હૈદરાબાદમાં પ્રેમલગ્નનો કરૂણ અને લોહિયાળ અંજામ હૈદરાબાદના મેડિપલ્લીમાં એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે, જ્યાં એક પતિએ તેની ગર્ભવતી પત્નીની કરપીણ હત્યા કરી નાખી.…
View More ગર્ભવતી પત્નીની હત્યા પછી હાથ-પગ, માથું નદીમાં ફેંકી દીધા : ધડ ઘરમાં સંતાડ્યુંcrime
આજીડેમ ચોકડીએ મેહુલ ટેલિકોમમાં તસ્કરો ત્રાટક્યા, પાંચ લાખની ચોરી
આજીડેમ ચોકડીએ રવિવાર બજાર ભરાય છે તેની સામેના ભાગે આવેલા મોબાઇલના શો રૂૂમમાં વહેલી સવારે ત્રાટકેલા ચાર જેટલા તસ્કરો પાંચથી છ લાખના નવા અને ડેમોના…
View More આજીડેમ ચોકડીએ મેહુલ ટેલિકોમમાં તસ્કરો ત્રાટક્યા, પાંચ લાખની ચોરીસુરતમાં ગણપતિ મહોત્સવ પૂર્વે શાંતિમાં પલિતો ચાંપવાનો પ્રયાસ
અંધારામાં ટોળકીએ ગણપતિ મહોત્સવના અને દુકાનોના બેનર-વાહનોમાં તોડફોડ કરતા તંગદિલી, અંગત અદાવતમાં બનેલી ઘટના, બે શખ્સો ઝડપાયા અન્ય એક ઘટનામાં ખટોદરા વિસ્તારમાં ગણપતિજીની 15 જેટલી…
View More સુરતમાં ગણપતિ મહોત્સવ પૂર્વે શાંતિમાં પલિતો ચાંપવાનો પ્રયાસતું જયાં ભેગી થઇશ ત્યાં છરીના ઘા ઝીંકી દઇશ, મહિલાને પૂર્વ પતિની ધમકી
વિરસાવરકર નગર આવાસ યોજના કવાર્ટરમાં રહેતા ભુમીકાબેન હિમાંશુભાઇ નિમાવત(ઉ.વ.38)ને તેમના પૂર્વ પતિ મિતેષ ભરત મેસવાણીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.ભૂમિકાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, આજથી બારેક…
View More તું જયાં ભેગી થઇશ ત્યાં છરીના ઘા ઝીંકી દઇશ, મહિલાને પૂર્વ પતિની ધમકીચડ્ડી બનિયાન ધારી ગેંગના ત્રણ સભ્યો ઝબ્બે
ચોરીનું સોનું ખરીદનાર સોની વેપારી અને ગેંગના અન્ય એક સભ્યની ધરપકડની તજવીજ રાજકોટના ભાગોળે વડવાજળી ગામે થોડા દિવસો પૂર્વે જડ્ડી બનીયાનધારી ટોળકી ત્રાટકી હતી અને…
View More ચડ્ડી બનિયાન ધારી ગેંગના ત્રણ સભ્યો ઝબ્બેછાત્રનું અપહરણ કરી સાયબર ક્રાઈમના અધિકારીના નામે 40 લાખની ખંડણી માગનાર બે શખ્સો ઝડપાયા
શહેરના મોરબી રોડ પર સોહમનગરમાં રહેતાં અને રાય યુનિવર્સિટીમાં ઈજનેરીનો અભ્યાસ કરતાં 26 વર્ષિય રણધીર કારીયાનું તેની જ કારમાં અપહરણ કરી રૂા.4.65 લાખની લુંટ ચલાવવામાં…
View More છાત્રનું અપહરણ કરી સાયબર ક્રાઈમના અધિકારીના નામે 40 લાખની ખંડણી માગનાર બે શખ્સો ઝડપાયાબેડી યાર્ડ પાસે પૂર્વ પ્રેમિકાને મળવા આવેલા પ્રેમીને યુવતીના પરિવારની ધોકાવાળી
વિંછીયાના આંકડીયા ગામે રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં યુવાનને તેની પુર્વ પ્રેમિકાએ ગત સાંજે રાજકોટ બેડી યાર્ડ નજીક ફોન કરીને વાત કરવા બોલાવ્યા બાદ…
View More બેડી યાર્ડ પાસે પૂર્વ પ્રેમિકાને મળવા આવેલા પ્રેમીને યુવતીના પરિવારની ધોકાવાળીઅમદાવાદમાં ગેંગવોર, યુવાનનું અપહરણ કરી સરાજાહેર પતાવી દીધો
ભાઇ પર જ્યાં હુમલો થયો હતો તે જ સ્થળે હુમલાખોરના ભાઇને લઇ જઇ 10થી વધુ શખ્સોએ રહેંસી નાખ્યો, દેશના સૌથી સુરક્ષિત શહેરમાં ભયાનક ઘટના અમદાવાદ…
View More અમદાવાદમાં ગેંગવોર, યુવાનનું અપહરણ કરી સરાજાહેર પતાવી દીધોજૂનાગઢના ડબગર શેરીમાં ઘોડીપાસાની કલબ પર દરોડો
કડિયાવાડમાં આવેલ ડબગર શેરીમાં રહેતો શની કિશનભાઇ સોંદરવા પોતાના રહેણાંક મકાનમાં ઘોડી પાસાનો જુગારનો અખાડો ચલાવતો હોવાની બાતમી મળતા મોડી રાત્રે એ ડિવિઝનના પીઆઇ આર.…
View More જૂનાગઢના ડબગર શેરીમાં ઘોડીપાસાની કલબ પર દરોડોઅંજારમાં સરકારી જમીન નામે કરાવી દેવાના બહાને પાંચ લોકો સાથે 90 લાખની ઠગાઈ
ફરિયાદી આદીપુરમાં મંદિરે ગૌસેવા કરવા જતાં આરોપી સાથે ભેટો થયો હતો, અમદાવાદના શખ્સની શોધખોળ અંજારમાં આવેલી પાંચ સરકારી જમીન તમારાં નામે કરાવી આપીશ તેવી વાતો…
View More અંજારમાં સરકારી જમીન નામે કરાવી દેવાના બહાને પાંચ લોકો સાથે 90 લાખની ઠગાઈ