શહેરમાં શ્રાવણ માસ શરૂ થતા જ જુગારની જાણે મોસમ ખીલી હોય તેમ ઠેર ઠેર જુગારના હાટડાઓ શરૂ થયા છે. ત્યારે પોલીસે પણ જુગારીઓ ઉપર વોચ…
View More શહેરમાં 3 સ્થળે જુગારના દરોડામાં 15 શખ્સો ઝડપાયાcrime
પરિણીતાને ભરણપોષણ નહીં ચૂકવનાર સાસુ-જેઠને 705 દિવસની સજા ફટકારતી કોર્ટ
શહેરમા સાત વર્ષ પૂર્વે સગર્ભાને તરછોડી પતિ વિદેશ ફરાર થયા બાદ પરિણીતાએ દાખલ કરેલા ઘરેલુ હિંસાના કેસમાં ભરણપોષણ નહીં ચુકવવા બદલ કોર્ટે સાસુ અને જેઠને…
View More પરિણીતાને ભરણપોષણ નહીં ચૂકવનાર સાસુ-જેઠને 705 દિવસની સજા ફટકારતી કોર્ટચોટીલા આંગણવાડીનું અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું, સંચાલિકા સહિત બે સામે કાર્યવાહી
ગોલીડાની પ્રાથમિક શાળાના મધ્યાહ્ન ભોજનમાં ગેરરીતિ ઝડપાતા સંચાલકને તાત્કાલિક અસરથી છૂટા કરાયા સુરેન્દ્રનગર-ચોટીલામાં આંગણવાડીના સંચાલકો બાળકોને આપવામાં આવતું સરકારી અનાજ બારોબાર સગેવગે કરવામાં આવતો હોવાની…
View More ચોટીલા આંગણવાડીનું અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું, સંચાલિકા સહિત બે સામે કાર્યવાહીચોટીલામાં પેટના દુ:ખાવાની સારવાર માટે ગયેલી સગીરાએ શિશુને જન્મ આપ્યો
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા તાલુકાના એક ગામમાં રહેતા પરીવારની 16 વર્ષથી સગીર દિકરીને ગત તા. 29મી જુલાઈએ રાત્રે પેટમાં દુ:ખાવો થતા દવાખાને લઈ જવાઈ હતી. જેમાં…
View More ચોટીલામાં પેટના દુ:ખાવાની સારવાર માટે ગયેલી સગીરાએ શિશુને જન્મ આપ્યોમોરબીમાં ઇ-કેવાયસીના નામે ધુનડા ગામના યુવાન સાથે 12.50 લાખની ઠગાઇ
સાયબર ગઠિયાઓ અવનવી તરકીબ અજમાવી લોકોને છેતરી રહ્યા છે ત્યારે મોરબીમાં અગાઉ બે લોકો સાથે આરટીઓના મેમોના નામે એપીકે ફાઈલ મોકલી મોટી રકમની છેતરપિંડી થયા…
View More મોરબીમાં ઇ-કેવાયસીના નામે ધુનડા ગામના યુવાન સાથે 12.50 લાખની ઠગાઇટંકારા નજીક ખજુરા હોટેલના ગ્રાઉન્ડમાં થયેલી લૂંટમાં વધુ એક આરોપી ઝડપાયો
ટંકારા નજીક ખજુરા હોટલના ગ્રાઉન્ડમાં થયેલ લુંટના ગુન્હામાં વધુ એક આરોપીને જામનગરથી ટંકારા પોલીસે ઝડપી પાડયો છે. ગઇ તા.21 મેં ના રોજ નિલેષભાઈ મનસુખભાઈ…
View More ટંકારા નજીક ખજુરા હોટેલના ગ્રાઉન્ડમાં થયેલી લૂંટમાં વધુ એક આરોપી ઝડપાયોધ્રોલના ધરમપુરમાંથી 68 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો
દારૂનું કટિંગ ચાલતું હતું, જામનગરના બે શખ્સો પકડાયા; દારૂની 4668 બોટલ અને બિયરના 2760 ટીન સહિત 1.28 કરોડનો મુદ્દામાલ જપ્ત જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના ધરમપુરની…
View More ધ્રોલના ધરમપુરમાંથી 68 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો8 વર્ષની બાળકી સાથે અડપલા કરનાર 55 વર્ષના ઢગાને સાત વર્ષની સજા ફટકારતી કોર્ટ
રાજકોટમાં ત્રણ વર્ષ પૂર્વે 8 વર્ષની બાળકીને પાડોશમાં રહેતાં 55 વર્ષના ઢગાએ નાસ્તો આપવાની લાલચ આપી ઘરમાં લઈ જઈ શારીરિક અડપલા કર્યાની પોલીસે દફતરે ફરિયાદ…
View More 8 વર્ષની બાળકી સાથે અડપલા કરનાર 55 વર્ષના ઢગાને સાત વર્ષની સજા ફટકારતી કોર્ટધોરાજી સહકારી મંડળીના પ્રમુખ ઉપર સસ્પેન્ડેડ મંત્રી સહિત 6 સભ્યોનો હૂમલો
સસ્પેન્ડ કરાયેલ મંડળીના મંત્રીએ પગાર અને પીએફ બાબતે સાધારણ સભામાં માથાકૂટ કરી હુમલો કર્યો ધોરાજીની છાડવાવદર સહકારી મંડળીના પ્રમુખ ઉપર સસ્પેન્ડ કરેલ મંત્રીએ સાધારણ સભામાં…
View More ધોરાજી સહકારી મંડળીના પ્રમુખ ઉપર સસ્પેન્ડેડ મંત્રી સહિત 6 સભ્યોનો હૂમલોરીબડામાં પેટ્રોલપંપ ઉપર ભડાકા કરનાર બે શાર્પ શૂટર ઝડપાયા
રૂરલ પોલીસે ઉત્તર પ્રદેશથી બન્ને શખ્સોને ઝડપી લીધા, વોન્ટેડ આરોપી હાર્દિકસિંહ જાડેજાએ જૂની અદાવતમાં ફાયરિંગ કરાવ્યાનું ખૂલ્યું અઠવાડિયા પહેલા બંને શાર્પ શૂટરોએ હાર્દિકસિંહની સાથે પેટ્રોલપંપની…
View More રીબડામાં પેટ્રોલપંપ ઉપર ભડાકા કરનાર બે શાર્પ શૂટર ઝડપાયા