એકાએક ધણધણવાના અવાજથી લોકો ભરઉંઘમાંથી જાગી ઘરની બહાર દોડી આવ્યા રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગત રાત્રે રહસ્યમય ધડાકાઓ સંભળાતા ગ્રામજનોમાં ભારે ફફડાટ અને…
View More લોધિકા-મેટોડા-ખીરસરામાં રાત્રે પાંચ ધડાકાથી ફફડાટcrime
ઘોઘાના હેડ કોન્સ્ટેબલને આત્મહત્યા કરવા મજબૂર કરનાર પી.એસ.આઇ.ગોસ્વામી વિરૂદ્ધ ગુનો નોંધાયો
માનસિક ત્રાસ અને હેરાનગતિને કારણે પોલીસમેને આપઘાત કર્યો હતો ભાવનગર પોલીસબેડામાં ચકચાર જગાવનાર હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલના આત્મહત્યા કેસમાં આખરે આઠ દિવસ બાદ ઘોઘા પોલીસ…
View More ઘોઘાના હેડ કોન્સ્ટેબલને આત્મહત્યા કરવા મજબૂર કરનાર પી.એસ.આઇ.ગોસ્વામી વિરૂદ્ધ ગુનો નોંધાયોએઇમ્સનો વિદ્યાર્થી સાથી છાત્રા પ્રત્યેની એક તરફી લાગણીને કારણે 17 પાનાની ચીઠ્ઠી લખી જતો રહ્યો’તો
એઇમ્સ મેડિકલ કોલેજમાં અંતિમ વર્ષમાં એમબીબીએસમાં અભ્યાસ કરનાર છાત્ર કાલે સવારે પોતાના હોસ્ટેલમાંથી ભેદી સંજોગોમાં લાપતા થઇ ગયો હતો. તેણે જતાં પહેલાં વ્યક્તિગત પરેશાનીઓ વિશે…
View More એઇમ્સનો વિદ્યાર્થી સાથી છાત્રા પ્રત્યેની એક તરફી લાગણીને કારણે 17 પાનાની ચીઠ્ઠી લખી જતો રહ્યો’તોનાણાવટી ચોક પાસે એપાર્ટમેન્ટમાં લિફ્ટ ચાલુ કરવા બાબતે પાડોશીઓ બાખડ્યા
બે મહિલાને ઇજા થતા સારવારમાં ખસેડાઇ: બંને પક્ષોની સામસામી ફરિયાદ ગાંધીગ્રામ નાણાવટી ચોક પાસે નાઇન એવન્યુ સી-વીંગ બ્લોક નં. 708, સાતમા માળે રહેતાં હર્ષાબેન સુરેશભાઇ…
View More નાણાવટી ચોક પાસે એપાર્ટમેન્ટમાં લિફ્ટ ચાલુ કરવા બાબતે પાડોશીઓ બાખડ્યારાજકોટના શખ્સ સહિત બે મેટોડામાં રૂા. 40 હજારના ગાંજા સાથે ઝડપાયા
રાજકોટ ગ્રામ્ય એસઓજીનો બાતમીના આધારે દરોડો,65 હજારનો મુદ્દામાલ કબજે રાજકોટના ઔધોગિક વિસ્તાર મેટોડામાં એસ.ઓ.જીની ટીમે 40 હજારના ગાંજા સાથે રાજકોટના એક સહીત બે શખ્સોની ધરપકડ…
View More રાજકોટના શખ્સ સહિત બે મેટોડામાં રૂા. 40 હજારના ગાંજા સાથે ઝડપાયાપાટડીમાં મનોદિવ્યાંગ સગીરા પર નરાધમે દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પંથકમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. એક ગરીબ વિધવા માતાની 16 વર્ષની માનસિક અસ્થિર પુત્રી પર અજાણ્યા શખસે દુષ્કર્મ આચરી…
View More પાટડીમાં મનોદિવ્યાંગ સગીરા પર નરાધમે દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવીધ્રોલમાંથી 5 વર્ષીય બાળકીનું અપહરણ થતા ભારે ચકચાર
ધ્રોલમાં પરપ્રાંતીય ખેત મજૂરની પાંચ વર્ષીય બાળકીનું અપહરણ થતા ચકચાર મચી જવા પામી છે. મૂળ મધ્યપ્રદેશના અને હાલ ધ્રોલમાં રહી ખેત મજૂરી કરીને પરિવારનું ગુજરાન…
View More ધ્રોલમાંથી 5 વર્ષીય બાળકીનું અપહરણ થતા ભારે ચકચારઇસ્લામ વિરૂધ્ધ નિવેદન આપનાર 7 લોકોની હત્યાના ષડયંત્રનો પર્દાફાશ
નવસારીથી ઝડપાયેલ આતંકી ફૈઝાનની રિમાન્ડ દરમિયાન ચોંકાવનારા ખુલાસા, જૈસ-એ-મહોમ્મદ અને અલકાયદાની વિચારધારાથી આતંકી બન્યો 29 પાનાનું સાહિત્ય અને નામોનું લિસ્ટ મળ્યા, દુનિયા જોતી રહે તે…
View More ઇસ્લામ વિરૂધ્ધ નિવેદન આપનાર 7 લોકોની હત્યાના ષડયંત્રનો પર્દાફાશરિબડાના અમિત ખુંટ આપઘાત કેસનાં સુત્રધાર રહિમ મકરાણી ઝડપાયો
છેલ્લા 8 માસથી વોન્ટેડ રહિમ મકરાણીએ પાંચ રાજ્યોમાં આશરો મેળવ્યાનું ખુલ્યું ગોંડલના ચકચારી અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં છેલ્લા 8 માસથી ફરાર સુત્રધાર રહીમ મકરાણીને રાજકોટ…
View More રિબડાના અમિત ખુંટ આપઘાત કેસનાં સુત્રધાર રહિમ મકરાણી ઝડપાયોધ્રાંગધ્રામાં ઠગ ટોળકીએ દુકાનો પર 83.72 લાખની લોન લઇ વેપારી સાથે ઠગાઇ
લોન લીધા બાદ પાંચેય વેપારીને દસ્તાવેજ કરી આપ્યા, હપ્તા ન ભરતા ભાંડો ફુટયો ધ્રાંગધ્રા શહેરના મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બરમાં દુકાન ધરાવતા વેપારી સાથે છેતરપિંડી…
View More ધ્રાંગધ્રામાં ઠગ ટોળકીએ દુકાનો પર 83.72 લાખની લોન લઇ વેપારી સાથે ઠગાઇ