ખંભાળિયામાં ધમધમતા એવા શારદા સિનેમા રોડ ઉપર આવેલી શ્રીરામ લાઇટિંગ નામની દુકાનમાં રાત્રિના સમયે તસ્કરોએ ત્રાટકી અને દુકાનની બહાર રાખવામાં આવેલા વોલ્ટાસ કંપનીના એ.સી.ના બે…
View More ખંભાળિયાની બે સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યાcrime
ઉપલેટામાં માતાજીના મંદિરમાં થયેલી ચોરીમાં પૂજારી નીકળ્યો ચોર
રાજકોટના ઉપલેટા શહેરમાં સુવા પ્લોટ ખાતે આવેલા આસ્થાના કેન્દ્ર સમાન પીઠડ માતાજીના મંદિરમાં થયેલી લાખોની ચોરીનો ભેદ ઉપલેટા પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો હોવાનું જાહેર…
View More ઉપલેટામાં માતાજીના મંદિરમાં થયેલી ચોરીમાં પૂજારી નીકળ્યો ચોરગોંડલની ગુમ થયેલી બંન્ને સગીરા પરબવાવથી મળી આવી, ભગાડી જનાર બંન્ને શખ્સોની ધરપકડ
ગોંડલ શહેરમાં ધોરણ-9ની પરીક્ષા આપ્યા બાદ ગુમ થયેલી બે સગીરાઓને પોલીસે ભેસાણ તાલુકાના પરબવાવ પાસેથી સુરક્ષિત શોધી કાઢી છે. આ મામલે તેમને ભગાડી જનાર બે…
View More ગોંડલની ગુમ થયેલી બંન્ને સગીરા પરબવાવથી મળી આવી, ભગાડી જનાર બંન્ને શખ્સોની ધરપકડઅમરેલીમાં સાઇબર ફ્રોડના આરોપીને 7 વર્ષની સજા
અમરેલીની કોર્ટે એક સીમાચિહ્નરૂૂપ ચુકાદો આપ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી ’સરપ્રાઈઝ ગિફ્ટ’ના બહાને લાખો રૂૂપિયાની છેતરપિંડી આચરનાર આરોપીને 7 વર્ષની સજા ફટકારી છે. બનાવની…
View More અમરેલીમાં સાઇબર ફ્રોડના આરોપીને 7 વર્ષની સજાબગસરાના વેપારી સાથે કાર ખરીદીના બહાને રાજકોટનાં શખ્સની 4.60 લાખની ઠગાઈ
પોલીસમાં ગુનો નોંધાતા આરોપીની શોધખોળ બગસરાના વેપારીને કારના બહાને રાજકોટના શખ્સે 17.90 લાખ પડાવી લીધા હતા. અહીં વેપારીને 4.60 લાખ પરત ન આપી છેતપીંડી આચરી…
View More બગસરાના વેપારી સાથે કાર ખરીદીના બહાને રાજકોટનાં શખ્સની 4.60 લાખની ઠગાઈવઢવાણના સાંકળીમાં સરપંચે માર મારી જાહેરમાં માફી મગાવતા યુવાને આપઘાત કરી લીધો
દવા પીને મરી જજે, ગામમાં મોઢુ બતાવતો નહીં કહેતા ઝેરી દવા પી લીધી, લાશ સ્વીકારવાનો પરિવારનો ઇન્કાર સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના સાંકળી ગામમાં એક યુવકે…
View More વઢવાણના સાંકળીમાં સરપંચે માર મારી જાહેરમાં માફી મગાવતા યુવાને આપઘાત કરી લીધોકૃષિ વિભાગના નિવૃત્ત કર્મી સાથે જમીનમાં રોકાણના નામે 9.50 લાખની ઠગાઇ
જામનગરના શખ્સ સામે નોંધાતો ગુનો, આરોપીએ લીધેલા 13.50 લાખમાંથી ફકત ચાર લાખ પરત આપ્યા નાનામવા મેઈન રોડ પર નેહરૂૂનગર સોસાયટીમાં રહેતા નિવૃત સરકારી કર્મચારી કરશનભાઈ…
View More કૃષિ વિભાગના નિવૃત્ત કર્મી સાથે જમીનમાં રોકાણના નામે 9.50 લાખની ઠગાઇઠક્કરબાપાનગરનાં શખ્સે પાંચ હજારના કમીશન માટે મિત્રને બેંક ખાતું ભાડે આપી દીધુ
ફ્રોડના 17.70 લાખ જમા થતા પોલીસે બન્ને સામે ગુનો નોંધ્યો દેશભરમાં સાયબર ફ્રોડ આચરવા માટે બેન્ક એકાઉન્ટ કમિશનથી ભાડે લેવામાં આવે છે. આવા બેન્ક એકાઉન્ટ…
View More ઠક્કરબાપાનગરનાં શખ્સે પાંચ હજારના કમીશન માટે મિત્રને બેંક ખાતું ભાડે આપી દીધુમોરબી રોડ પર વેલનાથપરામાંથી નામચીન હર્ષદ મહાજન સહિત સાત શખ્સો જુગાર રમતા ઝડપાયા
રાજકોટ શહેરમાં મોરબી રોડ પર આવેલા વેલનાથપરામાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા ક્રાઈમ બ્રાંચનીટીમે દરોડો પાડી નામચીન બુટલેગર હર્ષદ મહાજન સહિત 7 શખસોને જુગાર રમતા…
View More મોરબી રોડ પર વેલનાથપરામાંથી નામચીન હર્ષદ મહાજન સહિત સાત શખ્સો જુગાર રમતા ઝડપાયાપાળની નવી જમીન વેચાણ રાખનાર રાજકોટના વેપારી સાથે 4 કરોડની ઠગાઇ
એક જ પરિવારના 11 સભ્યો અને રાજકોટના બે શખ્સ સહિત 13 સામે કાર્યવાહી રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના પાળ ગામે વર્ષ 1974-75માં જિલ્લા કલેક્ટર દ્વારા સાંથણીમાં…
View More પાળની નવી જમીન વેચાણ રાખનાર રાજકોટના વેપારી સાથે 4 કરોડની ઠગાઇ