જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના પાટણ ગામમાં ગઈકાલે બપોરે પોલીસે જુગાર અંગે દરોડો પાડયો હતો, ત્યારે નાશ ભાગ થઈ હતી. પોલીસે એક આરોપીને ઝડપી લીધો હતો,…
View More જામજોધપુરના પાટણ ગામે જુગારધામ પર પોલીસ ત્રાટકીcrime
જામનગરના 20 વર્ષ જૂના ડબલ મર્ડર કેસમાં 20 વર્ષ થી ફરાર આરોપી ઝડપાયો
જામનગરમાં અંબર સિનેમા રોડ પર પંચરત્ન કોમ્પ્લેક્સ માં આજથી 20 વર્ષ પહેલા ડબલ હત્યાની ઘટના બની હતી, જે અંગે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો…
View More જામનગરના 20 વર્ષ જૂના ડબલ મર્ડર કેસમાં 20 વર્ષ થી ફરાર આરોપી ઝડપાયોજામનગર યુવાન પર હુમલો અને લૂંટ કરનાર બે આરોપીઓ ઝડપાયા
જામનગરમાં ખોડીયાર કોલોની નજીક મયુર નગર વિસ્તારમાં રહેતા એક વાણંદ યુવાનને માર મારી રોકડ રકમની લૂંટ ચલાવાઇ હતી, જે લૂંટ ની ઘટનાનો ભેદ એલસીબીની ટુકડીએ…
View More જામનગર યુવાન પર હુમલો અને લૂંટ કરનાર બે આરોપીઓ ઝડપાયાવડિયામાં લગ્નના વરઘોડામાં બબાલ: જાનૈયાઓ વચ્ચે મારામારી, વરરાજાએ ઘોડા પરથી ઉતરી છોડાવ્યા
વડીયામાં સુરગપરામાં આજે લગ્ન પ્રસંગ દરમિયાન એક વરઘોડામાં કોઈ કારણે બબાલ મચી હતી. જેના કારણે છુટા હાથની મારામારી થતા થોડીવાર માટે અફડાતફડી મચી હતી અને…
View More વડિયામાં લગ્નના વરઘોડામાં બબાલ: જાનૈયાઓ વચ્ચે મારામારી, વરરાજાએ ઘોડા પરથી ઉતરી છોડાવ્યાકોડીનારમાં પ્રેમ પ્રકરણમાં સગીરાની નિર્મમ હત્યા કરનાર પ્રેમીને આજીવન કેદ
પુરાવાનો નાશ કરવામાં મદદ કરનાર પિતાને પણ 5 વર્ષની સખત કેદ; આરોપી પ્રેમિકાને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકાઈ કોડીનારના ચકચારી વિમાંશી ઠકરાર હત્યા કેસમાં…
View More કોડીનારમાં પ્રેમ પ્રકરણમાં સગીરાની નિર્મમ હત્યા કરનાર પ્રેમીને આજીવન કેદએક તરફી કથિત પ્રેમના કારણે ખંભાળિયાના યુવાનને મળ્યું મોત
ખંભાળિયાના રામનગર વિસ્તારમાં એક પરિણીત યુવાનની થોડા દિવસો પૂર્વે થયેલી કરપીણ હત્યાના પ્રકરણમાં પોલીસ કાર્યવાહી દરમિયાન ઝડપાયેલા આરોપી એવા મૃતકના કુટુંબી મોટા બાપુ તેમજ તેમની…
View More એક તરફી કથિત પ્રેમના કારણે ખંભાળિયાના યુવાનને મળ્યું મોતવેરાવળમાં 29 લાખનું 17 લાખ વ્યાજ ચૂકવ્યું છતાં વ્યાજખોરોએ ધમકી આપી
વેરાવળમાં રૂૂા.29 લાખ વ્યાજે લીધેલ જે રકમનું દર મહિનાનું નિયમિત વ્યાજ ચુકવતા રૂૂા.17 લાખ ચુકવી આપેલ હોય અને પાંચેક મહિના થી વ્યાજ ચુકવી ન શકતા…
View More વેરાવળમાં 29 લાખનું 17 લાખ વ્યાજ ચૂકવ્યું છતાં વ્યાજખોરોએ ધમકી આપીગોંડલ આસપાસ શંકાસ્પદ શરૂ થયેલ ડીઝલ વેચાણના પંપ ઉપર ચેકિંગ કરવા કોંગ્રેસની માંગ
રાજકોટ જીલ્લામાં એક કંપનીના શંકાસ્પદ લાઈસન્સના આધારે નેશનલ તથા સ્ટેટ હાઈવેની આજુબાજુમાં ખુલેલા ડીઝલના વેચાણ પંપ વિરૂૂધ્ધ યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવા ગોંડલ તાલુકા કોંગ્રેસ…
View More ગોંડલ આસપાસ શંકાસ્પદ શરૂ થયેલ ડીઝલ વેચાણના પંપ ઉપર ચેકિંગ કરવા કોંગ્રેસની માંગસુરેન્દ્રનગરમાં બિલ વગરના પાન-મસાલા સાથે ત્રણ ઝડપાયા, માલ ડુપ્લિકેટ હોવાનું ખુલ્યું
સુરેન્દ્રનગર SOG પોલીસે બિલ વગરના અને ડુપ્લિકેટ જેવા લાગતા પાન-મસાલા અને બીડીનું વેચાણ કરતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ 41,855નો મુદ્દામાલ જપ્ત કર્યો…
View More સુરેન્દ્રનગરમાં બિલ વગરના પાન-મસાલા સાથે ત્રણ ઝડપાયા, માલ ડુપ્લિકેટ હોવાનું ખુલ્યુંકાર અકસ્માતની નુકસાનીના રૂપિયા 3.50 લાખની ઉઘરાણીમાં ટ્રાફિક વોર્ડનનું અપહરણ, બેફામ માર માર્યો
સ્પીડવેલ ચોકથી ઢેબર રોડ નાગરિક બેંકની સામે પાર્કિંગમાં અડધો કલાક સુધી માર મારતાં મોઢુ સોજી ગયું રાજકોટ શહેરના સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે રહેતાં ટ્રાફીક વોર્ડનનું…
View More કાર અકસ્માતની નુકસાનીના રૂપિયા 3.50 લાખની ઉઘરાણીમાં ટ્રાફિક વોર્ડનનું અપહરણ, બેફામ માર માર્યો