રાજકોટ બસપોર્ટ પાછળથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે બનાસકાંઠાના કેરિયરને એસઓજીની ટીમે પકડી પાડી 95 હજારનું ડ્રગ્સ કબ્જે કર્યું હતું. રૂૂ.2 હજારના કમીશનથી ભાભરના ઇમરાન ઘાંચીએ મોકલ્યો…
View More બસપોર્ટ પાસેથી બનાસકાંઠાનો શખ્સ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયોcrime
પહેલા લગ્નનું છૂટુુ થયું ત્યાંથી મળેલા 1 કરોડ લઈ આવ, પરિણીતાને સાસરિયાનો ત્રાસ
મવડી મેઈન રોડ પર આસ્માન એવન્યુ બિલ્ડિંગમાં માવતરને ત્યાં છેલ્લા આઠેક મહિનાથી રહેતી ધારાબેન (ઉ.વ. 31)એ પતિ ઉતમ રમેશભાઈ ભાંખર, સાસુ-ભાનુબેન (રહે. બંને પેડક રોડ,…
View More પહેલા લગ્નનું છૂટુુ થયું ત્યાંથી મળેલા 1 કરોડ લઈ આવ, પરિણીતાને સાસરિયાનો ત્રાસસુરતમાં 200 કરોડના સાયબરફોડના કૌભાંડનો પર્દાફાશ
મોપેડ લઇને નીકળેલા શખ્સને અટકાવી પોલીસે ચેક કરતા છેતરપિંડિનું આંતરરાજ્ય રેકેટ ખૂલ્યુ, કયુબા સુધી કનેક્શન 100 બેંક ખાતામાં ફ્રોડના 200 કરોડ જમા કરાવી ભેજાબાજ ટોળકીએ…
View More સુરતમાં 200 કરોડના સાયબરફોડના કૌભાંડનો પર્દાફાશભાવનગરમાંથી રૂ.25 લાખનો વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપાયો
ભાવનગર નજીક સણોદર ગામના પાટિયા પાસેથી ભાવનગર પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે રૂૂ.25.26 લાખની કિંમતના વિદેશી દારૂૂની 222 પેટી ભરેલ ટ્રક સાથે બે પરપ્રાંતીય શખ્સને ઝડપી…
View More ભાવનગરમાંથી રૂ.25 લાખનો વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપાયો10 વર્ષમાં જાતિના ખોટા દાખલાની 1084 ફરિયાદો
72 કર્મચારીઓએ નોકરી ગુમાવવી, છેલ્લા ત્રણ વર્ષમાં જ 156 કેસ સામે આવ્યા રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં જાતિના ખોટા દાખલાની 1084 ફરિયાદો મળી છે અને 72…
View More 10 વર્ષમાં જાતિના ખોટા દાખલાની 1084 ફરિયાદોમહુવાના દયાળ ગામનાં યુવાનનું અપહરણ કરી ગોંધી રાખી માર માર્યો
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના દયાળ ગામમાં રહેતા યુવાનનો ભાઈ યુવતીને ભગાડી ગયાની દાઝ રાખી પાંચ શખ્સ બળજબરી પૂર્વક બાઇકમાં ઉઠાવી જઈ નીચા કોટડા ગામમાં આવેલ…
View More મહુવાના દયાળ ગામનાં યુવાનનું અપહરણ કરી ગોંધી રાખી માર માર્યોઆટકોટ નજીક મહિલાના ગળામાંથી 60 હજારના સોનાના ચેઈનની ચીલઝડપ
નંબર પ્લેટ વગરના બાઈકમાં આવેલા બે અજાણ્યા શખ્સોની શોધખોળ આટકોટ-ગોંડલ ચોકડી પાસે બાઈક સવાર મહિલાના ગળામાંથી ઝોંટ મારી સોનાના ચેઇનની ચિલઝડપ કરી સમડી ફરાર થઈ…
View More આટકોટ નજીક મહિલાના ગળામાંથી 60 હજારના સોનાના ચેઈનની ચીલઝડપપિતાની હત્યા કરનાર પોલીસ પુત્રનું ઢીમ ઢાળી દેતો શખ્સ
ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં ગઈકાલે મહિલા એ.એસ.આઈ .ના પુત્ર ઉપર ત્રણ શખ્સો એ છરીના ધા ઝીંકી ક્રૂર હત્યા કરી નાખી હતા. બનાવ ની જાણ થતા…
View More પિતાની હત્યા કરનાર પોલીસ પુત્રનું ઢીમ ઢાળી દેતો શખ્સજામનગરમાં પ્રૌઢ ઉપર તેના જ ભત્રીજા સહિત ચાર લોકોનો છરી-ધોકા વડે હુમલો
જામનગરમાં જલારામ નગર વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ મગવાણીયા નામના 55 વર્ષના પ્રૌઢ એ પોતાના ઉપર લાકડાના ધોકા અને છરી વડે હુમલો કરી, ઇજા પહોંચાડવા અંગે પોતાના…
View More જામનગરમાં પ્રૌઢ ઉપર તેના જ ભત્રીજા સહિત ચાર લોકોનો છરી-ધોકા વડે હુમલોજામનગરમાંથી પરપ્રાંતીય યુવતી પોતાની છ વર્ષની પુત્રી સાથે ગુમ
જામનગરમાં ઢીંચડા રોડ પર નંદન પાર્ક સોસાયટીમાં રહેતી અર્ચનાબેન સક્ષમકુમાર અગ્નિહોત્રી નામની 36 વર્ષ ની પરપ્રાંતીય પરિણીત યુવતી કે જે પોતાની છ વર્ષની પુત્રી શ્રીન…
View More જામનગરમાંથી પરપ્રાંતીય યુવતી પોતાની છ વર્ષની પુત્રી સાથે ગુમ