સંચાલક પુત્ર ફરાર, પિતા ઝડપાયા: દર અઠવાડિયે ફેકટરીમાં કામ કરતા માણસો બદલી નખાતા: એક વર્ષથી ધમધમતા પ્લાન મામલે પોલીસને ગંધ પણ ન આવી સાયલાના નાગડકાની…
View More સાયલાની નાગડકામાંથી મિનરલ વોટરની આડમાં ચાલતી વિદેશી દારૂ બનાવવાની ફેકટરી પકડાઇcrime
માણાવદરના ચુડવા ગામે સૈયળ માતાજીના મંદિરના તાળા તોડી 70 હજારની રોકડ ભરેલી દાનપેટીની ચોરી
જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં આવેલા ચુડવા ગામના પ્રાચીન કુળદેવી સૈયળમાતાજીના મંદિરમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા તસ્કરોએ મંદિરની દાનપેટીનું તાળું તોડીને અંદરથી આશરે 70,000ની…
View More માણાવદરના ચુડવા ગામે સૈયળ માતાજીના મંદિરના તાળા તોડી 70 હજારની રોકડ ભરેલી દાનપેટીની ચોરીદ્વારકા જિલ્લાના નશીલા સીરપ પ્રકરણના ત્રણ આરોપી પાસામાં પુરાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થોડા સમય પૂર્વે પોલીસ તંત્ર દ્વારા નશાયુક્ત પીણા સંદર્ભેની કરવામાં આવેલી કાર્યવાહીમાં દુકાનદારો, વિક્રેતાઓ, હોલસેલ વેપારીઓ ઉપરાંત પ્રોડક્શન યુનિટ સુધી તપાસ ચલાવીને…
View More દ્વારકા જિલ્લાના નશીલા સીરપ પ્રકરણના ત્રણ આરોપી પાસામાં પુરાયાજબલપુરમાં 18 મિનિટમાં 14 કરોડના સોનાની લૂંટ કરી લૂંટારાઓ ગાયબ
મધ્યપ્રદેશના જબલપુરમાં લૂંટારાઓએ એક મોટી ઘટનાને અંજામ આપ્યો છે. જબલપુરમાં એક સ્મોલ ફાઇનાન્સ બેંકની શાખામાંથી 14.8 કિલો સોનું અને 5 લાખ રોકડ લૂંટાઈ ગયા. લૂંટાયેલા…
View More જબલપુરમાં 18 મિનિટમાં 14 કરોડના સોનાની લૂંટ કરી લૂંટારાઓ ગાયબચાર વર્ષની બાળકી ઉપર ઢગાએ આચરેલું દુષ્કર્મ
150 ફૂટ રિંગ રોડ પરની ટાઉનશીપમાં બનેલી ચોંકાવનારી ઘટના: આરોપી સકંજામાં ચોકીદારની નિંદ્રાધીન બાળકીને શેઠના રૂમમાં ઉપાડી જઈ નેપાળી નોકરે મોં કાળુ કર્યુ સુરક્ષીત શહેરના…
View More ચાર વર્ષની બાળકી ઉપર ઢગાએ આચરેલું દુષ્કર્મકોઠારિયા નવા રીંગ રોડ પર દારૂ ભરેલી કાર અને પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા : ટાયર ફાટતા પકડાઈ
શહેરની ભાગોળે કોઠારીયા નવા રીંગ રોડ પર ગત મોડીરાત્રે દારૂ ભરેલી કાર અને પોલીસ વચ્ચે જાણે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હોય તેમ પોલીસે પાંચેક કિલોમીટર સુધી…
View More કોઠારિયા નવા રીંગ રોડ પર દારૂ ભરેલી કાર અને પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા : ટાયર ફાટતા પકડાઈતું મને બહુ ગમે છે, તું મારી સાથે સંબંધ રાખ, યુવતીનો હાથ પકડી સુપરવાઇઝરની છેડતી
મેટોડા જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં કામ કરતી મહિલાનો સુપરવાઈઝરે તું મને ખુબ ગમે છે કહી હાથ પકડી લઇ છેડતી કરતા મેટોડા જીઆઈડીસી પોલીસ મથકમાં ગુનો નોંધાયો…
View More તું મને બહુ ગમે છે, તું મારી સાથે સંબંધ રાખ, યુવતીનો હાથ પકડી સુપરવાઇઝરની છેડતીરાજકોટમાં યુપી-બિહારવાળી, પેટ્રોલપંપ પર સિગારેટ પીવાની ના પાડતા કર્મચારીને છરો ઝીંક્યો
શહેરમાં લુખ્ખાઓમાં ખાખીનો ખોફ ઓસરી રહ્યો હોય તેમ કોઠારીયા ગામે પેટ્રોલ પંપ પર કારમાં ધસી આવેલા બે લુખ્ખા શખસોએ સરા જાહેર છરી સાથે આંતક મચાવી…
View More રાજકોટમાં યુપી-બિહારવાળી, પેટ્રોલપંપ પર સિગારેટ પીવાની ના પાડતા કર્મચારીને છરો ઝીંક્યોજૂનાગઢમાં કારખાનેદારના મકાનમાંથી રૂપિયા 2.17 લાખની ચોરી
જૂનાગઢમાં ખોડલધામ ટાઉનશીપમાં કારખાનેદારના મકાનમાંથી તસ્કરો રૂૂપિયા 2.17 લાખની ચોરી કરીને નાસી ગયા હતા.આ બનાવ અંગેની પોલીસમાંથી મળતી માહિતી અનુસાર મેંદરડા નજીકના બગડુ ગામે હીરાનું…
View More જૂનાગઢમાં કારખાનેદારના મકાનમાંથી રૂપિયા 2.17 લાખની ચોરીઉપલેટામાં માતા-પુત્ર ઉપર સગી પુત્રી અને પિતાનો હુમલો
ઉપલેટાની દ્વારકાધીશ સોસાયટીમાં રહેતા યુવક અને તેની માતા ઉપર ટેનીસ સગી બહેન અને પિતાએ હુમલો કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. યુવકની પત્ની અને…
View More ઉપલેટામાં માતા-પુત્ર ઉપર સગી પુત્રી અને પિતાનો હુમલો