રાજકોટમાં જંકશન પ્લોટ વિસ્તારમાં આવેલી આહુજા આઈસ્ક્રીમ નામની પેઢીમાં કામ કરતાં બાળ મજુરને શ્રમ અધિકારી દ્વારા દરોડો પાડી મુકત કરવામાં આવ્યો હતો. જે કેસ ચાલવા…
View More આહુજા આઈસ્ક્રીમના સંચાલકને બાળ મજૂરી કરાવવી ભારે પડી : છ માસ જેલમાં ધકેલાયાcrime
છોટુનગરમાં બાળકોના પ્રશ્ર્ને કૌટુંબિક પરિવાર વચ્ચે બઘડાટી: બેને ઈજા
શહેરમાં હનુમાન મઢી પાસે આવેલા છોટુનગરમાં બાળકોના પ્રશ્ર્ને બે કૌટુંબીક પરિવાર વચ્ચે મારામારી થઈ હતી. જેમાં બન્ને પક્ષે સામસામે યુવક અને પરિણીતાને ઈજા પહોંચતાં સારવાર…
View More છોટુનગરમાં બાળકોના પ્રશ્ર્ને કૌટુંબિક પરિવાર વચ્ચે બઘડાટી: બેને ઈજામનહર પુર પાસે સ્કોર્પિયો જોઇને ચલાવવાનુ કહેતા રિક્ષાચાલકને બે શખ્સોએ માર માર્યો
જામનગર રોડ શિવશક્તિ સોસાયટીમાં રહેતા રાજેશભાઇ ભરતભાઇ વાવેસા (કોળી)(ઉ.વ.35)પોતાની રીક્ષા લઇ ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે સ્કોર્પિયોના ચાલક પીપળીયા ગામના સંજય સોલંકી અને તેની…
View More મનહર પુર પાસે સ્કોર્પિયો જોઇને ચલાવવાનુ કહેતા રિક્ષાચાલકને બે શખ્સોએ માર માર્યોસિવિલમાં લોહી આપવા આવેલા યુવાન પર પ્રથમ તબીબે હુમલો કર્યાનો આક્ષેપ
પ્ર.નગર પોલીસમાં તબીબે ફરિયાદ નોંધવતા સામાપક્ષે લોકોના ટોળાએ પોલીસ કમિશનરને તટસ્થ તપાસ કરવા માંગ કરી રાજકોટ સિવિલ હોસ્પિટલના ન્યુરો સર્જરી વિભાગના રેસીડેન્ટ ડોક્ટર ઉપર થયેલા…
View More સિવિલમાં લોહી આપવા આવેલા યુવાન પર પ્રથમ તબીબે હુમલો કર્યાનો આક્ષેપઓસ્ટ્રેલિયામાં નોકરીની લાલચ આપી તબીબ સાથે 50.75 લાખની છેતરપિંડી
નોકરીના નામે ઠગાઈના વધુ એક બનાવમાં સાયબર ક્રાઇમાં નોંધાયો છે. શહેરમાં રહેતા અને એમબીબીએસનો અભ્યાસ કરેલા યુવાનને ઓસ્ટ્રેલિયા ખાતે રહેલ રોયલ એડેલાઈડ હોસ્પિટલમાં મેડિકલ રિસર્ચ…
View More ઓસ્ટ્રેલિયામાં નોકરીની લાલચ આપી તબીબ સાથે 50.75 લાખની છેતરપિંડીપોરબંદરમાં બળાત્કારના ગુનામાં ફિટ કરવાની ધમકી આપતા મહિલાનું બે શખ્સોએ ઢીમ ઢાળી દીધુ
ત્રણ મહિના પહેલા થયેલી મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો, ગળેફાંસો આપી લાશ ડેમમાં ફેંકી દીધી હતી પોરબંદરથી જામ ખંભાળિયા જતા રોડ પર વર્તું નદીના મોટા…
View More પોરબંદરમાં બળાત્કારના ગુનામાં ફિટ કરવાની ધમકી આપતા મહિલાનું બે શખ્સોએ ઢીમ ઢાળી દીધુરાજકોટની યુવતીએ જામનગરના મિત્ર સામે લગ્ન નહીં કરી માર માર્યાની ફરિયાદ નોંધાવી
રાજકોટમાં રહેતી સીમાબેન કાંતિભાઈ ઘાવરી નામની 30 વર્ષની યુવતીએ જામનગરમાં મહાવીર નગરમાં રહેતા દિલીપ કિશોરભાઈ સોલંકી સામે પોતાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવા…
View More રાજકોટની યુવતીએ જામનગરના મિત્ર સામે લગ્ન નહીં કરી માર માર્યાની ફરિયાદ નોંધાવીજામનગરના અંધઆશ્રમ આવાસમાં મહિલા, તેના પુત્ર પર બે શખ્સોનો હુમલો
જામનગરમાં અંધાશ્રમ આવાસના બ્લોક નંબર 33 માં રહેતી નીતાબેન મહેન્દ્રભાઈ વાળા નામની 48 વર્ષની મહિલાએ પોતાના ઉપર તેમજ પોતાના પુત્ર વિરલ ઉપર બેટ વડે હુમલો…
View More જામનગરના અંધઆશ્રમ આવાસમાં મહિલા, તેના પુત્ર પર બે શખ્સોનો હુમલોજામનગરમાં કોર્પોરેટર હુમલા બાદ કાલાવડ નાકા બહારનો વિસ્તાર સજ્જડ બંધ
જામનગરમાં પૂર્વ વિપક્ષી નેતા તથા આપ ના નગરસેવક અસલમ ખીલજી પર જીવલેણ હુમલા બાદ સિટી-એ ડિવિઝન અને એલસીબી ની ટુકડી દ્વારા વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલીંગ…
View More જામનગરમાં કોર્પોરેટર હુમલા બાદ કાલાવડ નાકા બહારનો વિસ્તાર સજ્જડ બંધજામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિપક્ષ અને સાશકના સભ્યો વચ્ચે ઉગ્ર બબાલ
જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે બપોરે પ્રમુખ મેવબેન ગરચરના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ બેઠકમાં યોગ્યરીતે કામ ન કરનારા અધિકારીઓને દંડ કરવાના પ્રશ્ને શાસક…
View More જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિપક્ષ અને સાશકના સભ્યો વચ્ચે ઉગ્ર બબાલ