદના ટ્રસ્ટી સહિત આઠ શખ્સો ઝડપાયા
દાણાપીઠ મેઈન રોડ પર આવેલી અને વકફ બોર્ડે ભાડે આપેલી બે દુકાનો બળજબરીથી ખાલી કરાવવાના મામલે એ-ડિવિઝન પોલીસે મસ્જિદના ટ્રસ્ટી ફારૂૂક ઈબ્રાહિમ મુસાણી સહિત કુલ…
View More વકફ બોર્ડના નામે ત્રણ વેપારીની દુકાનો ખાલી કરાવનાર મસ્જિદના ટ્રસ્ટી સહિત આઠ શખ્સો ઝડપાયાહોટેલમાં મહિલા મિત્ર સાથે ગયેલા યુવાનને ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી ‘તોડ’કરનાર ઝડપાયો
રાજકોટમાં થર્ટી ફર્સ્ટની રાતે અવધ રોડ પર યુગલને આંતરી પોતાની પોલીસ તરીકે ઓળખ આપી ધમકાવી,અપહરણ કરી, મારકૂટ કરી,1700ની લુંટ ચલાવી,ખંડણીની માંગણી કરનાર ગેંગને ગાંધીગ્રામ-ર પોલીસે…
View More હોટેલમાં મહિલા મિત્ર સાથે ગયેલા યુવાનને ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી ‘તોડ’કરનાર ઝડપાયોધ્રોલમાં ખુલ્લી તલવાર સાથે ત્રણ શખ્સોની ધમાલ
જામનગર જિલ્લાના ધ્રોલમાં લંઘા શેરીમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરી જાહેરમાં ખુલ્લી તલવાર સાથે નીકળેલા ત્રણ શખ્સોની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, અને…
View More ધ્રોલમાં ખુલ્લી તલવાર સાથે ત્રણ શખ્સોની ધમાલજસદણના નવાગામની સરકારી જમીનના નકલી દસ્તાવેજ બનાવી હડપ કરવાનું કૌભાંડ
જસદણમાં નવાગામના બે સગા ભાઈઓએ ગ્રામ પંચાયતની હસ્તકની સરકારી જમીન ઉપર દબાણ કર્યું હોય જેને ખાલી કરવા નોટીસ મળતા આ સરકારી જમીનના બોગસ દસ્તાવેજ બનાવી…
View More જસદણના નવાગામની સરકારી જમીનના નકલી દસ્તાવેજ બનાવી હડપ કરવાનું કૌભાંડમોરબીમાં વોટ્સએપ ચાલુ કરવાની લાલચ આપી યુવતી સાથે બે લાખની ઠગાઈ
મોરબીના શનાળા રોડ પર જયદીપ કંપનીની ઓફિસ ખાતે યુવતીને આરોપીએ વોટ્સએપ ચાલું કરાવી આપવાની લાલચ આપી યુવતીના મોબાઈલમાં ડેસ્ક નામની એપ ઇન્સ્ટોલ કરાવી યુવતીના એકાઉન્ટમાંથી…
View More મોરબીમાં વોટ્સએપ ચાલુ કરવાની લાલચ આપી યુવતી સાથે બે લાખની ઠગાઈજૂનાગઢ નજીક અધિકારીના ગોડાઉનમાંથી 10 લાખનો દારૂ ઝડપાયો
જૂનાગઢ પોલીસને ઉંઘતી રાખી વહેલી સવારે સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો, 4 સામે ગુનો નોંધાયો જૂનાગઢ તાલુકાના માખિયાળા પાસે મોનીટરીંગસેલે દરોડો પાડી 10 લાખનો દારૂ ઝડપી…
View More જૂનાગઢ નજીક અધિકારીના ગોડાઉનમાંથી 10 લાખનો દારૂ ઝડપાયો