જૂનાગઢનાં યુવકને તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરી તાઇવાન મોકલાતા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યું છે…. એમ કહી 24 કલાક સુધી ડિઝિટલ એરેસ્ટ કરી લેવાયો હતો અને તેની…
View More જૂનાગઢમાં યુવકને ઘરમાં ડિજિટલ અરેસ્ટ કરી 26.15 લાખ પડાવી લીધાcrime
દ્વારકાના ચકચારી ગુજસીટોકના ગુનામાં કુખ્યાત બિચ્છુ ગેંગના વધુ બે સાગરિતની જામીન અરજી રદ
દ્વારકા પંથકના સ્થાનિક રહીશોને વિવિધ પ્રકારે ત્રાસ આપી અને કહેર વર્તાવતી બિચ્છુ ગેંગના આરોપીઓને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે ગુજસીટોકના કાયદા તળે જેલ હવાલે કર્યા…
View More દ્વારકાના ચકચારી ગુજસીટોકના ગુનામાં કુખ્યાત બિચ્છુ ગેંગના વધુ બે સાગરિતની જામીન અરજી રદકલ્યાણપુરના બોક્સાઈટ ચોરી પ્રકરણના બે બંધુઓને સાડા ત્રણ વર્ષની સખત કેદ તથા દંડ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના સતાપર (ઘોરવા) વિસ્તારમાં રહેતા રણમલ વીરા પોસ્તરીયા અને મેરામણ વીરા પોસ્તરીયા નામના બે ભાઈઓએ ગુનાહિત રીતે કાવતરું રચીને આરોપી…
View More કલ્યાણપુરના બોક્સાઈટ ચોરી પ્રકરણના બે બંધુઓને સાડા ત્રણ વર્ષની સખત કેદ તથા દંડવેરાવળમાંથી ગેરકાયદેસર ખનીજના બે ડમ્પર જપ્ત
ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ કચેરી ગીર સોમનાથની ક્ષેત્રીય ટીમ દ્વારા ખનીજના ગેરકાયદેસર વહન બદલ બે ડમ્પરને પકડી…
View More વેરાવળમાંથી ગેરકાયદેસર ખનીજના બે ડમ્પર જપ્તમોરબીમાં લારી-ગલ્લાવાળાઓને વૈકલ્પિક જગ્યા ફાળવવા રજૂઆત
મોરબીમાં મ્યુનિસિપલ કોપોરેશન થતાની સાથે મનપા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેથી નાના એવા લારી ગલ્લાવાળાના પણ દબાણો દૂર થતાં આ સામાન્ય…
View More મોરબીમાં લારી-ગલ્લાવાળાઓને વૈકલ્પિક જગ્યા ફાળવવા રજૂઆતવેરાવળ (શાપર)માં પ્રૌઢની ઘરમાંથી કોહવાયેલી લાશ મળી
વેરાવળ (શાપર)માં પ્રૌઢની પોતાના જ ઘરમાંથી કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ભત્રીજો ઘરે તપાસ કરવા આવતા જાણ થઇ હતી. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી…
View More વેરાવળ (શાપર)માં પ્રૌઢની ઘરમાંથી કોહવાયેલી લાશ મળીઅટિકામાં મહિલા બૂટલેગર સંચાલિત દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ
મિનિ બાર ઉપર મહિલાઓનું ટોળું ત્રાટકતા પ્યાસીઓમાં નાસભાગ, પોલીસની કામગીરી સામે ઉઠતા સવાલ રાજકોટ શહેરમાં દેશી અને વિદેશી દારૂૂ ના ધંધા બંધ કરાવવા માટે પોલીસ…
View More અટિકામાં મહિલા બૂટલેગર સંચાલિત દેશી દારૂના અડ્ડા પર જનતા રેડમહેસાણામાં વિદ્યાર્થિનીના આપઘાત કેસમાં ચાર પ્રોફેસરો-પ્રિન્સિપાલ સામે ફરિયાદ
મહેસાણામાં વિદ્યાર્થિનીના આપઘાત મામલે ફરિયાદ નોંધાઈ છે. બાસણા નજીક હોમિયોપેથી કોલેજમાં વિદ્યાર્થિનીના આપઘાત મામલે કોલેજના 4 પ્રોફેસર અને 1 પ્રિન્સિપલ સામે ફરિયાદ નોંધાઈ છે.…
View More મહેસાણામાં વિદ્યાર્થિનીના આપઘાત કેસમાં ચાર પ્રોફેસરો-પ્રિન્સિપાલ સામે ફરિયાદસુરતમાં 89 લાખની છેતરપિંડી કરનાર શખ્સને રાજકોટમાંથી ઝડપી લેતી ક્રાઇમ બ્રાંચ
સુરતમા ફાઇનાન્સનો ધંધો શરૂ કરી ઉંચુ વળતર આપવાની લાલચે 89 લાખની છેતરપીંડી કરનાર શખ્સે રાજકોટમા આજ મોડેસ ઓપરેન્ડીથી ઓફીસ શરૂ કરી હોય જે સુરતના…
View More સુરતમાં 89 લાખની છેતરપિંડી કરનાર શખ્સને રાજકોટમાંથી ઝડપી લેતી ક્રાઇમ બ્રાંચબેડીનાકા પાસે આધેડને પત્ની અને પુત્રએ ધોકાવી નાખ્યા
કાલાવડ પંથકના પ્રૌઢ રાજકોટમાં બેડીનાકા પાસે હતા ત્યારે પત્ની અને પુત્રએ માર મારતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જાણવા મળતી વિગત મુજબ કાલાવડના…
View More બેડીનાકા પાસે આધેડને પત્ની અને પુત્રએ ધોકાવી નાખ્યા