દ્વારકા જીલ્લામા શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકે જીલ્લા શિક્ષણાધીકારીની કચેરીમા લાગવગથી જીલ્લા ફેર બદલી કરી આપવા રૂ. પપ હજારની લાંચ માગી હતી. જે લાંચ સ્વીકારતા…
View More દ્વારકા : પ્રા. શિક્ષક અને તેના પુત્રને રૂા. પપ હજારની લાંચના ગુનામાં 7 વર્ષની કેદcrime
લખતર પંથકમાં ભાઇના પ્રેમ પ્રકરણમાં યુવાન ઉપર મામા સહિતના શખ્સોનો હુમલો
લખતરના તલસાણા ગામે રહેતો યુવાન ઓડેક ગામે હતો ત્યારે ભાઇના પ્રેમ પ્રકરણમા મામા સહીતના શખ્સોએ યુવાન પર છરી, ધારીયા અને ધોકા વડે હુમલો કરી માર…
View More લખતર પંથકમાં ભાઇના પ્રેમ પ્રકરણમાં યુવાન ઉપર મામા સહિતના શખ્સોનો હુમલોગોંડલ જામવાડીમાં કારખાનામાં થયેલી રૂપિયા 5.35 લાખની ચોરીનો ભેદ ખુલ્યો, બે ઝડપાયા
ગોંડલ નજીક જામવાડી જીઆઈડીસીમાં 5.35 લાખની ચોરીનો ભેદ રાજકોટ ગ્રામ્ય એલસીબીએ ઉકેલી નાખી આ ચોરીમાંસંડોવાયેલા રાજકોટ અને મોરબીના બે તસ્કરોની ધરપકડ કરી તેમની પાસેથી…
View More ગોંડલ જામવાડીમાં કારખાનામાં થયેલી રૂપિયા 5.35 લાખની ચોરીનો ભેદ ખુલ્યો, બે ઝડપાયાચરોતર નાગરિક સહકારી બેંકમાં 77 કરોડનું ફુલેકું ફેરવનાર ડાયરેક્ટરની 23 વર્ષે ધરપકડ
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) ના ગ્લોબલ ઓપરેશન્સ સેન્ટરે વીરેન્દ્ર મણિ પટેલના ભારત પરત ફરવા માટે અમદાવાદ એરપોર્ટ પર ગુજરાત પોલીસ અને ઇમિગ્રેશન સત્તાવાળાઓ સાથે…
View More ચરોતર નાગરિક સહકારી બેંકમાં 77 કરોડનું ફુલેકું ફેરવનાર ડાયરેક્ટરની 23 વર્ષે ધરપકડમોરબીમાં ગૌશાળાનાં નામે ડ્રોની લાલચ આપી છેતરપિંડી કરનાર સામે ફરિયાદ
ફેસબુક પેજ બનાવી આપવાનું કહી રૂા.9000ની છેતરપિંડી કરેલ મોરબી યદુનંદન ગૌશાળાનુ ફેસબુક પેઝ બનાવી ઈનામી ડ્રોની લાલચ આપી 9 હજારની કરાઈ હતી છેતરપીંડી જેથી…
View More મોરબીમાં ગૌશાળાનાં નામે ડ્રોની લાલચ આપી છેતરપિંડી કરનાર સામે ફરિયાદભાવનગરમાં લોન કૌભાંડમાં વધુ એક શખ્સની ધરપકડ
ભાવનગરની બેન્ક ઓફ બરોડાની મોખડાજી સર્કલ શાખામાં સરકારી યોજના અંતર્ગત મળતી લોન અંગેના ચકચારી કૌભાંડમાં પોલીસે વધુ એક શખ્સની ધરપકડ કર્યા બાદ જેલ હવાલે કર્યો…
View More ભાવનગરમાં લોન કૌભાંડમાં વધુ એક શખ્સની ધરપકડવડિયાના સુરવો ડેમમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો
અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયા માં આવેલા સુરવો ડેમમાં સાંજે 5:30 આસપાસ એક યુવતીનો મૃતદેહ જોવા મળતા સ્થાનિક પોલીસ અને મામલતદાર ના…
View More વડિયાના સુરવો ડેમમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યોઅંબાલામાં બસપાના નેતાનો હત્યારો એન્કાઉન્ટરમાં ઠાર
બસપા નેતા હરબિલાસ સિંહ રજ્જુમાજરા હત્યા કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. અંબાલા પોલીસ અને એસટીએફએ આરોપી સાગરને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. ફાયરિંગમાં બેથી…
View More અંબાલામાં બસપાના નેતાનો હત્યારો એન્કાઉન્ટરમાં ઠારશિક્ષક બન્યો હેવાન!! કાનપુરમાં 4 વર્ષની માસુમ બાળકીને પીંખી નાખી
ઉત્તર પ્રદેશના કાનપુરમાં ગુરુ શિષ્યના સબંધને લજવતો કિસ્સો સામે આવ્યો છે. એક સ્કુલ ટીચરે સાડા ચાર વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યું છે. હેવાન શિક્ષકે…
View More શિક્ષક બન્યો હેવાન!! કાનપુરમાં 4 વર્ષની માસુમ બાળકીને પીંખી નાખીઆંબેડકરનગરમાં અને કાળીપાટમાં જુગારનો દરોડો : નવ મહિલા સહિત 11 શખ્સો પકડાયા
રાજકોટ શહેરમા ગોંડલ રોડ એસટી વર્કશોપની પાછળ આવેલા આંબેડકરનગરમા જુગાર રમાતો હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડી છ મહીલાને ઝડપી 37પ00 નો મુદામાલ કબજે કર્યો…
View More આંબેડકરનગરમાં અને કાળીપાટમાં જુગારનો દરોડો : નવ મહિલા સહિત 11 શખ્સો પકડાયા