મહિલા ફરી પૂર્વ પતિ સાથે રહેવા જવાની વાત જાણવા મળતા પ્રેમીએ છરીના ઘા ઝીંકી દીધા પછી ટ્રેન હેઠળ પડતું મૂકી દીધું શહેરના કોઠારીયા સોલવન્ટ શીતળાધારમાં…
View More ત્યક્તાની હત્યાનો પ્રયાસ કરી પ્રેમીનો ટ્રેન હેઠળ કુદી આપઘાતcrime
લોધિકા અને તારાપુરમાં વીજ વાયરની ચોરી કરતી ટોળકીના બે સભ્યો ઝડપાયા
લોધીકા તાલુકાનાં બાલસર ગામનાં પાટીયા પાસેથી પીજીવીસીએલના 20 થાંભલા પરથી રૂૂા. 1.80 લાખનો વીજ વાયર કાપી તેની ચોરી કરનાર ટોળકીનાં બે સભ્યોને રાજકોટ રૂૂરલ એલસીબીએ…
View More લોધિકા અને તારાપુરમાં વીજ વાયરની ચોરી કરતી ટોળકીના બે સભ્યો ઝડપાયારાજકુમાર જાટ કેસમાં ગણેશ જાડેજાને ક્લિનચીટ
સીસીટીવી ફૂટેજ અને નિવેદનોના આધારે સીટનો હાઇકોર્ટમાં રિપોર્ટ રજૂ કરાયો ગણેશ જાડેજા સામે કોઇ પુરાવા મળ્યા નહીં હોવાનો સીટનો અભિપ્રાય ગોંડલના રાજકુમાર જાટના મૃત્યુ મામલે…
View More રાજકુમાર જાટ કેસમાં ગણેશ જાડેજાને ક્લિનચીટજેતપુર પોલીસમાં દોઢ વર્ષથી વોન્ટેડ બૂટલેગર રૂા.1.56 લાખના દારુ સાથે ઝડપાયો
જેતપુર સીટી પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા દોઢેક વર્ષથી નાસ્તો ફરતા બુટલેગરને રૂૂ.1.56 લાખના દારૂૂના જથ્થા સહીત કુલ કિ.રૂૂ.6.66 લાખના મુદ્દામાલ રાજકોટ ગ્રામ્ય એલસીબીએ ઝડપી…
View More જેતપુર પોલીસમાં દોઢ વર્ષથી વોન્ટેડ બૂટલેગર રૂા.1.56 લાખના દારુ સાથે ઝડપાયોમાર્કેટિંગ યાર્ડના વેપારીનું બાઈક ચોરી જનાર તસ્કર ઝડપાયો
જામનગર ના કાશી વિશ્વનાથ રોડ પરથી એક વેપારી યુવાનનું તાજેતરમાં બાઇક ચોરાયું હતું, જે વાહન ચોરીનો ભેદ ઉકેલાયો છે, અને એલસીબી ની ટીમે એક તસ્કરને…
View More માર્કેટિંગ યાર્ડના વેપારીનું બાઈક ચોરી જનાર તસ્કર ઝડપાયોદ્વારકામાં જૂના મનદુ:ખનો ખાર રાખી પ્રૌઢ પર ત્રણ શખ્સોનો હુમલો
કલ્યાણપુરના ગઢકા ગામે છ જુગારીઓ ઝડપાયા: મહીલાઓને માર મારવા સબબ પાંચ સામે ફરિયાદ દ્વારકાના રૂૂપેણ બંદર વિસ્તારમાં શાંતિનગર ખાતે રહેતા જુમાભાઈ હુસેનભાઈ ભેસલીયા નામના 55…
View More દ્વારકામાં જૂના મનદુ:ખનો ખાર રાખી પ્રૌઢ પર ત્રણ શખ્સોનો હુમલોભાવનગરના રંઘોળામાં ખેતમજૂરની કરપીણ હત્યા
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના રંઘોળા ગામે એક ખેતમજૂરની દોરી વડે ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી. અંગત અદાવતમાં માસીના દીકરાએ જ બે અજાણ્યા શખ્સો સાથે…
View More ભાવનગરના રંઘોળામાં ખેતમજૂરની કરપીણ હત્યાદ્વારકા નજીક ખાનગી કંપનીમાંથી રૂા. અડધા લાખના મુદ્દામાલની ચોરી
જામ ખંભાળિયા, તા. 09- દ્વારકા વિસ્તારમાં ચરકલા – નાગેશ્વર રોડ પર આવેલી વરુણ મિનરલ કંપનીના પ્લાન્ટની દીવાલ કૂદીને ગત તા. 27 ફેબ્રુઆરીથી તા. 1 માર્ચ…
View More દ્વારકા નજીક ખાનગી કંપનીમાંથી રૂા. અડધા લાખના મુદ્દામાલની ચોરીદામનગરમાં બ્રિજના ખાતમુહૂર્ત દરમિયાન ધારાસભ્યની હાજરીમાં ભાજપ મહામંત્રી પર હુમલો
હુમલાખોરના પૂર્વ પુત્રવધુએ મહામંત્રીના નાનાભાઇ સાથે લગ્ન કરી લેતા હુમલો કરાયાની શંકા ધારાસભ્યની હાજરીમાં ભાજપના મહામંત્રી પર જીવલેણ હુમલો થયો હોવાની ગંભીર ઘટના સામે આવી…
View More દામનગરમાં બ્રિજના ખાતમુહૂર્ત દરમિયાન ધારાસભ્યની હાજરીમાં ભાજપ મહામંત્રી પર હુમલોગીરમાંથી દેશી વૃક્ષો કાપવાના રેકેટનો પર્દાફાશ, નવ ટન લાકડાનો જથ્થો ઝડપાયો
લીલીયા પોલીસે ગતરાત્રિએ ભોરીંગડા-લીલીયા માર્ગ પરથી ગેરકાયદેસર દેશી બાવળના લાકડા ભરેલું એક આઇસર ટ્રક ઝડપી પાડ્યું છે. આ કાર્યવાહી પી.આઈ. એમ.ડી. સાળુંકેની સૂચના અને પી.એસ.આઈ.…
View More ગીરમાંથી દેશી વૃક્ષો કાપવાના રેકેટનો પર્દાફાશ, નવ ટન લાકડાનો જથ્થો ઝડપાયો