મોરબીમાં મ્યુનિસિપલ કોપોરેશન થતાની સાથે મનપા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેથી નાના એવા લારી ગલ્લાવાળાના પણ દબાણો દૂર થતાં આ સામાન્ય…
View More મોરબીમાં લારી-ગલ્લાવાળાઓને વૈકલ્પિક જગ્યા ફાળવવા રજૂઆતcrime
વેરાવળ (શાપર)માં પ્રૌઢની ઘરમાંથી કોહવાયેલી લાશ મળી
વેરાવળ (શાપર)માં પ્રૌઢની પોતાના જ ઘરમાંથી કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ભત્રીજો ઘરે તપાસ કરવા આવતા જાણ થઇ હતી. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી…
View More વેરાવળ (શાપર)માં પ્રૌઢની ઘરમાંથી કોહવાયેલી લાશ મળીઅટિકામાં મહિલા બૂટલેગર સંચાલિત દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ
મિનિ બાર ઉપર મહિલાઓનું ટોળું ત્રાટકતા પ્યાસીઓમાં નાસભાગ, પોલીસની કામગીરી સામે ઉઠતા સવાલ રાજકોટ શહેરમાં દેશી અને વિદેશી દારૂૂ ના ધંધા બંધ કરાવવા માટે પોલીસ…
View More અટિકામાં મહિલા બૂટલેગર સંચાલિત દેશી દારૂના અડ્ડા પર જનતા રેડમહેસાણામાં વિદ્યાર્થિનીના આપઘાત કેસમાં ચાર પ્રોફેસરો-પ્રિન્સિપાલ સામે ફરિયાદ
મહેસાણામાં વિદ્યાર્થિનીના આપઘાત મામલે ફરિયાદ નોંધાઈ છે. બાસણા નજીક હોમિયોપેથી કોલેજમાં વિદ્યાર્થિનીના આપઘાત મામલે કોલેજના 4 પ્રોફેસર અને 1 પ્રિન્સિપલ સામે ફરિયાદ નોંધાઈ છે.…
View More મહેસાણામાં વિદ્યાર્થિનીના આપઘાત કેસમાં ચાર પ્રોફેસરો-પ્રિન્સિપાલ સામે ફરિયાદસુરતમાં 89 લાખની છેતરપિંડી કરનાર શખ્સને રાજકોટમાંથી ઝડપી લેતી ક્રાઇમ બ્રાંચ
સુરતમા ફાઇનાન્સનો ધંધો શરૂ કરી ઉંચુ વળતર આપવાની લાલચે 89 લાખની છેતરપીંડી કરનાર શખ્સે રાજકોટમા આજ મોડેસ ઓપરેન્ડીથી ઓફીસ શરૂ કરી હોય જે સુરતના…
View More સુરતમાં 89 લાખની છેતરપિંડી કરનાર શખ્સને રાજકોટમાંથી ઝડપી લેતી ક્રાઇમ બ્રાંચબેડીનાકા પાસે આધેડને પત્ની અને પુત્રએ ધોકાવી નાખ્યા
કાલાવડ પંથકના પ્રૌઢ રાજકોટમાં બેડીનાકા પાસે હતા ત્યારે પત્ની અને પુત્રએ માર મારતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જાણવા મળતી વિગત મુજબ કાલાવડના…
View More બેડીનાકા પાસે આધેડને પત્ની અને પુત્રએ ધોકાવી નાખ્યારાજમોતી ઓઇલ મિલવાળા સમીર શાહ સહિત 3ને આજીવન કેદ
મેનેજરને માર મારી મોતને ઘાટ ઉતારવાના હાઇપ્રોફાઇલ કેસમાં જમાદાર યોગેશ ભટ્ટ અને સિકયુરિટી હેડ ક્રિપાલસિંહ ચુડાસમાને પણ જન્મટીપ, 8 વર્ષ જૂના કેસમાં અન્ય સાતને શંકાનો…
View More રાજમોતી ઓઇલ મિલવાળા સમીર શાહ સહિત 3ને આજીવન કેદદારૂડિયાઓનો આતંક, વૃદ્ધનો પગ ભાંગી નાખી અડધો કિ.મી. ઢસડ્યા
વાંકાનેરના હોલમઢના વૃદ્ધ મહિકા ગામે બાંધકામની સાઇટ જોવા જતા નશેડીઓએ તું અહીં કેમ આવ્યો તેમ કહી રિક્ષામાં રસીદગઢ ગામે લઇ જઇ મારી લૂંટી લીધા…
View More દારૂડિયાઓનો આતંક, વૃદ્ધનો પગ ભાંગી નાખી અડધો કિ.મી. ઢસડ્યાભાણવડના ખેડૂત સાથે રૂપિયા સાડા સાત લાખની છેતરપિંડી
ખંભાળિયા તાલુકાના ભાડથર ગામના એક ખેડૂતના ખાતામાંથી ચેક મારફતે યેનકેન પ્રકારે પરપ્રાંતિય શખ્સ દ્વારા રૂૂપિયા 7.52 લાખ ઉપાડી લઈ, અને છેતરપિંડી આચર્યાનો બનાવ પોલીસ દફતરે…
View More ભાણવડના ખેડૂત સાથે રૂપિયા સાડા સાત લાખની છેતરપિંડીધોરાજીના છાડવાવદર ગામે પુત્રી સાથે પ્રેમ સંબંધની શંકાએ પિતા-પુત્ર ઉપર હુમલો
ધોરાજીના છાડવાવદર ગામે પુત્રી સાથે પ્રેમ સબંધની શંકાએ યુવતિનાફ પરિવારજનોએ યુવકના ઘરે જઈ હુમલો કરી પિતા-પુત્રને માર મારતા આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મળતી…
View More ધોરાજીના છાડવાવદર ગામે પુત્રી સાથે પ્રેમ સંબંધની શંકાએ પિતા-પુત્ર ઉપર હુમલો