બીલખા પાસેના બેલા ગામે યુવકની હત્યા મામલે પોલીસે દંપતી, તેના 2 પુત્ર સહિત 5ની ધરપકડ કરી સ્થળ પર લઈ જઈ ગુનાનું રિ-ક્ધસ્ટ્રક્શન કરાવ્યું હતું. જૂનાગઢમાં…
View More બીલખાના બેલા ગામે યુવકની હત્યા મામલે દંપતી, બે પુત્ર સહિત પાંચ પકડાયાcrime
દારૂ પીવાની કૂટેવથી કંટાળી મહિલાને દોરડાથી બાંધી માર મારી પતાવી દીધી
મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતા વૃદ્ધ મહિલાની દિકરીને દારૂૂ પીવાની ટેવ હોય અને દારૂૂ પીને માથાકુટ કરતી હોય જેથી ત્રાસી જઈ દોરડા વડે બાંધી લાકડી…
View More દારૂ પીવાની કૂટેવથી કંટાળી મહિલાને દોરડાથી બાંધી માર મારી પતાવી દીધીભેસાણના માલીડા ગામે યુવકને આપઘાત માટે મજબૂર કરનાર પત્ની, સાળો અને સાસુ ઝડપાયા
જૂનાગઢના ભેસાણ તાલુકાના માલીડા ગામમાં પત્ની અને સાસરીયાના માનસિક ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લેનાર 35 વર્ષીય યુવક જયેશ ઉર્ફે જયલો પંચાસરાના કેસમાં ભેસાણ પોલીસે મૃતકની…
View More ભેસાણના માલીડા ગામે યુવકને આપઘાત માટે મજબૂર કરનાર પત્ની, સાળો અને સાસુ ઝડપાયાદિલ્હી જતી બસમાંથી 200 કિલો વિસ્ફોટકો ઝડપાયા
ઉત્તર પ્રદેશની બાગપત પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે એક ખાનગી બસમાંથી મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી જપ્ત કરી છે. દિલ્હી જતી આ બસમાં 200 કિલો…
View More દિલ્હી જતી બસમાંથી 200 કિલો વિસ્ફોટકો ઝડપાયાશારીરિક શોષણ થયા બાદ લગ્નનો ઈનકાર કરતા યુવતીનો આપઘાતનો પ્રયાસ, વિધર્મી શખ્સ ઝડપાયો
શહેરમાં રહેતી એક યુવતીને લગ્નની લાલચ આપી અવાર-નવાર શરીર સંબંધ બાંધી આરોપી મોઈન ઈમ્તીયાઝ ધાનાણી (ઉ.વ.રર)એ લગ્ન કરવાનો ઈન્કાર કરી સ્પષ્ટ કહી દીધું હતું કે…
View More શારીરિક શોષણ થયા બાદ લગ્નનો ઈનકાર કરતા યુવતીનો આપઘાતનો પ્રયાસ, વિધર્મી શખ્સ ઝડપાયોકોટડાસાંગાણી પંથકમાં બે જુગારના દરોડા, 17 ઝડપાયા
મોવિયા ગ્રામ પંચાયતનો સભ્ય પણ જુગાર રમતો હતો, 3.52 લાખનો મુદ્દામાલ જપ્ત કોટડા સાંગાણી પંથકમા બે જુગારનાં દરોડા પાડવામા આવ્યા હતા . આ દરોડા દરમ્યાન…
View More કોટડાસાંગાણી પંથકમાં બે જુગારના દરોડા, 17 ઝડપાયારાધામીરા ઈન્ડ.એરિયામાં તસ્કરો નિદ્રાધીન શ્રમિકોના 4 મોબાઈલ ચોરી ગયા
શહેરના થોરાળા વિસ્તારમાં આવેલા રાધામીરા ઈન્ડસ્ટીયલ એરિયામાં કારખાનામાં કામ કરતાં શ્રમિકો રાત્રીના શેરીમાં ઓટા ઉપર સુતા હતાં ત્યારે તસ્કરો નિંદ્રાધીન શ્રમિકોના ચાર મોબાઈલ ઉઠાવી ગયાની…
View More રાધામીરા ઈન્ડ.એરિયામાં તસ્કરો નિદ્રાધીન શ્રમિકોના 4 મોબાઈલ ચોરી ગયાધરમનગર, ચામડિયાપરા અને માંડાડુંગરમાં જુગારના દરોડા, 15 જુગારીને ઝડપી લીધા
શહેરનાં રૈયા રોડ ધરમનગર, મોરબી રોડ પર ચામડીયાપરા અને માંડાડુંગરમાં જુગારના દરોડા પાડી કુલ 15 શખ્સોને ઝડપી 27 હજારની રોકડ જપ્ત કરી હતી. વધુ વિગતો…
View More ધરમનગર, ચામડિયાપરા અને માંડાડુંગરમાં જુગારના દરોડા, 15 જુગારીને ઝડપી લીધા200 વિદેશી વિદ્યાર્થીઓની ‘કુંડળી’ ચકાસતી પોલીસ, વિઝાની ચકાસણી
અમદાવાદ નાર્કોટીકસ બ્યુરોના અધિકારીઓ સાથે SOG અને ક્રાઈમ બ્રાંચની અલગ અલગ ટીમો દ્વારા રતનપર, હડાળા, ગવરીદડ અને માધાપર વિસ્તારમાં તપાસ રાજકોટમાં અભ્યાસ અર્થે આવતાં વિદેશી…
View More 200 વિદેશી વિદ્યાર્થીઓની ‘કુંડળી’ ચકાસતી પોલીસ, વિઝાની ચકાસણીપટેલનગરમાં બૂટલેગરના મીની વાઇનશોપ ઉપર PCBનો દરોડો, 26.68 લાખનો મોંઘો દારૂ પકડાયો
મકાન ભાડે રાખી મોંઘી બ્રાન્ડની 780 બોટલ દારૂ છૂપાવી રાખ્યો હતો, દરોડામાં બૂટલેગર ફરાર રાજકોટના પટેલ નગરમાં પીસીબની ટીમે બાતમીના આધારે પટેલનગરમાં સદ્ભાવના સોસાયટી શેરી…
View More પટેલનગરમાં બૂટલેગરના મીની વાઇનશોપ ઉપર PCBનો દરોડો, 26.68 લાખનો મોંઘો દારૂ પકડાયો