પોરબંદર તાલુકાના નવાગામ (રાજપર)ગામના એક ગરીબ પરિસ્થિતિના ઘરના યુવાનાને સિંગાપુર ખાતે મહિને 1,30,000 ના પગારની બે વર્ષની વર્ક પરમીટની વિઝાની લાલચ આપી. રાણા કંડોરણા ખાતે…
View More પોરબંદરના નવાગામ (રાજપર)ના યુવાનને સિંગાપુરમાં 1.30 લાખ પગારની લાલચ આપી 4.75 લાખની છેતરપિંડીcrime
જૂનાગઢમાં ઇ-કાર્ટ ઓફિસમાંથી ચાર લાખના 13 મોબાઇલની ચોરી કરનાર બે પકડાયા 11 મોબાઇલ જપ્ત, બન્નેની સઘન પુછપરછ
જૂનાગઢ ખાતેની ઇ-કાર્ટ ઓફિસમાંથી 4 લાખના 13 મોબાઈલની ચોરી 2 કર્મચારીએ કરી હોવાની ફરિયાદ થતાં પોલીસે તપાસ હાથ ધરી બંને કર્મચારીની ધરપકડ કરી હતી. શહેરમાં…
View More જૂનાગઢમાં ઇ-કાર્ટ ઓફિસમાંથી ચાર લાખના 13 મોબાઇલની ચોરી કરનાર બે પકડાયા 11 મોબાઇલ જપ્ત, બન્નેની સઘન પુછપરછરાજુલા પોલીસ દ્વારા સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, રાજસ્થાનથી બે આરોપીની ધરપકડ
સોશિયલ મીડિયામાં ચણિયાચોળી કપડાના વેચાણ માટે ડિસ્કાઉન્ટ અને લોભામણી સ્કીમથી ગ્રાહકોને આકર્ષીને પૈસા પડાવતા હતા જિલ્લાઓમા સાયબર ફ્રોડને અંજામ આપનાર આરોપીઓને રાજુલા પોલીસે ઝડપી પાડ્યા…
View More રાજુલા પોલીસ દ્વારા સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, રાજસ્થાનથી બે આરોપીની ધરપકડવઢવાણ પાસે ખનીજચોરી કરતા 14 ડમ્પર પકડાયા, અધિકારીને ધમકી
સુરેન્દ્રનગર જિલ્લામાં ગરેકાયદે ખનન અને વહન કરતા લોકો પર સરકારી અધિકારઓ ઉપરાછાપરી દરોડો પાડી કરોડો રૃપિયાનો મુદ્દામાલ ઝડપી પાડવા છતાં ગેરકાયદે ખનન પ્રવૃત્તિ બંધ થતી…
View More વઢવાણ પાસે ખનીજચોરી કરતા 14 ડમ્પર પકડાયા, અધિકારીને ધમકીસાવરકુંડલાના સીમરણ ગામેથી સિંહ-દિપડાના નખ સાથે શખ્સ ઝડપાયો
સાવરકુંડલા તાલુકાના સીમરણ ગામમાં વનવિભાગે એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. વનવિભાગને મળેલી બાતમીના આધારે વાલજી માતંગના રહેણાંક મકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સર્ચ…
View More સાવરકુંડલાના સીમરણ ગામેથી સિંહ-દિપડાના નખ સાથે શખ્સ ઝડપાયોસોમનાથ જિલ્લામાંથી પુરવઠા તંત્રના દરોડામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો
જીલ્લા કલેકટર એન.વી. ઉપાઘ્યાય ની સુચના તથા જિલ્લા પુરવઠા અધિકારી પી.ડી. વાંદાના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, સુત્રાપાડા તથા ઉના તાલુકામાં અલગ – અલગ…
View More સોમનાથ જિલ્લામાંથી પુરવઠા તંત્રના દરોડામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયોગાંધીનગર: મુખ્યમંત્રી કાર્યાલય સહીત કલેક્ટર ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ વિભાગ-ડોગ સ્કોર્ડ દોડતા થયા
ગાંધીનગરમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગરનું મુખ્યમંત્રી કાર્યાલય, કલેક્ટર કચેરી અને અન્ય મહત્વપૂર્ણ સરકારી કચેરીઓને ઈ-મેઈલ દ્વારા બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે.…
View More ગાંધીનગર: મુખ્યમંત્રી કાર્યાલય સહીત કલેક્ટર ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ વિભાગ-ડોગ સ્કોર્ડ દોડતા થયાસદર બજારમાં ડેરી સંચાલક ઉપર કાકાજી સસરા સહિત ચાર શખ્સોનો હુમલો
શહેરના સદર બજાર વિસ્તારમાં ડેરી ચલાવતાં યુવાન ઉપર કાકાજી સસરા, તેના પુત્ર સહિત ચાર શખ્સોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે…
View More સદર બજારમાં ડેરી સંચાલક ઉપર કાકાજી સસરા સહિત ચાર શખ્સોનો હુમલોનાનાભાઇએ પાડોશી પરિણીતાને મેસેજ કરતા મોટા ભાઇ ઉપર ત્રણ શખ્સોનો હુમલો
પરસાણાનગરમાં બનેલી ઘટના: યુવકને ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયો શહેરમાં જામનગર રોડ ઉપર આવેલા પરસાણા નગરમાં રહેતા નાના ભાઈએ પાડોશી પરિણીતાને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરતા પરિણીતાના પતિ…
View More નાનાભાઇએ પાડોશી પરિણીતાને મેસેજ કરતા મોટા ભાઇ ઉપર ત્રણ શખ્સોનો હુમલોરૈયા ગામની સીમમાં આવેલી વાડીમાં જુગાર રમતા એડવોકેટ, વેપારી સહિત આઠ ઝડપાયા
ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી 66 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો રાજકોટ શહેરનાં રૈયા ગામની સીમમા આવેલી દેવરાજભાઇ સખીયાની વાડીમા જાહેરમા જુગાર રમતા હોવાની બાતમીનાં આધારે ક્રાઇમ…
View More રૈયા ગામની સીમમાં આવેલી વાડીમાં જુગાર રમતા એડવોકેટ, વેપારી સહિત આઠ ઝડપાયા