7 ગ્રામ 560 મિલીગ્રામ એમ્બરગ્રીસ સહિત રૂ.1,78,400નો મુદ્દામાલ જપ્ત બોટાદ SOG પોલીસે બરવાળામાંથી બે શખ્સોને પ્રતિબંધિત એમ્બરગ્રીસ સાથે ઝડપી પાડ્યા છે. આ એમ્બરગ્રીસ વ્હેલ માછલીની…
View More બોટાદના બરવાળામાંથી બે શખ્સો એમ્બરગ્રીસ સાથે ઝડપાયાcrime
પિતાની ગળે રસ્સી બાંધી હત્યા પછી માતાના શરીરના આરાથી ટુકડા કર્યા: પુત્રનો ખૂની ખેલ
પત્નીને ભરણપોષણ માટે પૈસા આપવાની ના પાડતા પુત્ર હેવાન બન્યો ઉત્તર પ્રદેશના જૌનપુરમાં એક પુત્રએ પોતાના જ માતા-પિતાની જે ક્રૂરતાપૂર્વક હત્યા કરી છે, તેણે સમગ્ર…
View More પિતાની ગળે રસ્સી બાંધી હત્યા પછી માતાના શરીરના આરાથી ટુકડા કર્યા: પુત્રનો ખૂની ખેલઢેબર રોડ ઉપર 384 બોટલ વિદેશી દારૂ ભરેલી રિક્ષા ઝડપાઈ
શહેરના ઢેબર રોડ રાજકમલ ફાટક પાસે રોડ ઉપરથી પીસીબીની ટીમે દરોડો પાડી ઓટો રીક્ષામાંથી વિદેશી દારૂૂની હેરાફેરી કરવા નીકળેલા શખ્સની ધરપકડ કરી રૂૂ.68,160નો વિદેશી દારૂૂ…
View More ઢેબર રોડ ઉપર 384 બોટલ વિદેશી દારૂ ભરેલી રિક્ષા ઝડપાઈ‘ઓપરેશન મ્યુલ હન્ટ’: વધુ ત્રણ શખ્સો સામે નોંધાતો ગુનો, ફ્રોડના 92 હજાર મેળવી લીધા
દેશભરમાં સાયબર ફ્રોડ આચરવા માટે બેન્ક એકાઉન્ટ કમિશનથી ભાડે લેવામાં આવે છે. આવા બેન્ક એકાઉન્ટ હોલ્ડરોને શોધી કાઢી તેમના વિરૂૂધ્ધ ગુના દાખલ કરાવવા રાજ્યભરની પોલીસે…
View More ‘ઓપરેશન મ્યુલ હન્ટ’: વધુ ત્રણ શખ્સો સામે નોંધાતો ગુનો, ફ્રોડના 92 હજાર મેળવી લીધાબેડી ગામે યુવાન ઉપર મહિલા સહિત ત્રણ શખ્સોનો હુમલો
શહેરના મોરબી રોડ પર આવેલા બેડી ગામે યુવાન ઉપર મહિલા સહિત ત્રણ શખ્સોએ ધોકા-પાઇપ વડે હૂમલો તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જાણવા…
View More બેડી ગામે યુવાન ઉપર મહિલા સહિત ત્રણ શખ્સોનો હુમલોફોનમાં વાત કરવાની માતાએ ના પાડતા સગીરાએ ઝેર ગટગટાવ્યું
વાંકાનેરના કોટડા નાયાણી ગામે રહેતી 16 વર્ષની સગીરા મોબાઇલમાં કોઇ સાથે વાત કરતી હોય જે અંગે માતાએ ઠપકો આપતા તેણીએ ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર…
View More ફોનમાં વાત કરવાની માતાએ ના પાડતા સગીરાએ ઝેર ગટગટાવ્યુંઆશાપુરાનગર, પારેવડી ચોક અને ઘંટેશ્ર્વરમાં જુગારના દરોડા : 22 હજારનો મુદ્દામાલ જપ્ત
રાજકોટ શહેરમા કોઠારીયા રોડ આશાપુરા નગર, પારેવડી ચોક પાસે અને ઘંટેશ્ર્વર રપ વારીયામા જુગારનાં દરોડા પાડી પોલીસે રર હજારનો મુદામાલ જપ્ત કરી લીધો હતો .…
View More આશાપુરાનગર, પારેવડી ચોક અને ઘંટેશ્ર્વરમાં જુગારના દરોડા : 22 હજારનો મુદ્દામાલ જપ્તટ્રાવેલ્સની ઓફિસમાં નોકરી કરતા યુવાનને છરી ઝીંકી પતાવી દેવાની ધમકી
ગોંડલ ચોકડી ખાતે આવેલા માતૃ કૃપા ટ્રાવેલ્સમા નોકરી કરતા યુવાનને ગાળો આપી છરીનાં ઘા ઝીકી પતાવી દૃેવાની ધમકી આપવામા આવતા આજીડેમ પોલીસ મથકમા આરોપી સામે…
View More ટ્રાવેલ્સની ઓફિસમાં નોકરી કરતા યુવાનને છરી ઝીંકી પતાવી દેવાની ધમકીપતિની પ્રેમિકાની હત્યા માટે પત્નીએ આપી સોપારી
15 લાખમાં કામ તમામ કરે તે પહેલા રાજસ્થાનમાં દારૂની દુકાને ફાયરિંગ કરતા ભાંડો ફૂટ્યો ઉંઝાની એક મહિલાએ તેના પતિની પ્રેમીકાની હત્યા માટે ભાડુતી મારાઓને આપેલી…
View More પતિની પ્રેમિકાની હત્યા માટે પત્નીએ આપી સોપારીદ્વારકાના બારડિયા ગામે યુવાનનો રેલીંગમાં ગળાફાંસો ખાઇ આપઘાત
મૃતક પશ્ર્ચિમ બંગાળનો હોવાનુ તપાસમાં ખુલ્યું પશ્ચિમ બંગાળના મહેશ પાટી માલદાના મૂળ રહીશ અને હાલ દ્વારકામાં બારડીયા ગામે આવેલી રાજમોતી સોસાયટીમાં રહેતા અનુપ બાપી શહા…
View More દ્વારકાના બારડિયા ગામે યુવાનનો રેલીંગમાં ગળાફાંસો ખાઇ આપઘાત