જામનગરમાં દિગજામ સર્કલ નજીક એક વેપારી ઉપર કચરો ઉપાડવાના પ્રશ્ને તકરાર થયા બાદ ચાર શખ્સોએ કુહાડી તેમજ તલવાર વડે હુમલો કરી લોહી લુહાણ કરી…
View More દિગ્જામ સર્કલ પાસે વેપારી પર કચરો ઉપાડવાના પ્રશ્ને હુમલો કરી માથું ફાડી નાખ્યુંcrime
જામજોધપુરના બગસરામાં પરપ્રાંતીય યુવાનની હથિયારના ઘા ઝીંકી હત્યા
જામજોધપુર તાલુકાના બગસરા ગામની સીમ વિસ્તારમાં રવિવારે સાંજે બે દિવસ પહેલાની જૂની અદાવતનું મનદુ:ખ રાખીને પરપ્રાંતિય શ્રમિક યુવાન પર 4 થી 5 શખ્સોએ ધારદાર…
View More જામજોધપુરના બગસરામાં પરપ્રાંતીય યુવાનની હથિયારના ઘા ઝીંકી હત્યાહળવદ નજીક ડીઝલ ચોર ટોળકી ઝડપાઇ
હળવદ તાલુકાના માથક વિસ્તારમાં સ્થાનિક પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે જુદી જુદી બે કારમાંથી કુલ મળીને 400 લીટર ચોરી કરેલ ડીઝલનો જથ્થો મળી…
View More હળવદ નજીક ડીઝલ ચોર ટોળકી ઝડપાઇતળાજા પંથકમાં ગેરકાયદેસર રેતી વહન કરવાનો ભાવ ડબ્બલ!
ભાવનગર જિલ્લાનાતળાજા પંથકમાં રેતી માટી નું ખનન કરનાર તત્વો ને ધરતી ખોદી ને વહન કરવા માટે મજબૂત વ્યક્તિ બળ પુરુપાડતા હોય અથવા તો અમુક જ…
View More તળાજા પંથકમાં ગેરકાયદેસર રેતી વહન કરવાનો ભાવ ડબ્બલ!રિલાયન્સ કોમર્શિયલ બાટલા રીબડાને બદલે સાયલા જતા ઝડપાયા : કૌભાંડની શંકા
ચોટીલા અમદાવાદ નેશનલ હાઇવે ઉપર રાત્રીનાં રિલાયન્સ કંપનીના ગેસના બાટલા ગેર કાયદેસર ડાયવર્ટ કરવાનું કૌભાંડ એસડીએમ ની ટીમના હાથે ઝડપાતા વાહન સહિત 10.69 લાખનો…
View More રિલાયન્સ કોમર્શિયલ બાટલા રીબડાને બદલે સાયલા જતા ઝડપાયા : કૌભાંડની શંકાસિહોરમાં 80 વર્ષના વૃદ્ધાની ગળું દબાવી હત્યા : દુષ્કર્મની પણ શંકા
ભાવનગરના સિહોર પંથકના એક આશરે 80 વર્ષિય વૃદ્ધાનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનો બનાવ બનવા પામ્યો છે. આ બનાવ અંગે સિહોર પોલીસ મથકમાં…
View More સિહોરમાં 80 વર્ષના વૃદ્ધાની ગળું દબાવી હત્યા : દુષ્કર્મની પણ શંકા70 વર્ષના પિતાને બીજા લગ્ન કરવાની ના પાડતા પુત્રની ફાયરિંગ કરી હત્યા
જસદણમાં 70 વર્ષના પિતાને બીજા લગ્ન કરવાની ના પડતા જે બાબતે પિતા-પુત્ર વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી થયા બાદ પિતાએ તેના સગા પુત્ર ઉપર પિસ્તોલ માંથી…
View More 70 વર્ષના પિતાને બીજા લગ્ન કરવાની ના પાડતા પુત્રની ફાયરિંગ કરી હત્યાકલ્યાણપુરના હાબરડી ગામે મોટાભાઇના હાથે નાનાભાઇની હત્યા
રોજબરોજની તકરારથી કંટાળી ઢીમ ઢાળી દીધું: આરોપીની ધરપકડ: મૃતકના બેસણામાં ભાઇ-ભાભી ન આવતા પોલીસને શંકા ગઇ અને ઉઠાવી પૂછપરછ કરતા હત્યા કર્યાની કબૂલાત આપી કલ્યાણપુર…
View More કલ્યાણપુરના હાબરડી ગામે મોટાભાઇના હાથે નાનાભાઇની હત્યાજસદણ પાસે રૂા.2.66 લાખનો વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે ઝડપાયા, 4ની શોધખોળ
મોટા દડવાના બે બૂટલેગરોએ દારૂનો જથ્થો મગાવી કટિંગ કરી જતા હતા ત્યારે પોલીસ ત્રાટકી જસદણ પાસે વિછીયા નજીક પોલીસે દરોડો પાડી રૂૂ.2.66 લાખનો વિદેશી દારૂૂ…
View More જસદણ પાસે રૂા.2.66 લાખનો વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે ઝડપાયા, 4ની શોધખોળભાવનગરમાં જુગારધામ પર પોલીસનો દરોડો : ભાજપ નગરસેવિકાના પતિ સહિત છ પકડાયા
ભાવનગરમાં કુંભારવાડા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા 6 શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. પકડાયેલા આરોપીઓમાં ભાજપના વડવા-બ વોર્ડના નગરસેવિકાના પતિનો પણ સમાવેશ થાય છે.એલસીબી પોલીસને…
View More ભાવનગરમાં જુગારધામ પર પોલીસનો દરોડો : ભાજપ નગરસેવિકાના પતિ સહિત છ પકડાયા