ભાવનગર ખાતે રહેતા અને હાલ જિલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે સજા કાપી રહેલ આરોપીને આજે સવારે જેલમાં હત્યાના ગુનામાં સજા કાપી રહેલા 3 આરોપી…
View More ભાવનગર જેલમાં દસ કેદીએ કાચા કામના કેદીને માર મારી લોહીલુહાણ કર્યોcrime
પોરબંદરના મંડેર ગામે સરકારી શાળાના શિક્ષકે બાળકી પર દુષ્કર્મ આચર્યું, આરોપીની અટકાયત
ગુજરાતમાં વધુ એક શિક્ષણ જગતને લાંછન લગાડનારી ઘટના પોરબંદરથી સામે આવી છે, જિલ્લાના મંડેર ગામે સરકારી શાળામાં શિક્ષકે શાળામાં અભ્યાક કરતી એક બાળકી સાથે…
View More પોરબંદરના મંડેર ગામે સરકારી શાળાના શિક્ષકે બાળકી પર દુષ્કર્મ આચર્યું, આરોપીની અટકાયતહળવદમાં નવા ધનાળાના પાટિયા પાસેથી ગાંજા સાથે બે શખ્સો પકડાયા
હળવદના નવા ઘનાળા પાટિયાથી ગામ જતા રોડ પરથી 6 કિલો 890 ગ્રામ ગાંજાના જથ્થા સાથે બે ઇસમોને મોટરસાયકલ સહિત 93 હજારથી વધુના મુદ્દામાલ સાથે…
View More હળવદમાં નવા ધનાળાના પાટિયા પાસેથી ગાંજા સાથે બે શખ્સો પકડાયાજેતપુરમાં શ્રમિકની હત્યા કરનાર સહકર્મચારીને આજીવન કેદ
જેતપુર શહેરના ધારેશ્વર રોડ પર જયરાજ પ્રિન્ટ નામના સાડીના કારખાનામાં એક પરપ્રાંતીય મજૂરનું તેના સાથી મજુરે લાકડાંના ધોકા તેમજ ઢીકાપાટુનો મારમારી હત્યા નિપજાવી નાખ્યાંનો…
View More જેતપુરમાં શ્રમિકની હત્યા કરનાર સહકર્મચારીને આજીવન કેદમુળીના ખાખરાળામાં દુષ્કર્મનો ભોગ બનનાર સગીરાનો મૃતદેહ મળી આવ્યો
મૂળી તાલુકામાં સગીરાને ભગાડી જવાનાં બનાવો અવાર નવાર સામે આવે છે. ત્યારે મૂળીનાં ખાખરાળા ગામે રહેતી સગીરાને થોડા દિવસ પહેલા અચાનક પેટમાં દુ:ખાવો ઉપડ્યા બાદ…
View More મુળીના ખાખરાળામાં દુષ્કર્મનો ભોગ બનનાર સગીરાનો મૃતદેહ મળી આવ્યોવઢવાણમાં લુખ્ખા તત્ત્વોનો આતંક, મહિલાની છેડતી, તલવારથી હુમલો
સુરેન્દ્રનગરના વઢવાણમાં તંત્રનો જરા પણ ડર ન હોય તેમ આવારા તત્વો બેફામ બન્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણના આદર્શચોક વિસ્તારમાં આવરા તત્વો બેફામ બન્યા છે. જેમાં…
View More વઢવાણમાં લુખ્ખા તત્ત્વોનો આતંક, મહિલાની છેડતી, તલવારથી હુમલોથોરાળામાં સસરા ઉપર જમાઇનો પાઇપથી હુમલો
દીકરીને હેરાન કરતા હોવાથી સમજાવવા જતા માર માર્યો થોરાળા વિસ્તારમાં રહેતી દિકરીને પતિ હેરાન કરતો હોવાથી સમજાવવા જતા જમાઇને સસરા ઉપર લોખંડના પાઇપથી હુમલો કરી…
View More થોરાળામાં સસરા ઉપર જમાઇનો પાઇપથી હુમલોમાલિયાસણ ચોકડી પાસેથી 45 હજારના દારૂ સાથે જામનગરના શખ્સની ધરપકડ
રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર માલીયાસણ ચોકડી પાસેથી ક્રાઈમ બ્રાંચે 45 હજારના વિદેશી દારૂૂ સાથે જામનગરના શખ્સની ધરપકડ કરી હતી. માલીયાસણ ચોકડી પાસે પેટ્રોલીંગમાં રહેલા ક્રાઈમ…
View More માલિયાસણ ચોકડી પાસેથી 45 હજારના દારૂ સાથે જામનગરના શખ્સની ધરપકડછરીની અણીએ સગીરાની જાતીય સતામણી કરી વીડિયો વાઇરલ કરનાર બે શખ્સને 7 વર્ષની જેલ
આટકોટમાં ત્રણ વર્ષ પૂર્વે નદી કાઠે કપડાં ધોતી સગીરાને છરીની અણીએ અવાવરું સ્થળે લઈ જઈ શારીરિક અડપલાં કરી જાતીય સતામણી કર્યાનો વિડીયો વાયરલ કરવાના ગુનામાં…
View More છરીની અણીએ સગીરાની જાતીય સતામણી કરી વીડિયો વાઇરલ કરનાર બે શખ્સને 7 વર્ષની જેલદેશી-વિદેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પીસીબીના દરોડા,બે શખ્સો ઝડપાયા
શહેર વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ પી.સી.બીએ દરોડા પાડી 30 હજારના વિદેશી અને દેશી દારૂૂનો જથ્થો ઝડપી પડ્યો હતો.પીસીબીએ ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી જયારે મહિલા સહિત…
View More દેશી-વિદેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પીસીબીના દરોડા,બે શખ્સો ઝડપાયા