ઇજાગ્રસ્તોને રાજકોટની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા મોરબીના નવલખી રોડ સ્થિત યમુનાનગર વિસ્તારમાં પૈસાની લેતી-દેતીના મુદ્દે હિંસક ઘર્ષણ સર્જાયું છે. આ ઘટનામાં બે પક્ષો વચ્ચે થયેલી…
View More મોરબીમાં પૈસાની લેતી-દેતી મુદ્દે ધોકા વડે હુમલો: એક મહિલા સહિત બે ઘવાયાcrime
ગોંડલના વાછરા ગામે ભજન સાંભળવા ગયેલા યુવાનને ગાળો આપવા મામલે મારામારી
ગોંડલના વાછરા ગામે ભજનના પ્રોગ્રામમાં ગયેલા યુવાનને ગાળો આપવા મામલે ચાર શખ્સોએ હુમલો કર્યો હતો. જયારે સામપક્ષે પણ ત્રણ શખ્સોએ હુમલો કર્યાની વળતી ફરિયાદ નોંધાવી…
View More ગોંડલના વાછરા ગામે ભજન સાંભળવા ગયેલા યુવાનને ગાળો આપવા મામલે મારામારીવીજરખી પાસે પતિની હત્યા કરનાર પત્ની અને પ્રેમી જેલ હવાલે
જામનગર- કાલાવડ ધોરી માર્ગ પર વિજરખી પાસે કમ્પાસ જીપ ની ઠોકરે કચડાવી નાખી બુલેટ ચાલક યુવાન ની હત્યા નિપજાવવા અંગેના પ્રકરણમાં પકડાયેલી બેવફા પત્ની અને…
View More વીજરખી પાસે પતિની હત્યા કરનાર પત્ની અને પ્રેમી જેલ હવાલેસૂરજકરાડીના દારૂ પ્રકરણના બે રીઢા ગુનેગારોને પાસા તળે જેલ હવાલે કરાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શખ્સો સામે સમયાંતરે પોલીસ તંત્ર દ્વારા પાસા સહિતની કડક હાથે કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે જિલ્લા એલસીબી…
View More સૂરજકરાડીના દારૂ પ્રકરણના બે રીઢા ગુનેગારોને પાસા તળે જેલ હવાલે કરાયારાપરના બેલા રણમાં ગૂમ થયેલા ઇજનેરની મહાશોધખોળ
વાગડ વિસ્તારના રાપર તાલુકાના બેલા મૌઆણાના રણ વિસ્તારમાં રાપર તાલુકાના બેલા ગામ નજીક આવેલા આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા રણ વિસ્તાર છે. અહીં માર્ગ નિર્માણ માટે સર્વેની…
View More રાપરના બેલા રણમાં ગૂમ થયેલા ઇજનેરની મહાશોધખોળવ્યાજખોરને 4 લાખના 16 લાખ ચૂકવ્યા છતાં ત્રાસ, મહિલાએ પોલીસ મથકમાં ફિનાઇલ પીધું
રાજકોટ શહેરમા વ્યાજખોરી સામે લોક દરબાર યોજાયા બાદ વ્યાજખોરો સામે કાર્યવાહી કરી જેલ ભેગા કરવામા આવ્યા હતા . આમ છતા વ્યાજખોરો સુધરવાનુ નામ ન લેતા…
View More વ્યાજખોરને 4 લાખના 16 લાખ ચૂકવ્યા છતાં ત્રાસ, મહિલાએ પોલીસ મથકમાં ફિનાઇલ પીધુંજીએસટીના દરોડામાં એકાઉન્ટ ફ્રીઝ થતાં વેપારીઓને ફસાવ્યા
એકાઉન્ટ માંથી નાણાકીય વ્યવહાર બંધ થતાં રાજકોટ, સુરત, જામનગર, કાલાવડ, હિંમતનગર ,ગાંધીનગર, વલસાડ, અમદાવાદમાં નવા એગ્રીમેન્ટ કર્યા રાજકોટની ધર્મભક્તિ નામની પેઢીના વેપારી હીરેન દીલીપભાઇ પટેલને…
View More જીએસટીના દરોડામાં એકાઉન્ટ ફ્રીઝ થતાં વેપારીઓને ફસાવ્યાઅહીં કેમ બેઢો છે તેમ કહી નસેડીને અજાણ્યા દારૂડિયા શખ્સોએ માર માર્યો
લોહાનગરની ઘટના: પ્રૌઢને ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયા શહેરમાં ગોંડલ રોડ ઉપર આવેલા લોહાનગરમાં દારૂૂના નશામાં બેઠેલા નસેડીને અજાણ્યા દારૂૂડિયા શખ્સોએ અહીં કેમ બેઠા છો તેમ…
View More અહીં કેમ બેઢો છે તેમ કહી નસેડીને અજાણ્યા દારૂડિયા શખ્સોએ માર માર્યોમેટોડા જીઆઈડીસી પાસે સરાજાહેર બે પિતરાઈ ભાઇની હત્યાનો પ્રયાસ, ત્રણ શખ્સો ઝડપાયા
રાજકોટ નજીક મેટોડા જીઆઈડીસીની ખાનગી કંપનીમાં કાર ડ્રાઇવર તરીકે નોકરી કરતા કાલાવડ તાલુકાના શિશાંગ ગામે રહેતાં યુવાન અને તેના પિતરાઈ ભાઈ ઉપર તેના ગામના જ…
View More મેટોડા જીઆઈડીસી પાસે સરાજાહેર બે પિતરાઈ ભાઇની હત્યાનો પ્રયાસ, ત્રણ શખ્સો ઝડપાયાનવસારીના યુવકની મેલબોર્નમાં ગુજરાતી રૂમ પાર્ટનરે ચાકુના ઘા ઝીંકી હત્યા કરી
ગુજરાતના વધુ એક યુવકની વિદેશમાં હત્યા કરાઈ હોવાની વાત સામે આવી છે જેમાં નવસારીના યુવકની ઓસ્ટ્રેલિયામાં હત્યા કરાઈ છે,મિહિર દેસાઈ નામના યુવકની તેના જ રૂૂમમેટે…
View More નવસારીના યુવકની મેલબોર્નમાં ગુજરાતી રૂમ પાર્ટનરે ચાકુના ઘા ઝીંકી હત્યા કરી