નકલી કવોટેશન, નકલી ઇનવોઇસ બિલોના આધારે રૂા.1 કરોડની છેતરપિંડી, 24 લાભાર્થી અને બેંકના અધિકારીઓ સામે ગુનો લઘુ ઉદ્યોગ શરૂૂ કરવા માટે લઘુ ઉદ્યોગકારોને આર્થિક સહાય…
View More ભાવનગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં નકલી લોન કૌભાંડcrime
યોગેશ્ર્વરનગરમાં મહિલાના ઘર પર પાડોશી પરિવારે પથ્થર-બોટલના ઘા કર્યા
વાહન પાર્ક કરવા મુદ્દે માથાકૂટ: તોડફોડ કર્યાની દંપતી અને બે પુત્ર સામે ફરિયાદ જામનગર માં ગુલાબ નગર નજીક યોગેશ્વર નગરમાં રહેતા બે પાડોશીઓ વચ્ચે વાહન…
View More યોગેશ્ર્વરનગરમાં મહિલાના ઘર પર પાડોશી પરિવારે પથ્થર-બોટલના ઘા કર્યાનિલકમલ સોસાયટીમાં પૈસાની ઉઘરાણીમાં મહિલાના ઘરમાં એક શખ્સની ધબધબાટી
મકાનનું તાળુ તોડી રૂા.55000ના દાગીના ઉઠાવી ગયો, તોડફોડ કર્યાની ફરિયાદ જામનગર નજીક ગોરધનપર ગામમાં રહેતી એક મહિલાએ પોતાના મકાનના તાળા તોડી અંદર પ્રવેશ કરી લઇ…
View More નિલકમલ સોસાયટીમાં પૈસાની ઉઘરાણીમાં મહિલાના ઘરમાં એક શખ્સની ધબધબાટીનાણાવટી ચોક હોકર્સ ઝોનમાં આવારા તત્ત્વોનો આતંક
4-5 લુખ્ખા શખ્સોએ નશાની હાલતમાં ટેબલ-ખુરશીમાં તોડફોડ કરી સ્કૂટર ચાલક વૃદ્ધને પણ માર માર્યો શહેરમાં અવાર-નવાર લૂખ્ખા શખ્સોનો આંતક સામે આવી રહ્યો છે. પોલીસની…
View More નાણાવટી ચોક હોકર્સ ઝોનમાં આવારા તત્ત્વોનો આતંકવ્યાજખોરો બેફામ :વેપારી પાસેથી પાંચ લાખના 8.પ0 લાખની પઠાણી ઉઘરાણી
રાજકોટ શહેરમા વ્યાજખોરો બેફામ બન્યા છે. ત્યારે સામાકાંઠે ઇમિટેશનના વેપારીને વ્યાજખોરે પ લાખ રૂપિયા ધંધા માટે આપ્યા બાદ તેમની સામે રૂ. પ.40 લાખ ચુકવ્યા છતા…
View More વ્યાજખોરો બેફામ :વેપારી પાસેથી પાંચ લાખના 8.પ0 લાખની પઠાણી ઉઘરાણીરાજકોટ શહેર અને જિલ્લામાં દારૂના 15 ગુનામાં સંડોવાયેલ બુટલેગર પાસામાં ધકેલાયો
રાજકોટ શહેર અને જિલ્લામાં દારૂના 15 જેટલા ગુનામાં સંડોવાયેલા નામચીન બુટલેગરને પીસીબીની ટીમે પાસા હેઠળ અમદાવાદ જેલ હવાલે ધકેલી દીધો છે. મુળ વિંછીયા તાલુકાના મોટા…
View More રાજકોટ શહેર અને જિલ્લામાં દારૂના 15 ગુનામાં સંડોવાયેલ બુટલેગર પાસામાં ધકેલાયોનવાગામ પાસેથી ચાઇનીઝ દોરીની 41 ફીરકી સાથે વિદ્યાર્થી ઝડપાયો
મકરસંક્રાતિને હવે પાંચ દિવસની વાર છે ત્યારે શહેરમા ઘાતકી ગણાતી ચાઇનીઝ દોરીનુ વેચાણ કરતા શખ્સોને પકડી પાડવા શહેર પોલીસ દ્વારા વેપારીઓને ત્યા ચેકીંગ હાથ…
View More નવાગામ પાસેથી ચાઇનીઝ દોરીની 41 ફીરકી સાથે વિદ્યાર્થી ઝડપાયોરાજમોતી ઇન્ડસ્ટ્રીઝના ભાગીદાર સમીર શાહ અને શ્યામ શાહને ચેક રિટર્ન કેસમાં દોઢ-દોઢ વર્ષની જેલ
રાજકોટમાં કેશ ક્રેડિટ ઉપર બેંકમાંથી લીધેલી લોન પેટે રૂૂ. 65 લાખનો ચેક રિટર્નના કેસમાં અદાલતે રાજમોતી ઈન્ડસ્ટ્રીઝના ભાગીદાર સમી2 શાહ અને શ્યામ શાહને દોઢ…
View More રાજમોતી ઇન્ડસ્ટ્રીઝના ભાગીદાર સમીર શાહ અને શ્યામ શાહને ચેક રિટર્ન કેસમાં દોઢ-દોઢ વર્ષની જેલઢાંઢિયા ગામે વાડીમાં ચાલતા જુગારધામ પર ડીસીબીનો દરોડો: પત્તા ટીંચતા 8 ઝડપાયા
રૂા.51300ની રોકડ કબજે કરી ફરાર વાડી માલિકની શોધખોળ શહેરની ભોગળે ભાવનગર હાઇ-વે પર સરધાર નજીક આવેલા ઢાંઢીયા ગામે વાડીમાં ચાલતા જુગારધામ પર ક્રાઇમબ્રાન્ચની ટીમે બાતમીના…
View More ઢાંઢિયા ગામે વાડીમાં ચાલતા જુગારધામ પર ડીસીબીનો દરોડો: પત્તા ટીંચતા 8 ઝડપાયાઅમેરિકામાં ડ્રગ્સ સપ્લાય કરતો સુરતનો બિઝનેસમેન ભાવેશ લાઠિયા ઝડપાયો
વિટામીન-ઇની આડમાં મેક્સિકોના ડ્રગ્સ માફિયાઓને મોકલતો અમેરિકાના ન્યુયોર્કમાં સિન્થેટિક ડ્રગ ફેન્ટાનીલ બનાવવામાં સુરતના બિઝનેસમેન ભાવેશ લાઠિયાની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી હતી. કેમિકલને ગેરકાયદેસર રીતે મેક્સિકોના…
View More અમેરિકામાં ડ્રગ્સ સપ્લાય કરતો સુરતનો બિઝનેસમેન ભાવેશ લાઠિયા ઝડપાયો