જામનગરમાં હાલ હાટકેશ સોસાયટીમાં રહેતા વિજયભાઈ મગનલાલ ભારદિયા નામના 63 વર્ષના એન.આર.આઈ. બુઝુર્ગ કે જેઓ પોતાના બેંક ખાતામાંથી 34,000 ઉપાડીને પેન્ટના પાછળના ખિસ્સામાં રાખ્યા હતા,…
View More જામનગરમાં હોટલ પાસે નાસ્તો કરતાં ગ્રાહકોના ખિસ્સામાંથી 34 હજાર સેરવી લીધાcrime
સંબંધો શર્મસાર: ઉપલેટામાં દિવ્યાંગ પિતાનું પુત્રી પર દુષ્કર્મ
કેન્સરગ્રસ્ત માતા પથારીવશ હોય દિવ્યાંગ પિતાએ ચારેક વર્ષ સુધી પુત્રીનો દેહ અભડાવ્યો પોલીસે દુષ્કર્મ, પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વિકૃત પિતાની ધરપકડ કરી ઉપલેટામાં…
View More સંબંધો શર્મસાર: ઉપલેટામાં દિવ્યાંગ પિતાનું પુત્રી પર દુષ્કર્મગોંડલના દાળીયા પાસે રૂા.14.50 લાખના ગાંજાના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા
ગોંડલ નાં મુંગાવાવડી થી દાડીયા જવાનાં રસ્તે એસઓજી ટીમે રુ.14,50,150 ની કિંમત નાં ગાંજા સાથે ભાયાવદર નાં બે શખ્સો ને જડપી લઇ ગોંડલ તાલુકા પોલીસ…
View More ગોંડલના દાળીયા પાસે રૂા.14.50 લાખના ગાંજાના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયાસુરેન્દ્રનગરના પાટડી પાસેથી 1.50 કરોડનો દારૂ ઝડપાયો
સુરેન્દ્રનગરનાં પાટડી નજીક સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી પ્લાયવુડની આડમાં છુપાવીને ઘુસાડેલો રૂા.1.50 કરોડની કિંમતના દારૂ ભરેલા ક્ધટેનર સાથે ચાલકની ધરપકડ કરી હતી. સ્ટેટ…
View More સુરેન્દ્રનગરના પાટડી પાસેથી 1.50 કરોડનો દારૂ ઝડપાયોપડધરીમાં મેલડી માતાજીના મંદિરમાંથી 94 હજારના આભૂષણની ચોરી, તસ્કર સકંજામાં
પડધરી મામલતદાર કચેરીની સામે આવેલ મેલડી માતાજીના મંદીરમા ચોરીનો બનાવ બન્યો હતો. મામલતદાર કચેરીની સામે આવેલ મેલડી માતાજીના મંદીરમા એક શખ્સ અદંર ઘુસી માતાજીના રૂૂ.94…
View More પડધરીમાં મેલડી માતાજીના મંદિરમાંથી 94 હજારના આભૂષણની ચોરી, તસ્કર સકંજામાંવેરાવળ ફિશ કંપનીમાં સાત કરોડની ઠગાઈ
વેરાવળમાં જીઆઇડીસી વિસ્તારમાં આવેલ મચ્છી ની ફેક્ટરી માંથી આજથી પાંચેક વર્ષ પહેલા રૂૂા.સાત કરોડ જેવી માતબર રકમની ઠગાઈ થયેલ હોય જેમાં છ શખ્સો સામે વિશ્વાસઘાત…
View More વેરાવળ ફિશ કંપનીમાં સાત કરોડની ઠગાઈએરિયર્સ બિલ મંજૂર કરવા 45 હજારની લાંચ લેતા પ્યુન અને આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસર ઝડપાયા
ભુજના નિવૃત્ત ઈન્કમટેક્ક્ષ ઈન્સ્પેકટર સહિત 3 સામે ફરિયાદ, લાંચની રકમ સ્વીકારી ને ACB ત્રાટકી રાજકોટ શહેર એસીબી દ્વારા ટ્રેપ ગોઠવી પ્યુન અને આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસરને…
View More એરિયર્સ બિલ મંજૂર કરવા 45 હજારની લાંચ લેતા પ્યુન અને આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસર ઝડપાયારાજુલામાં બેન્કમાંથી છોડાવેલા સોનાના દાગીનાની ચોરી કરનાર ટોળકી ઝડપાઈ
રાજુલા પોલીસે બેંકમાંથી છોડાવેલા સોનાના દાગીનાની સ્નેચિંગ કરનાર ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ટોળકીએ ફાઇનાન્સ કંપનીના કર્મચારી સાથે છેતરપિંડી કરીને સોનાના દાગીનાની ચોરી કરી…
View More રાજુલામાં બેન્કમાંથી છોડાવેલા સોનાના દાગીનાની ચોરી કરનાર ટોળકી ઝડપાઈવાપી નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરનારા ઝડપાયા
ગુજરાતમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. વલસાડ જિલ્લાના વાપી પાસે વંદે ભારત એક્સપ્રેસને નિશાન બનાવવામાં આવી છે, જોકે…
View More વાપી નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરનારા ઝડપાયાદુષ્કર્મ-પોકસોમાં 60 દી’માં ચાર્જશીટ કરવા DGPનો આદેશ
રાજ્યના ઈન્ચાર્જ ડી.જી.પી. કે.એન.એલ.રાવે લીધો નિર્ણય, ચાર્જશીટ ફાઈલ કરવામાં વધુ સમય લાગશે તો અધિકારી જવાબદાર રાજ્યમાં મહિલાઓ અને સગીર બાળાઓ પર થતા અત્યાચારોના…
View More દુષ્કર્મ-પોકસોમાં 60 દી’માં ચાર્જશીટ કરવા DGPનો આદેશ