LLBના વિદ્યાર્થીનું સ્કૂટરમાં અપહરણ કરી માર માર્યાનો આક્ષેપ

  ગાળો ભાંડ્યાનો આરોપ મુકી આસ્થા ચોકમાં લઇ જઇ માર મારી ધમકી આપી મુક્ત કરતા સારવારમાં ખસેડાયો શહેરના રૈયાધાર તેર માળીયા ક્વાર્ટરમાં રહેતાં અને હરિવંદના…

View More LLBના વિદ્યાર્થીનું સ્કૂટરમાં અપહરણ કરી માર માર્યાનો આક્ષેપ

બરકતીનગરમાં ખિસ્સામાંથી રૂપિયા કાઢવા મુદ્દેે પતિએ ઠપકો આપતા પત્નીનો ધોકા વડે હુમલો

યુવાનને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો શહેરમા કોઠારીયા સોલવન્ટ વિસ્તારમા આવેલા બરકતી નગરમા રહેતા દંપતી વચ્ચે ઝઘડો થતા પત્નીએ પતિને ધોકા વડે માર માર્યો…

View More બરકતીનગરમાં ખિસ્સામાંથી રૂપિયા કાઢવા મુદ્દેે પતિએ ઠપકો આપતા પત્નીનો ધોકા વડે હુમલો

બાલાચડી પાસે ઝાળીમાંથી પુરુષનો મૃતદેહ મળી આવ્યો

જામનગર નજીક બાલાચડી તરફ જવાના રસ્તે તળાવની નજીક બાવળની ઝાળી નીચે આશરે 30 થી 35 વર્ષની વયના એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. આ…

View More બાલાચડી પાસે ઝાળીમાંથી પુરુષનો મૃતદેહ મળી આવ્યો

ભાણવડનો શખ્સ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો

ગુજરાત મિરર, જામ ખંભાળિયા તા.17-ભાણવડના શિવનગર વિસ્તારમાં રહેતા અને કોમ્પ્યુટર સર્વિસની દુકાન ધરાવતા નિલેશ વિનોદરાય ધોકિયા નામના 35 વર્ષના શખ્સને પોલીસે વિદેશી દારૂૂની નાની મોટી…

View More ભાણવડનો શખ્સ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો

અમરેલીના લેટરકાંડમાં નવો વળાંક : પાયલ ગોટી સામે પુરાવા ન મળતા સી-સમરી રિપોર્ટ કર્યો

રિપોર્ટ કોર્ટમાં સબમીટ કરીને પાયલ ગોટીને છૂટકારો આપી દેવામાં આવશે અમરેલીના બહુચર્ચિત લેટર કાંડ કેસમાં આજે મોટો વળાંક આવ્યો છે. અમરેલી સાયબર પોલીસે જિલ્લા જ્યુડિશિયલ…

View More અમરેલીના લેટરકાંડમાં નવો વળાંક : પાયલ ગોટી સામે પુરાવા ન મળતા સી-સમરી રિપોર્ટ કર્યો

ભાવનગરમાં યુવાનની હત્યાના બનાવમાં સસરા અને પત્નીને પોલીસે ઝડપી લીધા

પિતા-પુત્રી પ્લાનિંગ બનાવી યુવક પર જીવલેણ હુમલો કરી નાસી છૂટેલ શહેરના હાદાનગર વિસ્તારમાં સરા જાહેર યુવાનની છરીના ઘા ઝીંકી પત્ની અને સસરાએ નિર્મમ હત્યા કરી…

View More ભાવનગરમાં યુવાનની હત્યાના બનાવમાં સસરા અને પત્નીને પોલીસે ઝડપી લીધા

જામનગર આરટીઓ ઈન્સ્પેક્ટર સાથે બબાલ કરી એજન્ટે માર માર્યો

જામનગરની આરટીઓ કચેરીમાં ફરજ બજાવતા એક આરટીઓ અધિકારી અને એક એજન્ટ વચ્ચે બપોરના સમયે કોઈ કારણસર રકઝક થઈ હતી, ત્યારબાદ મામલો વધુ ઉગ્ર બન્યો હતો,…

View More જામનગર આરટીઓ ઈન્સ્પેક્ટર સાથે બબાલ કરી એજન્ટે માર માર્યો

જામનગર જીએસટી કૌભાંડમાં સી.એ. સામે વધુ એક વેપારીએ ફરિયાદ નોંધાવી

જામનગરમાં હિરજી મિસ્ત્રી રોડ પર ઓફિસ ધરાવતા એક સી.એ. સામે જીએસટી વિભાગ દ્વારા સર્વે કરવામાં આવ્યું હતું, જેમાં કરોડો રૂૂપિયાની જીએસટીની ચોરીનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું…

View More જામનગર જીએસટી કૌભાંડમાં સી.એ. સામે વધુ એક વેપારીએ ફરિયાદ નોંધાવી

ઉપલેટામાં પેટ્રોલપંપના મહિલા સંચાલિકાની નકલી સહી કરી પિતરાઇ ભાઇઓએ છેતરપિંડી કરી

કાકાના પુત્ર સહિત ત્રણ શખ્સોએ બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી અન્ય રાજયોમાં અલગ અલગ વ્યક્તિને રકમ ટ્રાન્સફર કરી દીધી ઉપલેટામાં રેલ્વે સ્ટેશન પાસે આવેલ પેટ્રોલપંપ ધરાવતા…

View More ઉપલેટામાં પેટ્રોલપંપના મહિલા સંચાલિકાની નકલી સહી કરી પિતરાઇ ભાઇઓએ છેતરપિંડી કરી

ગોકુલનગર વિસ્તારમાં મજૂરોની વસાહત વચ્ચે નશીલા પદાર્થનું નેટવર્ક પોલીસે પકડ્યું

જામનગરમાં 200 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની અટકાયત જામનગરના ગોકુલ નગર નજીક સોમનાથ સોસાયટી વિસ્તારમાં શ્રમિકોની વસાહતો આવેલી છે, જે શ્રમિકો માટે નશીલા પદાર્થ…

View More ગોકુલનગર વિસ્તારમાં મજૂરોની વસાહત વચ્ચે નશીલા પદાર્થનું નેટવર્ક પોલીસે પકડ્યું