કુકમા ગામે તળાવની પાળ પાસે આધેડની હત્યા કરવામાં આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.મોબાઇલ બાબતેની માથાકૂટમાં આ બનાવને અંજામ આપવામાં આવ્યો હતો.હતભાગીને જી.કે.જનરલ હોસ્પિટલમાં લાવવામાં…
View More મુન્દ્રાના કુકમા ગામે તળાવની પાળ પાસે મોબાઇલ મામલે માથાકૂટમાં આધેડની હત્યાcrime
બોટાદના બુટલેગરે મંગાવેલા રૂા.42.98 લાખના દારૂ સાથે પાંચની ધરપકડ
રાજસ્થાનની જેલના સ્ટાફ ઉપર હુમલો કરી ફરાર થયેલા સપ્લાયર સહિત પાંચના નામ ખુલ્યા ભાવનગર, બોટાદમાં આવતા દારૂૂના જથ્થાનું કટિંગ કરવા માટે ધંધુકા હોટસ્પોટ બન્યું છે.…
View More બોટાદના બુટલેગરે મંગાવેલા રૂા.42.98 લાખના દારૂ સાથે પાંચની ધરપકડજામનગરમાં બેભાન કરી યુવતી ઉપર ઉદ્યોગપતિ દ્વારા દુષ્કર્મ
ફાયનાન્સ કંપનીમાં નોકરી કરતી યુવતીના અંગત પળોના ફોટા પાડી બ્લેકમેલ કરી વારંવાર કુકર્મ આચરતા ફરિયાદ નોંધાઇ જામનગરમાં રહેતી એક યુવતીએ ઉદ્યોગપતિ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી…
View More જામનગરમાં બેભાન કરી યુવતી ઉપર ઉદ્યોગપતિ દ્વારા દુષ્કર્મજામનગરમાં બેફામ વાહન ચલાવી ભય ફેલાવનાર શખ્સની ધરપકડ
જામનગરના સાતરસ્તા અને લાલ બંગલા થી ટાઉનહોલ તરફના અતિ ધમધમતા માર્ગ ઉપર એક બોલેરો ચાલક, કે જેણે બેફામ ગતીએ પોતાનું વાહન ચલાવ્યું હતું, અને અન્ય…
View More જામનગરમાં બેફામ વાહન ચલાવી ભય ફેલાવનાર શખ્સની ધરપકડજામનગર અને સોયલમાંથી 7 લાખનો દારૂ પકડાયો
જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં ઇંગ્લિશ દારૂૂની હેરાફેરી સંદર્ભે ગઈકાલે રાત્રે એલસીબી ની ટુકડી તથા ધ્રોલ પોલીસે અલગ અલગ બે સ્થળે દરોડા પાડ્યા હતા, અને ઇંગ્લીશ…
View More જામનગર અને સોયલમાંથી 7 લાખનો દારૂ પકડાયોસુરતના વોન્ટેડ સલમાન લસ્સીને પકડવા પોલીસનું ફાયરિંગ
નવસારીના ડાભેલમાં ક્રાઈમ બ્રાંચનું ઓપરેશન : સલમાને પીઆઈ પર છરીથી હુમલો કરતા પોલીસે ફાયરિંગ કર્યું આરોપી સલમાન લસ્સી વિરૂધ્ધ 15 જેટલા ગંભીર ગુના, ગોળી આરોપીના…
View More સુરતના વોન્ટેડ સલમાન લસ્સીને પકડવા પોલીસનું ફાયરિંગરાજકોટમાંથી 2.97 કરોડની વ્હેલ માછલીની ઊલ્ટી સાથે 3 શખ્સો ઝડપાયા
સુરેન્દ્રનગરના ત્રણ શખ્સો ગ્રાહક શોધે તે પહેલા જઘૠની ઝપટે ચડી ગયા રાજકોટ શહેર એસઓજીની ટીમે વધુ એક વખત વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) વેચવા આવેલા ત્રણ…
View More રાજકોટમાંથી 2.97 કરોડની વ્હેલ માછલીની ઊલ્ટી સાથે 3 શખ્સો ઝડપાયામેંદરડા નજીક સામાન્ય બાબતમાં દલિત યુવકને બેફામ ફટકારી વીડિયો બનાવ્યો
જૂનાગઢ જિલ્લાના મેંદરડા નજીક દલિત યુવાન પર જાતિગત ભેદભાવ અને અપશબ્દો સાથે હુમલો કરવાની એક ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. આ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયામાં…
View More મેંદરડા નજીક સામાન્ય બાબતમાં દલિત યુવકને બેફામ ફટકારી વીડિયો બનાવ્યોબાબરાના ફૂલઝર ગામે લગ્નના ફૂલેકામાં બે જૂથ વચ્ચે ધિંગાણું: એકની લોથ ધળી
ગ્રામ પંચાયતની ચૂંટણીના મનદુ:ખ મામલે થયેલી માથાકૂટે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું: બન્ને પક્ષના કુલ આઠ ઘવાયા મોડી રાત્રે ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો: ઘવાયેલાઓને ગોંડલ, બાબરા…
View More બાબરાના ફૂલઝર ગામે લગ્નના ફૂલેકામાં બે જૂથ વચ્ચે ધિંગાણું: એકની લોથ ધળીબોગસ એપ્લીકેશન થકી રોકાણના નામે કરોડોના સાયબર ફ્રોડ પ્રકરણમાં ગઢડાના સૂત્રધારની ધરપકડ
બોટાદ જિલ્લા સાઇબર ક્રાઈમ પોલીસે કરોડો રૂૂપિયાના સાઇબર ફ્રોડ કેસમાં મોટી સફળતા મેળવી છે. પોલીસે આંતરરાજ્ય સાઇબર ફ્રોડ ગેંગના મુખ્ય સૂત્રધાર અલીરાજા શબ્બીર અલીની ધરપકડ…
View More બોગસ એપ્લીકેશન થકી રોકાણના નામે કરોડોના સાયબર ફ્રોડ પ્રકરણમાં ગઢડાના સૂત્રધારની ધરપકડ