જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમે 18 વર્ષની વિદ્યાર્થીનીનો સોશિયલ મીડિયા મારફતે સતત ઓનલાઈન પીછો કરી, ધમકીભર્યા સંદેશા મોકલી તેમજ વીડિયો કોલ દ્વારા હેરાનગતિ કરનાર…
View More જામનગરમાં એઆઇ દ્વારા ફોટો એડિટ કરી બ્લેકમેલ કરતો સાયબર રોમિયો ઝડપાયોcrime
45 વર્ષની પ્રેમિકાને ટ્રેન હેઠળ ફેંકી હત્યા કરતો 25 વર્ષનો પ્રેમી
ગોંડલનાં ગુંદાળા ફાટકથી સાંઢીયાપુલ તરફ રેલ્વે નાં પાટા નજીકથી મળેલા મહીલાના મૃતદેહ બાબતે રેલ્વે પોલીસે તપાસ કરી રહસ્યમય બનાવનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પ્રથમ ટ્રેન…
View More 45 વર્ષની પ્રેમિકાને ટ્રેન હેઠળ ફેંકી હત્યા કરતો 25 વર્ષનો પ્રેમીગોંડલમાં બેંક રીકવરી એજન્ટને હનિટ્રેપમાં ફસાવી રાજકોટના શખ્સે રૂા.3 લાખ પડાવ્યા
ગોંડલમાં રહેતા અને બેંક રિકવરી એજન્ટ તરીકે અગાઉ રાજકોટ રહેતા અને કામ કરતા યુવકને તેમાં મિત્રએ હનીટ્રેપની જાળમાં ફસાવી, તેની પાસેથી રોકડ અને વાહન મળી…
View More ગોંડલમાં બેંક રીકવરી એજન્ટને હનિટ્રેપમાં ફસાવી રાજકોટના શખ્સે રૂા.3 લાખ પડાવ્યાબેડી ગામમાં ચડ્ડી-બનિયાનધારી ટોળકી ત્રાટકી, રૂા.3.75 લાખની ચોરી
વેપારીના ઘરમાંથી રૂા.3.40 લાખની રોકડ ચોરી અને પાડોશીને ત્યાંથી બાઇક પણ ઉઠાવી ગયા શહેરના મોરબી રોડ પર આવેલ બેડી ગામ વિસ્તારમાં ચડ્ડીબનીયાન ધારી ટોળકી ત્રાટકી…
View More બેડી ગામમાં ચડ્ડી-બનિયાનધારી ટોળકી ત્રાટકી, રૂા.3.75 લાખની ચોરીલાલપુરના આરબલુસ ગામેથી 1.05 કરોડનો દારૂ ઝડપાયો
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના આરબલુસ ગામની સીમમાં પોલીસે પાડેલા દરોડામાં 9,024 બોટલ વિદેશી દારૂૂ, 18,000 નંગ ચપલા તેમજ ટ્રેક્ટર, ટ્રોલી અને ક્ધટેનર સહિત કુલ રૂૂ.…
View More લાલપુરના આરબલુસ ગામેથી 1.05 કરોડનો દારૂ ઝડપાયોભુજમાં વેપારી સાથે ચોખાની નિકાસમાં વધુ નફાની લાલચ આપી 2.15 કરોડની ઠગાઇ
ઓનલાઇન પોર્ટલ મારફતે એક્સપોર્ટ-ઈમ્પોર્ટનો વેપાર કરતા વેપારીઓને ટાર્ગેટ કરી વિદેશમાં મોટો નફો અપાવવાની લાલચ આપી ઠગાઈ આચરાતી હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ભુજના વેપારી…
View More ભુજમાં વેપારી સાથે ચોખાની નિકાસમાં વધુ નફાની લાલચ આપી 2.15 કરોડની ઠગાઇસુરેન્દ્રનગરમાં પોલીસકર્મીના ઘરે ચાલતા શેર ડબ્બા ટ્રેડીંગનો પર્દાફાશ
સુરેન્દ્રનગરના જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ કર્મચારીના ઘરે પિતા પુત્ર સંચાલિત શેરડબ્બા ટ્રેડીંગ ઉપર રાજકોટ રેન્જ પોલીસ ટીમે દરોડો પાડી ગેરકાયદેસર રીતે ચાલતા શેરસટ્ટા અને…
View More સુરેન્દ્રનગરમાં પોલીસકર્મીના ઘરે ચાલતા શેર ડબ્બા ટ્રેડીંગનો પર્દાફાશહું જીવવા માંગતો હતો પરંતુ…. સ્યુસાઇડ નોટના આધારે મૃતકના પત્ની અને સાસરિયા સામે નોંધાતો ગુનો
ઓમનગર સર્કલ નજીક 40 ફૂટ રોડ પરના પટેલનગર શેરી નં. 7માં રહેતાં પાર્થ નામના યુવકને આપઘાતની ફરજ પાડવા અંગે તેની પત્ની જાનકી, સસરા બિપીનભાઈ અમૃતલાલ…
View More હું જીવવા માંગતો હતો પરંતુ…. સ્યુસાઇડ નોટના આધારે મૃતકના પત્ની અને સાસરિયા સામે નોંધાતો ગુનોવધુ એક કૂટણખાનાનો પર્દાફાશ:‘ગ્રીન એપલ સ્પા’માંથી 3 ઝડપાયા
રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા સતત સઘન ચેકિંગ અને ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે.તાજેતરમાં રાજકોટ શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ…
View More વધુ એક કૂટણખાનાનો પર્દાફાશ:‘ગ્રીન એપલ સ્પા’માંથી 3 ઝડપાયાપડધરીના ખોડાપીપર ગામે સરકારી જમીન ઉપર પાંચ દુકાનો ખડકી દેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
પડધરી તાલુકાના ખોડાપીપર ગામે સરકારી જમીન પચાવી પાડી તેમાં પાંચ દુકાનો બનાવી ભાડે આપનાર ખોડાપીપર ગામના રહીશ ભરતભાઈ સુરેશભાઈ ડાવેરા સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ પડધરી…
View More પડધરીના ખોડાપીપર ગામે સરકારી જમીન ઉપર પાંચ દુકાનો ખડકી દેનાર સામે લેન્ડ ગ્રેબિંગ