કચ્છ થી જામનગર શહેરમાં કાર મારફતે ઇંગ્લિશ દારૂૂની બાટલીનો મોટો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે અને જોડિયા પંથકમાંથી કારને જામનગર તરફ લાવવામાં આવી રહી છે…
View More જોડિયા પંથકમાં 2400 નંગ ઇંગ્લિશ દારૂની બોટલ સાથે બે શખ્સો ઝડપાયાcrime
સાયલાના વખતપરમાં હોટેલમાંથી 1.40 લાખનો દારૂ મળ્યો, સંચાલક ફરાર
સુરેન્દ્રનગર એલસીબી પોલીસે સાયલાના વખતપર નજીક આવેલી જય માતાજી હોટલમાંથી વિદેશી દારૂૂનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસને બાતમી મળી હતી કે હોટલના માલિક મુનાભાઈ…
View More સાયલાના વખતપરમાં હોટેલમાંથી 1.40 લાખનો દારૂ મળ્યો, સંચાલક ફરારમોરબીના જેતપુરમાં પરિવાર સાથે ઝઘડો કરી યુવાનને ધમકી આપી 6 લાખની લુંટ
મોરબી તાલુકાના જેતપર ગામે યુવકના ઘર પાસે ત્રણ શખ્સો ફોર વ્હીલ કાર લઈને આવી યુવકની માતા અને ભાઈ સાથે ઝઘડો કરી યુવકને જાનથી મારી નાખવાની…
View More મોરબીના જેતપુરમાં પરિવાર સાથે ઝઘડો કરી યુવાનને ધમકી આપી 6 લાખની લુંટપાણી માગતી સગીર ક્ધયાને દારૂ પીવડાવી 4 નરાધમે પીંખી નાખી
બિહારના નવાદામાં, એક સગીર છોકરી પર બળજબરીપૂર્વક દારૂૂ પિવડાવીને દુષ્કર્મ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે, જેણે આખા રિસ્લીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામમાં ખળભળાટ…
View More પાણી માગતી સગીર ક્ધયાને દારૂ પીવડાવી 4 નરાધમે પીંખી નાખી82 લાખની ચોરી કરી ટોળકીએ સાવરિયા શેઠને 50 હજારનો ચડાવો કર્યો
શહેરના પંચનાથ પ્લોટમાં એપેક્ષ એડવાર્ટાઈઝીંગ નામે વ્યવસાય કરતા જલાધીભાઈ અજીતભાઈ ઝવેરીના મકાનમાંથી રૂૂ.67.36 લાખની કિંમતના દાગીના અને રોકડની ચોરી કરનાર પૂર્વ કર્મચારી રાજસ્થાની શખ્સ અને…
View More 82 લાખની ચોરી કરી ટોળકીએ સાવરિયા શેઠને 50 હજારનો ચડાવો કર્યોથોરાળામાં પાકિસ્તાન સામેની મેચની જીતની ઉજવણીમાં ફટાકડા ફોડવા મુદ્દે મહિલા ઉપર હુમલો
સર્વોદય સોસાયટીમાં નશેડીએ સાસુને માર માર્યો શહેરમાં નવા થોરાળા વિસ્તારમાં પાકિસ્તાન સામેની મેચમાં ભારતનો વિજય થતા છોકરા ફટાકડા ફોડી જીતની ઉજવણી કરતા હતા. ત્યારે પાડોશી…
View More થોરાળામાં પાકિસ્તાન સામેની મેચની જીતની ઉજવણીમાં ફટાકડા ફોડવા મુદ્દે મહિલા ઉપર હુમલોફેસબુમાં ફોટો મુકવા મામલે ઠપકો આપતા બે સગાભાઇ પર ધોકાથી હુમલો
શહેરના ઢેબર કોલોની પાસે બે સગાભાઇ પર રૈયાધારમાં રહેતા ત્રણ ભાઇઓએ ધોકા વડે હુમલો કરી મારમારતા બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આરોપીએ યુવાનના…
View More ફેસબુમાં ફોટો મુકવા મામલે ઠપકો આપતા બે સગાભાઇ પર ધોકાથી હુમલોતારી દુકાનનું દૂધ પીવાના લીધે મારો ભાણેજ માંદો પડ્યો, સુપર માર્કેેટમાં પથ્થરના ઘા કરી તોડફોડ
મૂળ રાજસ્થાનના અને હાલ ભગવતીપરા સુખસાગર શેરી નં.ક અંબીકા પાર્ક સોસાયટી શ્રીમાતેશ્વરી સુપર માર્કેટ નામની દુકાનમાં રહેતા મહાવીરસિંહ તગતસિંહ રાઠોડ (રાજપૂત)(ઉ.વ.24)ના સુપર માર્કેટમાં અજાણ્યા શખ્સે…
View More તારી દુકાનનું દૂધ પીવાના લીધે મારો ભાણેજ માંદો પડ્યો, સુપર માર્કેેટમાં પથ્થરના ઘા કરી તોડફોડતલાટીની પરીક્ષા આપી જતાં એસટીનાં કંડકટર સાથે બાઈક અથડાવી લુખ્ખા શખ્સે હુમલો કર્યો
વઢવાણના ખેરાડી ગામે રહેતા મહેન્દ્રભાઈ મનુભાઈ મોરી (રબારી)(ઉ.વ.27) ગઈકાલે રાજકોટમાં પીડી માલવીયા કોલેજ પાસે સરોજિની નાયડુ સ્કૂલમાં તલાટીની પરીક્ષા આપી પરત આવતો હતો ત્યારે ભાવિન…
View More તલાટીની પરીક્ષા આપી જતાં એસટીનાં કંડકટર સાથે બાઈક અથડાવી લુખ્ખા શખ્સે હુમલો કર્યોગાડી પાર્ક કરવા મામલે સામસામી મારામારી, બે યુવાન ઘવાયા
મૂળ ધારીના અને હાલ કોઠારીયા રોડ શ્યામ પાર્કમાં રહેતા દર્શનભાઈ છગનભાઈ મકવાણા(ઉ.વ.18) સાથે ગાડી પાર્ક કરવા મામલે પાડોશમાં રહેતા રમજાન,સાહિલ અને પ્રવીણ સાથે થયેલી માથાકૂટનો…
View More ગાડી પાર્ક કરવા મામલે સામસામી મારામારી, બે યુવાન ઘવાયા