જૂનાગઢ શહેરના બહુચર્ચિત અને કરોડો રૂૂપિયાના શિષ્યવૃત્તિ કૌભાંડમાં પોલીસને એક મહત્વની સફળતા મળી છે. જૂનાગઢ SOGની ટીમે આ ગુનામાં છેલ્લા બે વર્ષથી પોલીસની ધરપકડથી બચવા…
View More જૂનાગઢના ચકચારી શિષ્યવૃત્તિ કૌભાંડમાં 4.60 કરોડની ઉચાપત કરનાર ગઠિયો પકડાયોcrime
જામનગરમાં પૂર્વ મંત્રી, બિલ્ડરને બદનામ કરનાર સાયબર ગઠિયો ઝડપાયો
નેપાળમાં બેસીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતો હતો, આઠ દિવસના રિમાન્ડ મંજૂર જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ તેમજ જામનગરના અગ્રણી…
View More જામનગરમાં પૂર્વ મંત્રી, બિલ્ડરને બદનામ કરનાર સાયબર ગઠિયો ઝડપાયોલોધિકાના આરોગ્ય કેન્દ્રના મહિલા કર્મીને પ્રેમજાળમાં ફસાવી હેલ્થ વર્કરનું દુષ્કર્મ
લોધિકા પંથકના આરોગ્યકેન્દ્રમાં નોકરી કરતી 30 વર્ષની પરિણીતાએ લોધિકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સાથી હેલ્થ વર્કરનું નામ આપ્યું હતું, મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું…
View More લોધિકાના આરોગ્ય કેન્દ્રના મહિલા કર્મીને પ્રેમજાળમાં ફસાવી હેલ્થ વર્કરનું દુષ્કર્મરાજકોટ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં જીઇબીના રીએકટર ચોરી કરતી ટોળકી ઝડપાઇ
રાજકોટ,જુનાગઢ તથા અમરેલી જીલ્લામા છેલ્લા ઘણા સમયથી જેટકો જી.ઇ.બી.66 કે.વી. સબ સ્ટેશનમા રીએક્ટર ચોરીના બનાવમાં સંડોવાયેલી ટોળકીને રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ઝડપી લઇ ટોળકીના પાંચ…
View More રાજકોટ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં જીઇબીના રીએકટર ચોરી કરતી ટોળકી ઝડપાઇરાજકોટ-ચોટીલા હાઇવે ઉપરથી 53 લાખનો દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપાયો
રાજકોટ નજીક કુવાડવા ગામ પાસ થી ક્રાઈમ બ્રાંચની ટીમે રૂૂ.53 લાખનો દારૂૂ ભરેલ ટ્રક ઝડપી લીધો હતો. આ દારૂૂનો જથ્થો દમણથી મંગાવવા માં આવ્યો હોવાનું…
View More રાજકોટ-ચોટીલા હાઇવે ઉપરથી 53 લાખનો દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપાયોભાવનગરમાં એક્ટિવા ન આપતા પાંચ શખ્સોએ યુવકને રહેંસી નાખ્યો
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ, કર્વાટર નંબર 63 સામે રહેતા સાહિલ જાહિદભાઈ સૈયદ ઉં. વ. 23 નામના યુવાનની નજીવી બાબતે નિર્મમ હત્યા…
View More ભાવનગરમાં એક્ટિવા ન આપતા પાંચ શખ્સોએ યુવકને રહેંસી નાખ્યોમોરબીમાં ડોકયુમેન્ટમાં બોગસ સહી કરી નકલી કરારનામુ બનાવી નાખ્યું
મોરબી જિલ્લામાં જમીનોના ડોક્યુમેન્ટ્સમાં છેતરપિંડીના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે. લીલાપર કેનાલ રોડ પર દ્વારકાધીશ પેટ્રોલ પંપ ચલાવતા ફરિયાદીના…
View More મોરબીમાં ડોકયુમેન્ટમાં બોગસ સહી કરી નકલી કરારનામુ બનાવી નાખ્યુંલીંબડી-ડોળિયા હાઇવે પરથી 27.48 લાખના દારૂ-બિયર ભરેલું ક્ધટેનર પકડાયું
સુરેન્દ્રનગર જિલ્લાના લિંબડી-ડોળીયા નેશનલ હાઈવે પરથી વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપાયો છે. પોલીસે રૂૂ. 37.53 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. આ ઘટના…
View More લીંબડી-ડોળિયા હાઇવે પરથી 27.48 લાખના દારૂ-બિયર ભરેલું ક્ધટેનર પકડાયુંરાજકોટમાં 11 કરોડની છેતરપિંડીમાં ફાઈનાન્સર અમિત ભાણવડિયા ઝડપાયો
વડાલિયા પરિવારને સ્ટોન ક્રશરના ધંધામાં વળતરની લાલચ આપી શીશામાં ઉતાર્યા હતા, પૂછપરછમાં મોટા માથાના નામ ખૂલવાની શકયતા રાજકોટના મોટાગજાના ફાઈનાન્સર અમિત ભાણવડીયા અને વિજય માકડીયા…
View More રાજકોટમાં 11 કરોડની છેતરપિંડીમાં ફાઈનાન્સર અમિત ભાણવડિયા ઝડપાયોબોટાદના જોગી ડુંગરામાં ગુમ આધેડની માથું કાપેલી લાશ મળતા ચકચાર
બોટાદ જિલ્લાના પાળીયાદ ગામના જોગીડુંગરો વિસ્તારમાંથી એક શખસની લાશ મળી છે. ક્ષત વિક્ષત હાલતમાં લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તપાસમાં…
View More બોટાદના જોગી ડુંગરામાં ગુમ આધેડની માથું કાપેલી લાશ મળતા ચકચાર