દાહોદ જિલ્લામાં તાલિબાની સજાનો વીડિયો વાઇરલ થતા ખળભળાટ, 15 લોકોની ધરપકડ, ઘટનાના ધેરા રાજકીય પડઘા શાંત મનાતા ગુજરાતમાં કાયદો-વ્યવસ્થા ઉપર સવાલ ઉઠાવતી ઘટના દાહોદ જિલ્લાના…
View More પ્રેમીને મળવા ગયેલી પરિણીતાને બાઇક પાછળ અર્ધનગ્ન હાલતમાં ઢસડીcrime
સગીરા પર દુષ્કર્મ આચરનાર મુખ્ય સૂત્રધારને 20 વર્ષ અને મદદગારને 10 વર્ષની સજા ફટકારતી કોર્ટ
રાજકોટમાં આવેલા ઢેબર રોડ ઉપર રહેતા પરિવારની સગીર પુત્રી ઉપર દુષ્કર્મ આચરવાના ગુનામાં આરોપીને અદાલતે આરોપીને 20 વર્ષની સજા અને રૂૂ.22 હજારનો દંડ તેમજ…
View More સગીરા પર દુષ્કર્મ આચરનાર મુખ્ય સૂત્રધારને 20 વર્ષ અને મદદગારને 10 વર્ષની સજા ફટકારતી કોર્ટશ્રીનાથજી જીનિંગ પ્રોસેસ પ્રા.લી.ના ત્રણ ડિરેક્ટરોને જુદા-જુદા પાંચ ચેક રિટર્ન કેસમાં એક-એક વર્ષની જેલ
શ્રીનાથજી જીનીગ પ્રોસેસ પ્રા.લી.ના ત્રણ ડિરેકટરોને જુદા-જુદા પાંચ ચેક રિટર્ન કેસમાં કોર્ટે એક-એક વર્ષની સજા અને પાંચેય ચેક મુજબની કુલ રકમ રૂૂ.23.10 લાખ વળતર પેટે…
View More શ્રીનાથજી જીનિંગ પ્રોસેસ પ્રા.લી.ના ત્રણ ડિરેક્ટરોને જુદા-જુદા પાંચ ચેક રિટર્ન કેસમાં એક-એક વર્ષની જેલભગતસિંહ ગાર્ડના પાસેથી 84 હજારનો દારૂ ભરેલી કાર સાથે બે શખ્સો ઝડપાયા
શહેરના યુનિવર્સિટી રોડ પર ભગતસિંહ ગાર્ડના પેસથી પોલીસે દરોડો પાડી 84 હજારનો દારૂ ભરેલી કાર સાથે બે શખ્સોને ઝડપી પાડી રૂા. 7.94 લાખનો મુદ્દામાલ…
View More ભગતસિંહ ગાર્ડના પાસેથી 84 હજારનો દારૂ ભરેલી કાર સાથે બે શખ્સો ઝડપાયાભગવતીપરા બંધુલીલા સ્કૂલ પાસે કારખાનેદારનાં કારીગર સાથે શખ્સની માથાકૂટ, વાહનમાં તોડફોડ
રાજકોટ શહેરના ભગવતીપરા બંધુલીલા સ્કુલની બાજુમા ગેબી સીલ્વર એન્ડ કાસ્ટીંગ નામના કારખાના પાસે કારખાનેદારના કારીગર સાથે એક શખ્સે માથાકુટ કરી અને બાદમા ત્યાં પાર્ક કરેલા…
View More ભગવતીપરા બંધુલીલા સ્કૂલ પાસે કારખાનેદારનાં કારીગર સાથે શખ્સની માથાકૂટ, વાહનમાં તોડફોડ‘હું થોરાળાનો ડોન છું’… ગુંદાવાડી પોલીસ ચોકીમાં શખ્સની ધમાલ
આરોપીએ પોલીસ ચોકીમાં દીવાલે માથા પછાડયા, જાતે જ શરીરે બચકાં ભર્યા શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન હેઠળની ગુંદાવાડી પોલીસ ચોકીમાં ગત સાંજે નવા થોરાળાના એક શખ્સે…
View More ‘હું થોરાળાનો ડોન છું’… ગુંદાવાડી પોલીસ ચોકીમાં શખ્સની ધમાલનડિયાદમાં છેડતી બાબતે રજૂઆત બાદ વિધર્મીઓ દ્વારા પથ્થરમારો
નડિયાદનાં મલારપુરા વિસ્તારમાં ગત મોડી રાત્રે પથ્થરમારાની ઘટના બનવા પામી હતી. જેમાં કેટલાક લોકો રજૂઆત કરવા જતા વિધર્મીઓએ પથ્થર મારો કરી હુમલો કર્યો હતો.…
View More નડિયાદમાં છેડતી બાબતે રજૂઆત બાદ વિધર્મીઓ દ્વારા પથ્થરમારોધંટેશ્ર્વરના રીઢા તસ્કરને ચાર ચોરાઉ બાઇક સાથે પોલીસે દબોચ્યો
રાજકોટ, ગોંડલ અને જૂનાગઢમાંથી બાઈક ચોરનાર ઘંટેશ્વરનો મસ્તાનને રૂૂરલ એલસીબીની ટીમે ઉપલેટામાંથી ઝડપી પાડી ચાર ચોરાઉ બાઈક કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.રાજકોટ રેન્જ આઈજી…
View More ધંટેશ્ર્વરના રીઢા તસ્કરને ચાર ચોરાઉ બાઇક સાથે પોલીસે દબોચ્યોટાસ્ક પૂરા કરવાના બહાને ફ્રોડમાં પકડાયેલા આરોપી વિરૂદ્ધ બેંક ખાતા અંગે 70 જેટલી ફરિયાદો
ઓનલાઈન અલગ-અલગ ટાસ્ક પુરા કરી રૂૂપિયા કમાવી આપવાના બહાને રૂૂા.8.81 લાખના ફ્રોડમાં સંડોવાયેલા ગણપતલાલ રામલાલ ખટીક (ઉ.વ.31)ને રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસના એસીપી સી.એમ.પટેલની રાહબરીમાં…
View More ટાસ્ક પૂરા કરવાના બહાને ફ્રોડમાં પકડાયેલા આરોપી વિરૂદ્ધ બેંક ખાતા અંગે 70 જેટલી ફરિયાદોદેશવ્યાપી કરોડોનું સાયબર કૌભાંડ, 3 બેંક અધિકારી સહિત 52ની ધરપકડ
સમગ્ર ભારતમાં 576 કેસ નોંધાયા, 47 લાખ રોકડ અને 40 લાખની ક્રિપ્ટો કરન્સી જપ્ત હૈદરાબાદ સાયબર ક્રાઈમ પોલીસે ત્રણ ખાનગી બેંકોના ડેપ્યુટી મેનેજર, એક આસિસ્ટન્ટ…
View More દેશવ્યાપી કરોડોનું સાયબર કૌભાંડ, 3 બેંક અધિકારી સહિત 52ની ધરપકડ