જામનગર શહેરમાં ધરાર નગર અને હાલાર હાઉસ પાસે ઝઘડાના બે બનાવમાં યુવાન સહિત બે લોકોને મારકુટ અને હુમલામાં ઇજા પહોંચી હતી, આ બંને બનાવની જાણ…
View More જામનગરમાં હુમલાના બે બનાવમાં યુવાન સહિત બે ઘવાયાcrime
વેરાવળના પોષ વિસ્તારમાંથી કૂટણખાનું ઝડપાતા ચકચાર
વેરાવળના પોષ વિસ્તાર મોદી વાડી ગંગાનગર સોસાયટીના એક રહેણાંક મકાનમાં ચાલતી અનૈતિક દેહવ્યાપાર પ્રવૃત્તિનો આસપાસ રહેતા રહીશોએ પર્દાફાશ કર્યો છે. આ ગોરખધંધા થી ત્રાસી ગયેલા…
View More વેરાવળના પોષ વિસ્તારમાંથી કૂટણખાનું ઝડપાતા ચકચારસૂરજકરાડીના યુવાનનું અપહરણ કરી ખંડણી માંગવાના કેસમાં પાંચ ઝડપાયા
ઓખા મંડળના સુરજકરાડી ખાતે રહેતા એક બ્રાહ્મણ યુવાન પાસે પઠાણી વ્યાજ માંગી, પૈસા ન ચૂકવી શકતા યુવાનનું અપહરણ કરીને પૈસા તેમજ ખંડણીની માંગણી કરવામાં આવ્યાનો…
View More સૂરજકરાડીના યુવાનનું અપહરણ કરી ખંડણી માંગવાના કેસમાં પાંચ ઝડપાયાખંભાળિયામાં ઘરમાં ફટાકડાનો ગેરકાયદે સંગ્રહ
ખંભાળિયામાં રહેતા એક વેપારી યુવાને રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે ફટાકડાનો જથ્થો સંગ્રહિત કરી રાખતા આ મુદ્દે એસ.ઓ.જી. પોલીસ દ્વારા કાર્યવાહી કરી અને રૂૂપિયા 3.19 લાખના…
View More ખંભાળિયામાં ઘરમાં ફટાકડાનો ગેરકાયદે સંગ્રહપોરબંદરની એસીસી કોલોનીમાં કબજો કરનાર લોકોને ખદેડાયા
પોરબંદરની એસીસી કોલોનીમાં સરકારી ક્વાર્ટર પરના ગેરકાયદેસર કબજાને દૂર કરવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા બે દિવસથી પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતના…
View More પોરબંદરની એસીસી કોલોનીમાં કબજો કરનાર લોકોને ખદેડાયાસાયલા બાયપાસ રોડ પરથી ગેરકાયદે ખનીજ વહન કરતાં પાંચ ડમ્પર ઝડપાયા
સુરેન્દ્રનગર ખાણ ખનીજ સહિત સ્થાનિક તંત્રને અંધારામાં રાખી રાજકોટ ફલાઈગ સ્કોડની ટીમનું સાયલા વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું હતું. ત્યારે સાયલા બાયપાસ પાસે ઓવરલોડ ભરી પસાર…
View More સાયલા બાયપાસ રોડ પરથી ગેરકાયદે ખનીજ વહન કરતાં પાંચ ડમ્પર ઝડપાયાદ્વારકામાં અપહરણ અને મારામારી પ્રકરણનો ફરાર આરોપી ઝડપાયો
દેવભૂમિ દ્વારકામાં થોડા સમય પૂર્વે એક આસામીના અપહરણ કરી અને ગોંધી રાખી, માર મારવાના ગુનામાં દ્વારકાના રૂૂપેણબંદરના ખુશાલનગર ખાતે રહેતા અનવર અલી ભેંસલીયા નામના 50…
View More દ્વારકામાં અપહરણ અને મારામારી પ્રકરણનો ફરાર આરોપી ઝડપાયોબગસરાની સિવિલ હોસ્પિ.માં તમામ ફેસિલિટી પણ ડોક્ટરના અભાવે બંધ હાલતમાં
બગસરામાં 4.50 કરોડના ખર્ચે હાલમાં જ અધ્યતન સિવિલ હોસ્પિટલ તમામ સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવેલી છે. આ સિવિલ હોસ્પિટલ આરોગ્ય મંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ હતું.…
View More બગસરાની સિવિલ હોસ્પિ.માં તમામ ફેસિલિટી પણ ડોક્ટરના અભાવે બંધ હાલતમાંધોરાજીમાં પત્નીને મારવા જતા પતિને ઠપકો આપનાર હોમગાર્ડ ઉપર હુમલો
ધોરાજીમા એસટી બસ સ્ટેન્ડમા દંપતી વચ્ચે ચાલતા ઝઘડામા મદદ માટે ગયેલા હોમગાર્ડ જવાન પર મહીલાનાં પતિએ હુમલો કરી દેતા આ મામલે હોમગાર્ડે પોલીસ ફરીયાદ નોંધાવી…
View More ધોરાજીમાં પત્નીને મારવા જતા પતિને ઠપકો આપનાર હોમગાર્ડ ઉપર હુમલોકોટડા સાંગાણીના અરડોઇ ગામે કોર્ટ કેસના સાક્ષી ઉપર ઉપરસરપંચનો હુમલો
કોટડા સાંગાણીનાં અરડોઇ ગામે જેસીબી ચલાવવા બાબતે ચાલતી માથાકુટમા થયેલી પોલીસ ફરીયાદનાં સાક્ષીને ઉપ સરપંચે ફરીયાદ માથી સાક્ષી તરીકે હટી જવા ધમકી આપી હુમલો કરતા…
View More કોટડા સાંગાણીના અરડોઇ ગામે કોર્ટ કેસના સાક્ષી ઉપર ઉપરસરપંચનો હુમલો