અહિંયા કેમ ગાળો બોલો છો કહી ખોડિયારનગરના યુવાનને ફડાકા ઝીંકયા

ચાર શખ્સો સામે મારામારી અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ આજીવસાહતમાં ખોડિયારનગરમાં રહેતા શુભમ અરવિંદભાઇ ચાવડા(ઉ.વ.25)એ રવી મકવાણા,અજય મહેશ મકવાણા,શનિ ઉર્ફે લાલો અશોક મકવાણા અને મહેશનું…

View More અહિંયા કેમ ગાળો બોલો છો કહી ખોડિયારનગરના યુવાનને ફડાકા ઝીંકયા

કોલેજિયન યુવાનને રિક્ષામાં બેસાડી ઊલટી-ઉબકાનાં બહાના કરી ખીસ્સામાંથી 34 હજારની રોકડ સેરવી લીધા

મૂળ ચોટીલાના અને હાલ માંડાડુંગરમાં રહેતા અને જસાણી કોલેજમાં અભ્યાસ કરતા પ્રભાતભાઇ વનરાજભાઇ જંજવાડીયા(ઉ.વ.20)ને ગઈકાલે આજીડેમ ચોકડી પાસે રીક્ષા ગેંગ ભટકાઈ હતી અને આ ટોળકીએ…

View More કોલેજિયન યુવાનને રિક્ષામાં બેસાડી ઊલટી-ઉબકાનાં બહાના કરી ખીસ્સામાંથી 34 હજારની રોકડ સેરવી લીધા

બામણબોરમાં સમૂહલગ્નમાં સમાજ સુરક્ષાની ટીમ ત્રાટકી, બાળલગ્ન થતાં અટકાવાયા

બામણબોર ગામ ખાતે ડિસેમ્બર-2025માં યોજાયેલા સમૂહલગ્નમાં એક સગીર વયની ક્ધયાના લગ્ન કરવામાં આવી રહ્યા હતા.જે અંગેની જાણ થતા સમાજ સુરક્ષા વિભાગની ટીમ પોલીસને સાથે રાખી…

View More બામણબોરમાં સમૂહલગ્નમાં સમાજ સુરક્ષાની ટીમ ત્રાટકી, બાળલગ્ન થતાં અટકાવાયા

ભાવનગર ડિસ્ટ્રીકટ બેંકના કેશિયરનું કરોડોનું કૌભાંડ

  અનેક ખેડૂતોના ખાતામાંથી બારોબાર નાણા ઉપાડી લીધા, ભારે દેકારો બોટાદના ગઢડા તાલુકાના જલાલપુર ખાતે આવેલી ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકમાં ખેડૂતોના ખાતામાંથી લાખો રૂૂપિયાની ઉચાપતનો…

View More ભાવનગર ડિસ્ટ્રીકટ બેંકના કેશિયરનું કરોડોનું કૌભાંડ

જામનગર મહાનગરપાલિકાના બે નિવૃત્ત અધિકારીને લાંચના ગુનામાં જેલની સજા

જામનગર મહાનગર પાલિકા ના નિવૃત બે અધિકારી સામે લાંચ અંગે ગુનો નોંધાયો હતો. જે અંગેનો કેસ ચાલી જતા અદાલતે બંને અધિકારીઓને એક – એક વર્ષની…

View More જામનગર મહાનગરપાલિકાના બે નિવૃત્ત અધિકારીને લાંચના ગુનામાં જેલની સજા

ગોપાલ ઈટાલિયા પર ફરી જૂતું ફેકાયું

માળિયા હાટીના ખાતે જાહેર સભામાં બનેલી ઘટના, ઈટાલિયાનો ભાજપ પર આરોપ ગુજરાતના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફરી એક વખત જૂતું ફેંકવાની ઘટના…

View More ગોપાલ ઈટાલિયા પર ફરી જૂતું ફેકાયું

બોટાદના તુરખામાં ભોજન કરતા પરિવાર પર 15 શખ્સોનો હુમલો, મહિલાનું મોત

હત્યાની ઘટનાથી મૃતકના પરિવારમાં રોષ, મૃતદેહ સ્વિકારવાનો ઇનકાર કર્યો બોટાદના તુરખા ગામે રહેતા પરિવાર વાડીએથી કામ પૂર્ણ કરી ઘરે ભોજન કરી રહ્યા હતા તે દરમિયાન…

View More બોટાદના તુરખામાં ભોજન કરતા પરિવાર પર 15 શખ્સોનો હુમલો, મહિલાનું મોત

કોટડા સાંગાણી ગ્રામ પંચાયતમાં ઉચાપત કરનાર પૂર્વ ધારાસભ્ય પુત્રની ધરપકડ

કોટડા સાંગાણી ગ્રામ પંચાયતનાં ચકચારી ઉચાપત પ્રકરણમાં પ્રકરણમાં એનસીપીના પૂર્વ ધારાસભ્ય ચંદુભાઈ વઘાસીયાના પુત્ર અને તત્કાલિન સરપંચ એવા હાલના ઉપસરપંચ આરોપી ધવલ વઘાસીયાની થોડા સમય…

View More કોટડા સાંગાણી ગ્રામ પંચાયતમાં ઉચાપત કરનાર પૂર્વ ધારાસભ્ય પુત્રની ધરપકડ

વઢવાણમાં પાણી મુદ્દે ઝઘડો થતા યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો

પોરબંદરમાં જૂની અદાવતમાં યુવકને એક શખ્સે છરીના ઘા ઝીંકી દીધા સુરેન્દ્રનગરના વઢવાણમાં પાણી મુદ્દે બે પરિવાર વચ્ચે ઝઘડો થતા યુવાન ઉપર ત્રણ શખ્સોએ ધારિયા વડે…

View More વઢવાણમાં પાણી મુદ્દે ઝઘડો થતા યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો

તરણેતરમાં ઈનામી ડ્રો કૌભાંડ : 10,000 લોકો એકઠા થયા, આયોજકોની બેફામ ધોલાઈ

499ની એક એવી 1 લાખ ટિકિટ વેંચાઈ, પ્રથમ ઈનામ 51 લાખ (રોકડા) હતું ઈનામોમાં થાર, સ્કોર્પિયો, બોલેરો, પંચ અને નેકસન જેવી મોંઘી કારનો સમાવેશ થતો…

View More તરણેતરમાં ઈનામી ડ્રો કૌભાંડ : 10,000 લોકો એકઠા થયા, આયોજકોની બેફામ ધોલાઈ