પેરોલ ફર્લો સ્કવોડની ટીમે આરોપીને પકડી એ ડિવિઝન પોલીસને સોપ્યું રાજકોટ શહેરના 12 વર્ષે પૂર્વના બોગસ દસ્તાવેજ બનાવવાના ગુનામાં અને બેંક સાથે છેતરપીંડી કરવાના ગુનામાં…
View More જમીનના બોગસ દસ્તાવેજ બનાવી બેંકો સાથે લાખોની ઠગાઇ કરનાર દંપતી 12 વર્ષે પકડાયુંcrime
સગીરાના અપહરણ: દુષ્કર્મ કેસમાં આરોપીને જામીન મુકત કરતી હાઇકોર્ટ
રાજકોટના મનહરપુર વિસ્તારની સગીરાના અપહરણ, દુષ્કર્મ અને પોક્સો એકટ હેઠળ પકડાયેલ આરોપીની જામીનઅરજી હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. રાજકોટના મનહરપુર વિસ્તારમાં રહેતી 15 વર્ષની…
View More સગીરાના અપહરણ: દુષ્કર્મ કેસમાં આરોપીને જામીન મુકત કરતી હાઇકોર્ટનાણાવટી ચોકમાં રિસામણે ગયેલી પત્નીને લેવા ગયેલા પતિ-સસરા સહિત ત્રણની ધમકી
નાણાવટી ચોક પાસે લક્ષ્મીછાયા સોસાયટી શેરી નં.1માં માવતરે રિસામણે ગયેલી પત્નીને સમાધાન કરી લેવા ગયેલા પતિ,સસરા અને કાકાજી સસરાએ માથાકૂટ કરી પરિણીતાના ભાઈને ધમકી આપતા…
View More નાણાવટી ચોકમાં રિસામણે ગયેલી પત્નીને લેવા ગયેલા પતિ-સસરા સહિત ત્રણની ધમકીનવાગામમાં પારકી પરણેતરને નાનો ભાઇ ભગાડી જતા મોટાભાઇને માર ખાવો પડ્યો
નવાગામ (આણંદપર) શે રી નં.03 દ્રષ્ટિ વિલાની સામે રહેતા જીગરભાઈ ઉકાભાઈ વણકરિયા(ઉ. 38)નો નાનો ભાઈ કૌશિક ત્યાં નજીકમાં રહેતા વિજયભાઈની પત્નીને ભગાડી જતા વિજયના ભાઈ…
View More નવાગામમાં પારકી પરણેતરને નાનો ભાઇ ભગાડી જતા મોટાભાઇને માર ખાવો પડ્યોરૈયાગામે સ્ક્રેપના ધંધાર્થીના ભત્રીજાને ઝઘડાનો ખાર રાખી મિત્ર સહિત પાંચ શખ્સોએ માર માર્યો
રૈયાગામમાં રહેતા અને ભંગારનો વેપાર કરતા ફરીદભાઈ ઓસમાનભાઈ નોયડાના ભત્રીજા અમનને અગાઉના ઝઘડાનો ખાર રાખી તેમના મિત્ર રિયાન અને કામિલ સહિત પાંચ શખ્સોએ મારમારતા તેમના…
View More રૈયાગામે સ્ક્રેપના ધંધાર્થીના ભત્રીજાને ઝઘડાનો ખાર રાખી મિત્ર સહિત પાંચ શખ્સોએ માર માર્યોમિસ્ટ્રી મેન ‘ડેવિડ’નો ઓપરેટર પાર્થ ગોપાણી ઝડપાયો
24 રાજ્યમાં સાયબર ફ્રોડની 173 ફરિયાદ, 98 બેંક ખાતામાં 27 કરોડનો ફ્રોડ, ક્રિપ્ટો કરન્સીમાં ક્ધવર્ટ કરી ચીન મોકલી દીધા મુખ્ય સૂત્રધાર ડેવિડનું ભારત સહિત…
View More મિસ્ટ્રી મેન ‘ડેવિડ’નો ઓપરેટર પાર્થ ગોપાણી ઝડપાયોસ્કૂલ સંચાલકના અંગત વીડિયો વાયરલ કરી ટોળકીએ 25 લાખ માગ્યા
કથિત પત્રકારોની ટોળકી બ્લેક મેઈલિંગ કરવા જતાં ફસાઈ, CCTV ઈન્સ્ટોલ કરનાર શખ્સોની પણ સંડોવણી સાત વીડિયોમાંથી બે વીડિયો વાયરલ કરી ખંડણીની માગણી કરી, ક્રાઈમ બ્રાંચે…
View More સ્કૂલ સંચાલકના અંગત વીડિયો વાયરલ કરી ટોળકીએ 25 લાખ માગ્યાઅમરેલીના લીલિયા તાલુકાના આંબા ગામે સેવા સહકારી મંડળીમાં 1.62 કરોડની ઉચાપત
મંડળીના મંત્રી વિરૂધ્ધ ફરિયાદ: 1.71 કરોડની રકમ બેંકમાં જમા કરવાને બદલે અંગત વપરાશ માટે રાખી લીધી લીલીયા તાલુકાના આંબા ગામે આવેલ શ્રી ખેતી વિષયક વિવિધ…
View More અમરેલીના લીલિયા તાલુકાના આંબા ગામે સેવા સહકારી મંડળીમાં 1.62 કરોડની ઉચાપતવઢવાણમાં યુવતીની હત્યાના આરોપીનું સરઘસ કાઢવાની માંગ સાથે ટ્રેન રોકાવી
સુરેન્દ્રનગરના વઢવાણમાં એક યુવતીની હત્યા થઈ હતી. જેને લઈને પોલીસે આરોપીને ગણતરીના સમયમાં દબોચી લીધો હતો. જોકે આ મામલે પોલીસે આરોપીનું સરઘસ ન કાઢ્યું જેના…
View More વઢવાણમાં યુવતીની હત્યાના આરોપીનું સરઘસ કાઢવાની માંગ સાથે ટ્રેન રોકાવીજામનગરના પોલીસ ચોકીના એએસઆઈ-હેડ કોન્સ્ટેબલ 8000ની લાંચ લેતા ઝડપાયા
જામનગરની ખંભાળિયા ગેઇટ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા એક એએસઆઇ અને એક પોલીસ હેડ કોન્સ્ટેબલ કે જેઓએ એક આસામીને અરજીની તપાસમાં હેરાન નહીં કરવા, અને…
View More જામનગરના પોલીસ ચોકીના એએસઆઈ-હેડ કોન્સ્ટેબલ 8000ની લાંચ લેતા ઝડપાયા