જામનગર તાલુકાના સિક્કા ગામમાં આઠ વર્ષની બાળકીને તેના જ કુટંબી મામાએ શારીરિક આડપલાં કર્યા પછી તેણીનું માથું પછાડી હત્યા નિપજાવ્યા ની ઘટના સામે આવતાં ભારે…
View More સિકકામાં આઠ વર્ષની બાળકીને અડપલાં કરી મોતને ઘાટ ઉતારતો કૌટુંબિક મામોcrime
રોયલપાર્ક સોસાયટીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા: રૂા.61,500ની માલમતાની ચોરી
પરીક્ષા આપવા ગયેલ વિદ્યાર્થીના મકાનમાંથી લેપટોપ અને સોનાના દાગીનાની ઉઠાંતરી જામનગરમાં રોયલ પાર્ક સોસાયટીમાં રહેતા એક વિદ્યાર્થીના બંધ રહેણાંક મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું…
View More રોયલપાર્ક સોસાયટીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા: રૂા.61,500ની માલમતાની ચોરીપંચવટી રોડ પર કારને પાછળથી ટક્કર માસ ચાલક પર પિતા-પુત્ર સહિત ત્રણનો હુમલો
એટ્રોસિટીના ખોટા કેસમાં ફિટ કરી દેવાની ધમકી જામનગરમાં મહાવીર સોસાયટીમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા અજયસિંહ શિવનાથનાસિંહ પવાર નામના 68 વર્ષના બુઝુર્ગ પોતાની કાર…
View More પંચવટી રોડ પર કારને પાછળથી ટક્કર માસ ચાલક પર પિતા-પુત્ર સહિત ત્રણનો હુમલોગાયત્રીનગરમાં મકાનમાંથી 278 બોટલ અંગ્રેજી દારૂ ઝડપાયો
જામનગરમાં ગાયત્રી નગર વિસ્તારમાં રહેતા એક દારૂૂના ધંધાર્થીના મકાન પર પોલીસે દરોડો પાડી 278 નંગ નાની ઇંગ્લિશ દારૂૂની બાટલી નો જથ્થો કબજે કર્યો છે,…
View More ગાયત્રીનગરમાં મકાનમાંથી 278 બોટલ અંગ્રેજી દારૂ ઝડપાયોમોબાઇલ ફોન મામલે વકીલ મંડળની ઓફિસમાં જ બે વકીલો વચ્ચે જામી પડી
76 વર્ષના બુઝુર્ગ વકીલને માર મારી મારી નાખવાની ધમકી જામનગર ની અદાલતના પરિસરમાં વકીલ મંડળ ની ઓફિસમાં જ સોમવારે સાંજે બે વકીલો વચ્ચે મોબાઈલ ફોન…
View More મોબાઇલ ફોન મામલે વકીલ મંડળની ઓફિસમાં જ બે વકીલો વચ્ચે જામી પડીજેતપુરના કણકિયા પ્લોટના બંધ મકાનમાંથી રૂા.1.20 લાખની ચોરી
6 કલાક બંધ રહેલા મહિલાના મકાનમાં થયેલ ચોરીમાં જાણ ભેદુ હોવાની શંકા જેતપુરના કણકીયા પ્લોટમાં રહેતી મહિલા 6 કલાક બધ રહેલા મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા.મહિલાએ…
View More જેતપુરના કણકિયા પ્લોટના બંધ મકાનમાંથી રૂા.1.20 લાખની ચોરીઉપલેટામાં 1402 નંગ ઇંગ્લિશ દારૂના ચપલા સાથે ત્રણ ઝડપાયા: બે ફરાર
પોલીસે વાહન, મોબાઇલ સહિત 7.35 લાખનો મુદ્દામાલ કબજે કરી નાસી છૂટેલાઓની શોધખોળ હાથ ધરી કડકડતી ઠંડીની સિઝનમાં વહેલી સવારે દારૂૂનું કટીંગ થાય તે પહેલા ઉપલેટા…
View More ઉપલેટામાં 1402 નંગ ઇંગ્લિશ દારૂના ચપલા સાથે ત્રણ ઝડપાયા: બે ફરારજસદણમાં 4.30 લાખના દારૂ-બિયર ભરેલા ટ્રક સાથે ચાલકની ધરપકડ
જસદણના માર્કેટીંગ યાર્ડ પાસેથી રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે દરોડો પાડી રૂૂ.4.30,800 વિદેશી દારૂૂ તથા ટીનના જથ્થા સાથેનો ટ્રક પકડી પાડી રૂૂ.9,35,800 નો મુદ્દામાલ કબજે…
View More જસદણમાં 4.30 લાખના દારૂ-બિયર ભરેલા ટ્રક સાથે ચાલકની ધરપકડગોંડલમાં બાઇકસવારનો આતંક, ચાર યુવાનોને છરીના ઘા ઝીંકયા
ગોંડલ શહેરમાં નજીવી બાબતે હિંસક ઘટના સામે આવી છે. કડિયા લાઈન વિસ્તારમાં દિલીપ દૂધીની દુકાન નજીક ઉમવાળા ચોકકડી પાસે એક મજૂર પરિવાર પગપાળા જઈ રહ્યો…
View More ગોંડલમાં બાઇકસવારનો આતંક, ચાર યુવાનોને છરીના ઘા ઝીંકયાપાટડીના નવાગામમાં અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર બઘડાટી : છ ઘવાયા
સુરેન્દ્રનગરમાં પાટડી તાલુકાના ખારાઘોડા નવાગામમાં એક જ કોમના બે જૂથો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં ચકચાર મચી…
View More પાટડીના નવાગામમાં અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર બઘડાટી : છ ઘવાયા